Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021
ઉનાના પૂર્વ ન્યુઝ પેપર એજન્ટ પ્રવિણસિંહ એસ. ચૌહાણનું અવસાન

ઉના : 'અકિલા' ના પૂર્વ ન્યુઝ પેપર એજન્ટ, પત્રકાર અને સેવાભાવી પ્રવિણસિંહ એસ. ચૌહાણ (ઉ.૬૦) તે જયરાજસિંહના પિતાનું તા. ૧૦ મીએ અવસાન થયું છે.

વઢવાણ લીંબજ ભવાની મંદિરના મહંત સ્વ. વલ્લભદાસજીના ધર્મપત્નીનું અવસાન

વઢવાણ તા. ૧૧: વાણંદ સમાજના વઢવાણ લીંબજ ભવાની માતાજીના મંદિરના સેવક સ્વ. વલ્લભદાસજી દુધરેજીયાના ધર્મપત્ની સરોજબાનું અવસાન થતાં વાણંદ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

કોરોના વાયરસને ધ્યાનમાં લઇ અને તેમની સ્મશાનયાત્રા સાદગીપૂર્ણ રીતે કરવામાં આવેલ હતી પરિવારમાં પુત્ર ઋષિદાસ મહારાજ તેમજ રમેશ બાપુ તેમજ વાણંદ સમાજના વઢવાણ સુરેન્દ્રનગરના કાર્યકરો તેમજ યુવા વાણંદ સમાજના મહેશભાઇ અડાલજા દિલીપભાઇ અડાલજા કિશોરભાઇ કંબોયા નટુભાઇ લક્ષ્મણભાઇ મહેશભાઇ કંબોયા ધર્મેન્દ્રભાઇ કઠવાડિયા સહિતના યુવા વાળંદ સમાજના યુવાનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોડીનાર યુનિયન બેંકના વાઇસ ચેરમેન નથુભાઇના માતૃશ્રીનું અવસાન

કોડીનાર : કોડીનાર કંટાળા ના આહીર અગ્રણી સ્વ.રામભાઈ દેવાયતભાઈ રામ ના પત્ની રાણીબેન(ઉ.વ.૯૦) તે જેસાભાઈ-કોડીનાર,નથુભાઈ રામ(વાઇસ ચેરમેન યુનિયન બેંક કોડીનાર) ના માતા તેમજ બાબુભાઈ-વેરાવળ,નાનુભાઈ-કાંટાળા,ધીરુભાઈ-ઉના ના મોટામાં તેમજ મનોજભાઈ-મહુવા,પ્રતાપભાઈ-બરોડા,નિર્ભયભાઈ ના દાદી નું તા.૧૦ના રોજ અવસાન થયું છે.સદ્ ગત નું ટેલિફોનિક બેસણું તા.૧૨ ને બુધવાર ના રોજ રાખ્યું છે.

પૂ.ઇલાજી-પૂ.બંસરીજી મ.સા.ના બે સંસારી ભાઇઓ અરિહંત શરણ પામ્યા

જામનગર નિવાસી દયાકુંવરબેન હાથીભાઇ મહેતાના પુત્રશ્રી રમેશભાઇ અને કુમુદબેનના જયેષ્ઠ પુત્ર ચેતનકુમાર (ઉવ.૫૪) મહેતા, કલાસીસવાળા અને કઝીન ભાઇ કિશોરભાઇ અને મંજુલાબેનના પુત્ર કલ્પેશકુમાર (ઉવ.૪૫) અનુક્રમે તા. ૧૮/૪ અને તા ૯/૫ના અરિહંત શરણ પામ્યા છે. પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ. વનિતાબાઇ મ.સ.ના સુશિષ્યા, પૂ. ઇલાજી અને બંસરીજી મ.સ.ના સંસાર પક્ષે ભાઇઓ હતા. તેમજ રજનીભાઇ બાવીસીની યાદીમાં જણાવાયું છે.

