Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023
અવસાન નોંધ

વિજયાબેન વાડોલીયા

જેતપુરઃ વરીયા વૈશ્નવ પ્રજાપતિ સ્‍વ. નરસિંહભાઇ રામજીભાઇ વાડોલીયાના પત્‍ની  વિજયાબેન (ઉ.વ.૭૪) તે દિલીપભાઇ, રાજુભાઇ, બાવનજીભાઇના માતુશ્રી તા. ૮ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હનુમાન મઢી વાંઝાવાડી પાછળ, ભાડીયા કુવા પાસે, જેતપુરમાં રાખેલ છે.

મુમતાઝબેન બાબી

માણાવદર : સ્‍વ. મુમતાઝબેન મહમદખાનજી બાબી તે મુન્નાભાઇ બાબી (મામલતદાર ઓફીસ વાળા) તથા શરીરભાઇ બાબી તથા સરફરાજ બાબીના માતુશ્રી (માતા)નું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૦ ને શુક્રવારના રોજ પ્રજાપતી કુંભાર સમાજની વાડી (માણાવદર) ખાતે બપોરના ૪ થી ૬ રાખેલ છે.

ઇન્‍દુબેન ચગ

ઉપલેટા : દ્વારકાદાસ નેણસીભાઇ વડેરીયા તથા કમળાબેન દ્વારકાદાસ વડેરીયાના પુત્રી તથા સુરેશભાઇ, પ્રફુલભાઇ તથા સંજયભાઇના બહેન ઇન્‍દુબેન પ્રવીણભાઇ ચગનું તા. ૭ના અવસાન થયેલ છે. સાદડી ઉપલેટા મુકામે દ્વારકાધીશ સોસાયટી વ્રજમણી સોસાયટી બ્‍લોક નં. ૧૩ ઉપલેટા ખાતે તા. ૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

હર્ષાબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્‍છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્‍વ.હર્ષાબેન પ્રવિણભાઈ ચૌહાણ (ઉ.વ.૪૬) તેઓ પ્રવિણભાઈ જમનાદાસ ચૌહાણ (લીંબુડા વાળા)ના ધર્મપત્‍નિ તથા દેવાંગી, દેવ, વિભુતી નયનકુમાર રાઠોડના માતુશ્રી, તેમજ હિરેનભાઈ વિનોદચંદ ચૌહાણ, સોનલબેન હિતેશકુમાર ચાવડા, રૂપલબેન પરમારના મોટાબહેનનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૦ શુક્રવારના રોજ નિવાસસ્‍થાન ત્રિવેણી નગર શેરી નં.૪, ચામુંડાઆશીષ, ગુરૂપ્રસાદ ચોક, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્‍યાન રાખેલ છે.

ભાવનાબેન અનડકટ

રાજકોટઃ ભાવનાબેન કૌશીકભાઈ અનડકટ (ઉ.વ.૫૫) તે જગદિશભાઈ કેશવલાલ પોપટના પુત્રી તેમજ સંજય જગદિશભાઈ પોપટ તથા જયોતિબેન કેતનભાઈ સવજીયાણીના બહેન તેમજ કેતનભાઈ સવજીયાણીના સાળી તા.૭ના રોજ દારેસલામ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા સાદડી તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

અશોકભાઈ જોશી

રાજકોટઃ ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુળ રીબડા નિવાસી હાલ ગોંડલ અશોકભાઈ વિજયભાઈ જોશી (ઉ.વ.૬૮) તે હિતેન્‍દ્રભાઈ, સુલોચનાબેન કિર્તીકુમાર ભટ્ટના ભાઈ, તે માધવીબેન કૌશિકભાઈ જોશી, તૃપ્‍તીબેન હિતેષકુમાર ભટ્ટના અને વંદનાબેન જીજ્ઞેશકુમાર જોશીના પિતાશ્રી, સ્‍વ.ભાઈશંકરભાઈના જમાઈનું તા.૮ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૦ શુક્રવારના સાંજે ૪ થી ૬ રાજરાજેશ્વર મંદિર, ૫/૬ રાજનગર સોસાયટી, જેતપુર રોડ, ગોંડલ ખાતે રાખેલ છે.

ત્રિવેણીબેન ઓઝા

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ મુળ લીંબડી હાલ રાજકોટ નિવાસી સ્‍વ.ત્રિવેણીબેન રતિલાલ ઓઝા (ઉ.વ.૯૦) તે સ્‍વ.રતિલાલ શંકરલાલ ઓઝાના ધર્મપત્‍નિ તથા દિલીપભાઈ રતિલાલ ઓઝા, સ્‍વ.અશોકભાઈ રતિલાલ ઓઝા, સ્‍વ.સરોજબેન મહેન્‍દ્રભાઈ ઓઝા, સ્‍વ.પ્રફુલાબેન સતિષભાઈ ત્રિવેદીના માતુશ્રી તથા ધવલ દિલીપભાઈ ઓઝા અને હેતલબેન રવિકુમાર વ્‍યાસના દાદીમા તા.૮ને બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું / પ્રાર્થનાસભા તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ હિરલ', શ્રીનાથજી પાર્ક શેરી નં.૨, એચ.પી.પેટ્રોલપંપ પાછળ, યુનિ.રોડ રાજકોટ મુકામે રાખવામાં આવેલ છે

પુષ્‍પાબેન મહેતા

જુનાગઢઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ, નિવૃત શિક્ષિકા ગં. સ્‍વ. પુષ્‍પાબેન તે સ્‍વ. ગોરધનદાસ શિવજી ઓઝાના પુત્રી સ્‍વ. અમૃતલાલ ધનજી મહેતાના પત્‍ની અરવિંદભાઇ, સુનિલભાઇ, સંજયભાઇ તથા જયોત્‍સનાબેન ભરતભાઇ દવે તથા સાધનાબેન વિજયભાઇ દવેના માતુશ્રી આજ રોજ તા. ૮ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તા. ૧૧ ને શનિવારે સવારે ૯ થી ૧૧ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજની વાડી ગાંધીગ્રામ ફાટક પાસે રાખેલ છે.

વિદ્યાબેન મહેતા

જુનાગઢઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ નિવાસી હાલ મુ. મહુધા જિ. ખેડા સ્‍વ. જીતેન્‍દ્રભાઇ આત્‍મારામ મહેતાના પત્‍ની ગં. સ્‍વ. વિદ્યાબેન જે. મહેતા (ઉ. ૯૮) તે નરેન્‍દ્રભાઇ (કિશોરભાઇ) જે. મહેતા તથા જુનાગઢ નિવાસી ભારતીબેન હસમુખલાલ દવેના માતુશ્રી તથા નિલેશભાઇ એન. મહેતાના દાદીમાનું તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ ગુ઼રૂવારે બપોરના ૩ થી પ મોટા મહાદેવ મુ. મહુધા જિ. ખેડા ખાતે રાખેલ છે. કિશોરભાઇ જે. મહેતા ૯૪ર૭૩ ૪૦૦૦૪ (મહુધા) ભારતીબેન એચ. દવે-૯૪૦૮૮ ૮૬૧૪૬ (જુનાગઢ), નિલેશભાઇ એન. મહેતા ૯૯૦૪૭ ૮૯૧પ૦ (મહુધા), મેહુલભાઇ એચ. દવે-૯પ૩૭૩ ૪૩પ૯૦ (જુનાગઢ) 

જયાબેન જોટંગીયા

ગોંડલઃ મુળ ધોળીધાર હાલ ગોંડલ નિવાસી ડો.વિઠ્ઠલભાઈ રવજીભાઇ જોટંગીયાના પત્‍નિ જયાબેન તે હરેશભાઈ, પ્રવિણભાઈ તથા ગીતાબેનના માતુશ્રી, પરેશભાઈ બગથરીયાના સાસુ,બટુકભાઈ ના નાનાભાઇના પત્‍નિ, નટુભાઈ, રમેશભાઈ તથા અશોકભાઈના ભાભીનુ તા.૭ મંગળવારના અવસાન થયુ છે. બેસણુ તા.૯ ગુરુવાર સાંજે ૩ થી ૫ કૈલાશબાગ શેરી નં.૧૯ ગોંડલ ખાતે રાખેલ છે.