વેરાવળના પીઢ પત્રકાર રમેશભાઇ ખખ્ખરનું અવસાનઃ ગુરુવારે ટેલીફોનિક ઉઠમણુ

વેરાવળ : અખબારી ક્ષેત્રે છ દાયકાથી સંકળાયેલા સ્વ. મથુરાદાસ જીવરાજભાઇ  ખખ્ખરના પુત્ર રમેશભાઇને તા. ૧૦ ના સોમવારે હાર્ટ એટેકનો હૂમલો આવતા અવસાન થયેલ છે. આ સમાચાર શહેરમાં પ્રસરતા શોકનું મોજુ પ્રસરેલ હતું.

ગીર-સોમનાથ જીલ્લામાં અખબારી ક્ષેત્ર સાથે સંકળાયેલ ફુલછાબના પીઢ પત્રકાર રમેશભાઇ (ઉ.વ.૬૬) તે દિલીપભાઇ (પત્રકાર) મો. ૯૮ર૪ર ૧૯૭ર૩, જીતેન્દ્રભાઇ મો. ૮૩ર૦પ ૧૮૧૭૭, ના મોટાભાઇ, રવિભાઇ (પત્રકાર) મો. ૯૦૯૯પ પ૭૦૦૯, નિકંુજભાઇ (અમદાવાદ) મો. ૯૮૭૯૭ ૦૦૮૭૧ ના પિતાશ્રી, વિરાજભાઇ મો. ૯રર૮૭ ૬૭ર૪૯, ધાર્મીકભાઇના મોટાબાપુજી તેમજ જેતપુર નિવાસી દલાલ મનુભાઇ હરજીવનદાસ વસાણીના જમાઇ, જગદીશભાઇ, ભરતભાઇ, સ્વ. કીર્તીભાઇ, ગીરીશભાઇ મો. ૯૦૯૯પ પ૧૪૧૮, કમલેશભાઇ મો. ૯૮૯૮૩ ૩૮પરપ ના બનેવીનું તા. ૧૦ ના સોમવારે અવસાન થયેલ છે.

સ્વ. રમેશભાઇ ખખ્ખરની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ જેમાં સરકારના નિયમોનુસાર પરીવારજનો તેમજ મર્યાદીત સંખ્યામાં સગા-સંબંધીઓ મીત્ર-વર્તુળ સહિતના જોડાયેલ હતાં. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ઝાલાવાડ સતર તાલુકા ઔદિચ્ય સ. બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અનંતરાય વ્યાસનું દુઃખદ અવસાન

રાજકોટઃ. મૂળ ગામ કોંઢ હાલ રાજકોટ સ્વ. હિંમતલાલ ભવાનીશંકર વ્યાસના જયેષ્ઠ પુત્ર અનંતરાય વ્યાસ (ઉ.વ. ૮૪, નિવૃત એલઆઈસી, પૂર્વ પ્રમુખ શ્રી ઝાલાવાડ સતર તાલુકા ઔદિચ્ય સ. બ્રહ્મસમાજ) તે કિર્તીદાબેન વ્યાસના પતિ તથા સ્વ. શંકરલાલ પી. શુકલના જમાઈ તથા ચારૂલબેન, પ્રાંજલભાઈ વ્યાસ (સિવીલ એન્જીનિયર) અને રાજલબેનના પિતાશ્રી તથા સ્વ. પ્રવિણભાઈ, સ્વ. રસિકભાઈ, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ, ભરતભાઈ અને જયેશભાઈના મોટાભાઈ તેમજ હિનાબેન, ફાલ્ગુનીબેન, નીતાબેન, મેઘનાબેન, હાર્દિકભાઈ, વૈભવીબેન, રૂત્વીબેન અને હસ્તીબેનના દાદાનું તા. ૯ને રવિવારે અવસાન થયેલ છે.

ટેલીફોનિક બેસણુ તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. પ્રાંજલભાઈ વ્યાસ મો. ૯૮૭૯૦ ૧૯૪૮૦, ૭૯૮૪૬ ૫૦૯૨૧, ૮૮૬૬૧ ૪૧૬૧૧, જીતેન્દ્રભાઈ વ્યાસ મો. ૯૪૨૬૪ ૫૯૫૨૪, હર્ષદભાઈ વ્યાસ મો. ૯૮૨૪૮ ૬૯૫૪૦, જયેશભાઈ વ્યાસ મો. ૭૯૮૪૭ ૨૭૦૬૭

પાટણના ''અકિલા''ના પત્રકાર જયંતિભાઇ ઠક્કરના ભાણેજનું કોરોનાથી અવસાન

પાટણ, તા. ૧૧ : પાટણ જીલ્લાના અકિલાના પત્રકારશ્રી જયંતીભાઇ ઠક્કર અને મનુભાઇ ઠક્કરના ભાણેજ તથા કોડીનાર ઉનાના એડિશનલ ડીસ્ટ્રીક જજ સંજયભાઇ લવજીભાઇના મોટાભાઇ શ્રી જીતેન્દ્રભાઇ ઠક્કરનું ગઇકાલે સાંજે કોરોના મહામારીમાં દુઃખદ અવસાન થયેલ છે.

બનાસકાંઠાનાં કાંકરેજનું ખીમાણા ગામ સંપૂર્ણ બંધ રહીને શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વ.ના માતૃશ્રી અને જયંતીભાઇ ઠક્કરના વડીલ બહેન  મધુકાંતાબેન, મોટી બહેન, મનોરમાબેન ડીસા, રસીલાબેન, ગાંધીધામ અને વર્ષાબેન, ભૂજ પરિવારમાં ઘેરો શોક છવાયો છે.

ઉત્તર ગુજરાત લોહાણા સમાજ તરફથી સ્વ. જીતુભાઇને શ્રધ્ધાંજલી અર્પી હતી.

નિવૃત શિક્ષક ઇન્દુપ્રસાદ ઠાકરનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : અત્રેની મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)નાં નિવૃત શિક્ષક ઇન્દુપ્રસાદ ભગવતપ્રસાદ ઠાકર તે હસમુખીબેનનાં પતિ , તેમજ  નયનભાઇ ઠાકર (મ.ન.પા. એસ્ટેટ કર્મચારી), સ્વ. કમલભાઇ ઠાકર, પ્રશાંતભાઇ ઠાકર, વિનોદભાઇ તથા સ્વ. શોભનાબેન વ્યાસનાં પિતાશ્રી તેમજ મૌલિક, મિહીર, જય, કિશન, ઉત્કર્ષનાં દાદાનું તા. ૧૦ ને સોમવારે અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નયનભાઇ ઠાકર (મો. ૯૭૧૪૮ ૧૦૯૯૯), પ્રશાંતભાઇ (મો. ૯૮રપ૬ ૧૦૭ર૩), વિનોદભાઇ (મો. ૯૮રપ૩ ૮૭ર૯૬)

અવસાન નોંધ

વનિતાબેન ચુડાસમા

રાજકોટઃ મુળગામ ચરખડી વનીતાબેન નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૮૧) તે નિર્મળાબેન નારણભાઈ ચુડાસમા તથા જયસુખભાઈ તથા રાજેન્દ્રભાઈ તેમજ હરસુખભાઈના માતુરીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું તા.૧૩ના રોજ ૪ થી ૬ વાગ્યે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૭૭૩૪ ૩૩૨૫૭, મો.૯૮૯૮૧ ૪૬૪૬૯

ભાવસિંહભાઈ ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપુત ભાવસિંહભાઈ ચકુભાઈ ચૌહાણ (નિવૃત- આર.ડી.સી. બેંક) તે અજયભાઈ (જામનગર), પ્રદિપભાઈ (રેસકોર્ષ સ્નાનાગાર), હિરેનભાઈના પિતાશ્રી, રોહિત, નિરવ, ક્રિશ, યશરાજ, પુજા, હેમાંગી તથા ભાવિના રવિ ડોડીઆના દાદીશ્રીનું અવસાન તા.૯ને રવિવારના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અજયભાઈ મો.૭૯૮૪૮ ૬૪૯૯૨, પ્રદિપભાઈ મો.૯૪૨૭૪ ૧૦૦૫૭, હિરેનભાઈ મો.૯૭૨૫૫ ૨૧૭૩૮ 