વલ્લભદાસ પડીયા

જેતપુરઃ બ્રહ્મક્ષત્રિય વલ્લભદાસ હંસરાજ પડીયાના પુત્ર મનહરભાઈ(ઉ.૮૦) તે હરકિશનભાઈ, યોગેશભાઈ, હિતેશભાઈ, વિજયભાઇ, મનીષભાઈના પિતા, સ્‍વ. ભીખાભાઇ, સ્‍વ. હસમુખભાઇ, નરેન્‍દ્રભાઇ, ઉમેદભાઈન મોટાભાઇ, સ્‍વ. શામજીભાઇ ભૂત(જામનગર)ના જમાઈ તા. ૭ ના રોજ અવસાન પામ્‍યા છે પ્રાર્થનાસભા તા.૯ ને ગુરુવારે, સાંજે ૪-૩૦ થી ૬-૦૦, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

જશુબેન વાઘેલા

ગોંડલઃ ગુજરાતી મ.કડિયા દરજી જ્ઞાતિ ના જશુબેન છગનભાઇ વાઘેલા ઉ.૭૫ તે જગદીશભાઈ, દિલીપભાઈના દાદીમાનું તા.૨ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧૧ ને શનિવારે સવારે ૮ થી ૯ ગુર્જર સુથાર વાડી ભોજરાજપરા ગોંડલ મુકામે રાખેલ છે.

ઇન્‍દુબેન ચગ

ઉપલેટા : દ્વારકાદાસ નેણસીભાઇ વડેરીયા તથા કમળાબેન દ્વારકાદાસ વડેરીયાના પુત્રી તથા સુરેશભાઇ, પ્રફુલભાઇ તથા સંજયભાઇના બહેન ઇન્‍દુબેન પ્રવીણભાઇ ચગનું તા. ૭ના અવસાન થયેલ છે. સાદડી ઉપલેટા મુકામે દ્વારકાધીશ સોસાયટી વ્રજમણી સોસાયટી બ્‍લોક નં. ૧૩ ઉપલેટા ખાતે તા. ૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

પુષ્‍પાબેન મહેતા

જુનાગઢઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ, નિવૃત શિક્ષિકા ગં. સ્‍વ. પુષ્‍પાબેન તે સ્‍વ. ગોરધનદાસ શિવજી ઓઝાના પુત્રી સ્‍વ. અમૃતલાલ ધનજી મહેતાના પત્‍ની અરવિંદભાઇ, સુનિલભાઇ, સંજયભાઇ તથા જયોત્‍સનાબેન ભરતભાઇ દવે તથા સાધનાબેન વિજયભાઇ દવેના માતુશ્રી આજ રોજ તા. ૮ના શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તા. ૧૧ ને શનિવારે સવારે ૯ થી ૧૧ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજની વાડી ગાંધીગ્રામ ફાટક પાસે રાખેલ છે.

વિદ્યાબેન મહેતા

જુનાગઢઃ સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ નિવાસી હાલ મુ. મહુધા જિ. ખેડા સ્‍વ. જીતેન્‍દ્રભાઇ આત્‍મારામ મહેતાના પત્‍ની ગં. સ્‍વ. વિદ્યાબેન જે. મહેતા (ઉ. ૯૮) તે નરેન્‍દ્રભાઇ (કિશોરભાઇ) જે. મહેતા તથા જુનાગઢ નિવાસી ભારતીબેન હસમુખલાલ દવેના માતુશ્રી તથા નિલેશભાઇ એન. મહેતાના દાદીમાનું તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ ગુ઼રૂવારે બપોરના ૩ થી પ મોટા મહાદેવ મુ. મહુધા જિ. ખેડા ખાતે રાખેલ છે. કિશોરભાઇ જે. મહેતા ૯૪ર૭૩ ૪૦૦૦૪ (મહુધા) ભારતીબેન એચ. દવે-૯૪૦૮૮ ૮૬૧૪૬ (જુનાગઢ), નિલેશભાઇ એન. મહેતા ૯૯૦૪૭ ૮૯૧પ૦ (મહુધા), મેહુલભાઇ એચ. દવે-૯પ૩૭૩ ૪૩પ૯૦ (જુનાગઢ) 