વિનોદભાઈ કકકડ

રાજકોટઃ સ્વ.વિનોદભાઇ હરીદાસભાઈ કકકડ (શ્રીજી પ્રોવિઝન સ્ટોર) (ઉ.વ.૫૯) તે સ્વ.હરીદાસભાઈ કાળીદાસભાઈ કકકડ (માળીયા હાટીના વાળા)ના પુત્ર તથા હરેશભાઈ, હંસાબેન ભીમજીયાણી તથા સ્વ.જયશ્રીબેન સેદાણીના મોટાભાઈ તેમજ સાગરના પિતાશ્રી તેમજ સ્વ.હરીદાસભાઈ જાદવજીભાઈ ઠકરાર (અણીયાણાવાળા)ના જમાઈ તથા અરવિંદભાઈ, નરેન્દ્રભાઈ, ચંદ્રકાન્તભાઈ તેમજ વિરેન્દ્રભાઈ ઠકરારના બનેવી તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું / સાદડી તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૭૫ ૫૫૮૨૧, મો.૯૭૧૪૮ ૩૮૬૨૪, મો.૯૪૨૯૯ ૧૯૦૯૦

 હીરેનભાઇ ભટ્ટ

સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ. પ્રવીણચંદ્ર વજેશંકરભટ્ટ (સરંભડા વાળા) હાલ જૂનાગઢના પુત્ર શ્રી હીરેનભાઇ(પીંટુ)પ્રવીણચંદ્ર ભટ્ટ તે નીલેશ પ્રવીણચંદ્ર ભટ્ટ(એડવોકેટ)ના નાના ભાઈ,તે શિવમ ના કાકા તેમજ  હસમુખભાઇ,દવે  રશ્મિનભાઇ દવે, સ્વ કિશોરભાઇ દવે,   ધીરેનકુમાર, પુરોહિત તેમજ શૈલેષભાઈ દવે ના સાળાનુ ૧૦ સોમવાર ના અવસાન થયેલ છે,  સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ તેનુ ટેલીફોનીક બેસણુ તારીખ ૧૩  ગુરુવાર ના રોજ રાખેલ છે સાંજે ૪ થી ૬ ફોન થી જ શોક સંદેશ પાઠવવા વિનંતી, નીલેશ પ્રવીણચંદ્ર ભટ્ટ મોબાઈલ  ૯૪૨૬૯ ૯૫૭૫૯, શિવમ ૯૦૧૬૨૪૯૩૪૩, હસમુખભાઇ દવે ૯૭૨૬૧ ૧૬૭૫૧, રશ્મિનભાઇ દવે ૯૯૨૫૨ ૬૦૧૮૧, સ્વ કિશોરભાઇ દવે.૯૧૭૩૧ ૩૦૨૦૯, ધીરેનકુમાર પુરોહિત ૯૨૨૮૩ ૬૧૫૬૩, શૈલેષભાઈ દવે..૯૮૨૪૨ ૦૯૫૮૦.

ભરતભાઈ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ કોટડાબાવીસી હાલ રાજકોટ ભરતભાઈ (ઉ.વ.૬૨) તે કાનજીભાઈ દેવરાજભાઈ જોષીના પુત્ર તથા આનંદ મો.૮૯૮૦૦ ૦૦૯૨૯ના પિતા તેમજ અમૃતલાલ અને સુરેશભાઈના ભાઈનું તા.૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલછે.

ક્રિષ્ના મોહન કૌશિક

રાજકોટઃ (મૂળ જશાપર) બહુચરાજી જોષી પરિવારના સંજયકુમાર ભાનુશંકર જોષીના જમાઈ ક્રિષ્ના મોહન કૌશિક (રાજસ્થાની બ્રાહ્મણ) (ઉ.વ. ૩૦) તે સૌમ્યાબેન સંજયકુમાર જોષીના પતિ અને સિદ્ધાર્થ સંજયકુમાર જોષી (પીડીપીયુ-ગાંધીનગર)ના બનેવીનું આજરોજ તા. ૧૧ને મંગળવારના રોજ ભરતપુર (રાજસ્થાન) મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું સસરા પક્ષનું ટેલીફોનિક બેસણુ તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (સંજયકુમાર જોષી મો. ૯૮૨૪૨ ૯૨૧૪૨, સિદ્ધાર્થ જોષી મો. ૮૮૬૬૨ ૧૬૮૬૪) રાખેલ છે.

ભાવસિંહભાઇ ચૌહાણ

રાજકોટઃ કાપડીયા રાજપુત ભાવસિંહભાઇ ચકુભાઇ ચૌહાણ (નિવૃત-આર ડી.સી.બેંક) તે અજયભાઇ (જામનગર) પ્રદીપભાઇ (રેસકોર્ષ સ્નાનાગાર), હિરેનભાઇના પિતાશ્રી, રોહીત, નિરવ, ક્રિશ, યશરાજ, પુજા, હેમાંગી તથા ભાવિના રવિ ડોડીયાના દાદાશ્રીનું અવસાન તા.૯ને રવિવારના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો.૭૯૮૪૮ ૬૪૯૯૨ (અજયભાઇ), ૯૪૨૭૪ ૧૦૦૫૭ (પ્રદીપભાઇ), ૯૭૨૫૫ ૨૧૭૩૮ (હીરેનભાઇ)

લક્ષ્મીશંકરભાઇ ઠાકર

રાજકોટઃ  અમરનગર નિવાસી સ્વ. લક્ષ્મીશંકરભાઇ પરસોતમભાઇ ઠાકર (ઉ.વ.૮૨) (હાલ રાજકોટ) જે જયશંકરભાઇ પરસોતભાઇ ઠાકર (ગોંડલ) ના નાનાભાઇ તથા સ્વ. રોહીતભાઇ જે. ઠાકર (બોટાદ) કિરીટભાઇ જે. ઠાકર (રાજકોટ) જયેશભાઇ જે. ઠાકર (ગોંડલ) નયનાબેન ભરતકુમાર જોષી (મહુવા) ના કાકા થાય  તથા હરેશભાઇ ઠાકરના પિતાશ્રી તથા હંસાબેન મહેન્દ્રકુમાર ભટ્ટ (વલ્ભીપુર) મધુબેન અનીલકુમાર પંડયા (શિહોર), જયોતિબેન શૈલેષકુમાર જોષી (ભાવનગર), મીતાબેન સંજયકુમાર જોષી (અમદાવાદ)ના પિતાશ્રી થાય તથા સ્વ. કાંતીલાલ નરભેરામ જાની (હડમડીયા) ના જમાઇ તથા ધ્રુવ હરેશભાઇ ઠાકરના દાદાશ્રી તા.૧૦ના કૈલાસવાસ થયેલ છે. તેમની સરવણી અને ઉત્તરક્રિયા હાલના સંજોગો અને સરકારી ગાઇડલાઇન ધ્યાનમાં રાખીને કુટુંબ પુરતુ મર્યાદીત રાખેલ છે. હરેશભાઇ એલ. ઠાકર મો.૯૭૧૨૩ ૭૮૨૯૦, ૯૫૮૬૯ ૭૦૫૭૨, કિરીટભાઇ જે. ઠાકર ૯૯૨૫૩ ૯૩૧૭૪,  મહેન્દ્રકુમાર આર ભટ્ટ ૭૮૦૧૯ ૬૨૫૯૨

પ્રવિણભાઇ ભાયાણી

અમરેલી : પ્રવિણભાઇ બાલાભાઇ ભાયાણી (ઉ.૭૩) તે ઓમહેર આર્ટવાળા રાજેશભાઇ તથા કમલેશભાઇ તથા પ્રફુલભાઇના પિતાશ્રીનું તા. ૧૦-પ સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. રાજેશભાઇ ભાયાણી મો. ૯પ૭૪૮ ૮પ૪૦૧, કમલેશભાઇ ભાયાણી મો. ૯૮ર૪૯ ૮૧૧૮ર, પ્રફુલભાઇ ભાયાણી મો. ૮૭૮૦૮ ૮પ૮૩૬

વિજયાબેન બાબરીયા

રાજકોટઃ દશા સો. વણિક સ્વે દ્વારકાદાસ ભાઇચંદભાઇ બાબરીયા (રાજપરા ગઢવાળા) ના ધર્મપત્નિ ગં.સ્વ. વિજયાબેન દ્વારકાદાસ બાબરીયા તે ભરતભાઇ, દીપકભાઇ, સ્વ. અજયભાઇ તથા કીશનભાઇ તેમજ ભારતીબેન, હસ્મિતાબેન, બોનીબેનના માતુશ્રી તેમજ સ્વ. ખુશલભાઇના નાનાભાઇના પત્નિ તથા સ્વ. સુરેશચંદ્ર બાબરીયાના ભાભી  તા.૧૦ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૭૨૩૪ ૯૧૭૧૬, ભરતભાઇ ૯૭૨૪૬ ૮૧૫૮૪ દિપકભાઇ

સમજુબેન કણક

ઉપલેટા : ઉપલેટા નિવાસી સગર જ્ઞાતિના મનુભાઇ મોહનભાઇ કણકના ધર્મપત્ની સમજુબેન (ઉ.વ.૬૦) તે આશિષભાઇના માતુશ્રી તા. ૯ રવિવારે અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણું મો. ૯૭ર૪પ ૪૪૪૩પ ઉપર રાખેલ છે.

રાજેશભાઇ રાવલ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ અલિતિબા હાલ રાજકોટ સ્વ. શારદાબેન રમેશચંદ્ર રાવલના પુત્ર રાજેશભાઇ રમેશચંદ્ર રાવલ (ઉ.વ.૪પ) તે રિયાબેન તથા અંજલીબેનના પિતાશ્રી તથા સ્વ. કમલેશભાઇ સ્વ. મનીષભાઇના નાના ભાઇ તથા રંજનબેન ચેતનકુમાર રાવલના ભાઇ તથા વિજયભાઇ આત્મારામ કાટદરેના જમાઇ તથા હર્ષભાઇ, મિલનભાઇના કાકાનું તા. ૯ ના અવસાન થયેલ છે. તા. ૧૩ ના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૭૧ર૦ ૦૮૩૯પ હર્ષભાઇ, ૯૭ર૭ર ર૮પ૧૪ રક્ષાબેન, ૮૧ર૮૧ ૦૧૩૪૯ રિયાબેન

આશાબેન કારિયા

જુનાગઢ : આશાબેન કારિયા (ઉ.૭ર) તે સ્વ. સુરેશભાઇ તુલસીદાસ કારિયાના પત્નિ તથા પ્રતિકભાઇ અને મીતલબેનના માતુશ્રી તેમજ અનિલભાઇ (આઝાદ પ્રોવીઝન, જુનાગઢ)ના ભાઇના પત્નિ તથા કૌશલભાઇના કાકીનું તા. ૯ ના અવસાન થયેલ છે.

મુકતાબેન સોલંકી

જેતલસર : મુળ સરમતવાળા, હાલ જેતપુર મુકતાબેન ગોકળભાઇ સોલંકી (ઉ.વ.૯પ) તે સ્વ. ગોપાલભાઇ, મગનભાઇ, જેન્તીભાઇ, અશ્વિનભાઇના માતુશ્રી તથા વિજયભાઇ, પંકજભાઇ, જીતેન્દ્રભાઇ, પ્રશાંતભાઇના દાદીમાનું તા. ૮ ના અવસાન થયેલ છે.

કમલભાઇ ઘેડિયા

જુનાગઢ : સોની બીપીનચંદ્ર દેવચંદભાઇ ઘેડીયાના દીકરા કમલભાઇ (લાલો) (ઉ.વ.૩૩) તે પ્રશાંત (દૂબઇ) જાનકી વિપુલકુમાર લાઠીગરા (રાજકોટ) માયા કલ્પેશકુમાર રાજપરા, (સુરત)ના ભાઇનું તા. ૯ ના રવિવારે અવસાન થયેલ છે.

પ્રેમલતાબેન ચાવડા

મોરબી : પ્રેમલતાબેન રમણલાલ ચાવડા તે મનુભાઇ વશરામભાઇ બારડ, સ્વ. જગદીશભાઇ અને બીપીનભાઇના મોટા બહેનનું તા. ૧૦ ના અવસાન થયેલ છે.

શારદાબેન ધ્રાંગડ

રાજકોટઃ આંબલગઢ નિવાસી સ્વ.શારદાબેન દેવરાજભાઈ ધ્રાંગડ તે દેવરાજભાઈના ધર્મપત્નિ, લાલજીભાઈના ભાભી, ચંદુભાઈ દેવરાજભાઈ ધ્રાંગડના માતુશ્રી, ભૂમિકા, દિપાલી, દિપેશના દાદીનું દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોનાની મહામારીના કારણે ટેલીફોનીક બેસણું રાખેલ છે. ટેલીફોનીક દ્વારા શાંત્વના પાઠવશો અને ઉતરક્રિયા અમારા પરિવાર પુરતું રાખેલ છે. ચંદુભાઇ દેવરાજભાઈ પાઠક (ધ્રાંગડ) મો.૯૮૨૪૮ ૩૬૩૧૬, મો.૯૮૯૮૮ ૩૯૨૩૧

જસવંતીબેન ઝવેરી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક જસવંતીબેન જમનાદાસ ઝવેરી (ઉ.વ.૭૮) તે જીતેન્દ્રભાઈ, રાજુભાઈ, માલાબેન પ્રમોદભાઈ ધ્રુવ (લંડન), રેખાબેન રવિન્દ્રભાઈ શાહ (લંડન), હિનાબેન જમનાદાસ ઝવેરીના માતા તથા પુનમબેન હાર્દિકભાઈ ધોકીયાના દાદીનું તા.૯ રવિવારના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઈ મો.૯૯૧૩૧ ૩૩૦૬૮, જીતેન્દ્રભાઈ મો.૭૩૮૩૫ ૧૫૯૦૩

ગીતાબેન રાચ્છ

રાજકોટઃ મૂળ જીયાણા, હાલ રાજકોટ સ્વ.કાંતિલાલ પ્રેમજીભાઈ રાચ્છના પુત્ર, બિપીનભાઈ કાંતિલાલ રાચ્છના ધર્મપત્નિ અ.સૌ.ગીતાબેન બિપીનભાઈ રાચ્છ તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણુેં તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભારતીબેન પાડલીયા

રાજકોટઃ નિવાસી સ્વ.ડો.ભીખાલાલ પાડલીયા તથા સ્વ.પુષ્પાબેનના પુત્ર કોશિકભાઈના ધર્મપત્નિ સ્વ.ભારતીબેન (ઉ.વ.૬૧) (નિવૃત શિક્ષિકા કડવીબાઈ કન્યા વિદ્યાલય) જે અનિલભાઈ, અશોકભાઈ, મધુબેન, દક્ષાબેનના ભાભી તથા સ્વ.ગૌરવ, જયભાઇના માતુશ્રી તેમજ પૂજાના સાસુ અને હેતના દાદીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. જેમનું વર્તમાન પરિસ્થિતી અનુસાર ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. કૌશિકભાઈ પાડલિયા મો.૯૪૦૯૦ ૧૭૭૬૮, જયભાઈ પાડલિયા મો.૭૨૨૬૦ ૧૩૧૭૭, અશોકભાઈ પાડલિયા મો.૯૪૨૮૯ ૧૫૭૨૭

મનોજભાઇ જોશી

ગોંડલ : મુળ મોટા સમઢીયાળા ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રાહ્મણ મનોજભાઇ વિનોદભાઇ જોશી (ઉ.વ.૫૩) તે સ્વ. મુકેશભાઇ તથા હિરેનભાઇના ભાઇ તથા કિશન, નેહા, રાધિકાના પિતાશ્રી તેમજ દિવ્યેશભાઇના સસરાનું તા. ૮ના અવસાન થયેલ છે.

કૃણાલભાઇ જેઠવા

જામજોધપુર : ભાણવડનાં કૃણાલભાઇ જયંતીભાઇ જેઠવા (ઉ.વ.૩૨) તે મીનાબેન નાણાવટી (એડવોકેટ) તથા જયંતીભાઇ ધનજીભાઇ (જે.ડી)ના પુત્ર તથા બિરેન જેઠવા (એડવોકેટ)ના મોટાભાઇ તેમજ સ્વ. વેલજીભાઇ (ખંભાળીયા),વિનસભાઇ (વડોદરા)  અને નિલયભાઇ (જામજોધપુર)ના ભીત્રજાનું તા. ૮ને શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૩ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

છોટાલાલ વાળા

ગોંડલ : છોટાલાલ ગોવિંદભાઇ વાળા (એડવોકેટ) તે કિશોરભાઇ, ચંદુભાઇના ભાઇ તેમજ દીક્ષીતના પિતાશ્રીનું તા. ૯ના અવસાન થયેલ છે.

જયદીપભાઇ સોઢા

રાજુલા : જયદીપભાઇ શરદભાઇ સોઢા તે શરદભાઇ કાંતિલાલ સોઢાના પુત્ર રવિવાર તા. ૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલી છે. શરદભાઇ કાંતિલાલ સોઢા (શરદ સાબુ ભંડાર) મો. ૭૬૨૧૦ ૦૨૦૫૦ તેમજ જયોતિબેન શરદભાઇ સોઢા, ગં.સ્વ.પુજા જયદીપ સોઢા તથા ઋષિલકુમાર બિપીનભાઇ ભુપતાણી (જમાઇ) મો.૯૫૫૮૪ ૫૦૬૭૦.

મુદુલાબેન પંડ્યા

?સાણથલી : પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ સ્વ. અનંતરાય માધવજીભાઇ પંડ્યાના ધર્મપત્ની મુદુલાબેન અંનતરાય પંડ્યા (ઉવ.૯૦) તે ચંદ્રશેખરભાઇ (નગરપાલિકા મોરબી અને હાસ્ય કલાકાર) ગૌતમભાઇ પંડ્યા (સિંચાઇ), બૈજુ પંડ્યા (સાણથલી),ના માતૃશ્રી તેમજ જગદીશ પંડ્યા (ભાવનગર), સ્વ. કાંતિભાઇ પંડ્યા સ્વ.મનસુખભાઇ પંડ્યા (મુંબઇ) ના ભાભી અને પાર્થ, જીગ્નેશ (ભાવનગર)ના કાકી, વિનયભાઇ પટૃણી, અશ્વિનભાઇ પટૃણી, દિનેશભાઇ પટણી નાના બેન તેમજ સંજય પટૃણી ભાવનગર વિમલભાઇ પટૃણી ૫ સ્નેહલ પટૃણી (યુએસએ)ના ફઇબા તા. ૯ ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૧૩ ગુરૂવાર મો. નંબર ૯૮૭૯૫ ૯૯૪૯૨, ૬૩૫૨૯ ૦૦૯૦૪ બપોરે ૩ થી ૬ રાખેલ છે.