જયાબેન જોટંગીયા

ગોંડલઃ મુળ ધોળીધાર હાલ ગોંડલ નિવાસી ડો.વિઠ્ઠલભાઈ રવજીભાઇ જોટંગીયાના પત્‍નિ જયાબેન તે હરેશભાઈ, પ્રવિણભાઈ તથા ગીતાબેનના માતુશ્રી, પરેશભાઈ બગથરીયાના સાસુ,બટુકભાઈ ના નાનાભાઇના પત્‍નિ, નટુભાઈ, રમેશભાઈ તથા અશોકભાઈના ભાભીનુ તા.૭ મંગળવારના અવસાન થયુ છે. બેસણુ તા.૯ ગુરુવાર સાંજે ૩ થી ૫ કૈલાશબાગ શેરી નં.૧૯ ગોંડલ ખાતે રાખેલ છે.

વલ્લભદાસ પડીયા

જેતપુરઃ બ્રહ્મક્ષત્રિય વલ્લભદાસ હંસરાજ પડીયાના પુત્ર મનહરભાઈ(ઉ.૮૦) તે હરકિશનભાઈ, યોગેશભાઈ, હિતેશભાઈ, વિજયભાઇ, મનીષભાઈના પિતા, સ્‍વ. ભીખાભાઇ, સ્‍વ. હસમુખભાઇ, નરેન્‍દ્રભાઇ, ઉમેદભાઈન મોટાભાઇ, સ્‍વ. શામજીભાઇ ભૂત(જામનગર)ના જમાઈ તા. ૭ ના રોજ અવસાન પામ્‍યા છે પ્રાર્થનાસભા તા.૯ ને ગુરુવારે, સાંજે ૪-૩૦ થી ૬-૦૦, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

જશુબેન વાઘેલા

ગોંડલઃ ગુજરાતી મ.કડિયા દરજી જ્ઞાતિ ના જશુબેન છગનભાઇ વાઘેલા ઉ.૭૫ તે જગદીશભાઈ, દિલીપભાઈના દાદીમાનું તા.૨ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧૧ ને શનિવારે સવારે ૮ થી ૯ ગુર્જર સુથાર વાડી ભોજરાજપરા ગોંડલ મુકામે રાખેલ છે.

વિજયાબેન વાડોલીયા

જેતપુરઃ વરીયા વૈશ્નવ પ્રજાપતિ સ્‍વ. નરસિંહભાઇ રામજીભાઇ વાડોલીયાના પત્‍ની  વિજયાબેન (ઉ.વ.૭૪) તે દિલીપભાઇ, રાજુભાઇ, બાવનજીભાઇના માતુશ્રી તા. ૮ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હનુમાન મઢી વાંઝાવાડી પાછળ, ભાડીયા કુવા પાસે, જેતપુરમાં રાખેલ છે.

પ્રેસ ફોટોગ્રાફર મુકેશભાઇ રાઠોડના મોટાભાઇ રણજીતસિંહનું અવસાનઃ શુક્રવારે બેસણું

રાજકોટઃ કારડીયા રજપૂત રણજીતસિંહ અમરસિંહ રાઠોડ (ઉ.વ.૭૪) તે નટવરસિંહ અમરસિંહ રાઠોડ (નિવૃત રેલ્‍વે કર્મચારી), મુકેશભાઇ અમરસિંહ રાઠોડ (પ્રેસ ફોટોગ્રાફર-ગુજરાત મિરર રાજકોટ) તથા સુરેશભાઇ અમરસિંહ રાઠોડ (વેરાવળ)ના મોટા ભાઇ તથા કિરીટસિંહ અને હિતેષસિંહ (જીઇબી કોન્‍ટ્રાક્‍ટર-રાજકોટ)ના પિતાશ્રીનું તા. ૮/૨/૨૩ના બુધવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૧૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬, ‘અમરજ્‍યોત', ૧૪-બજરંગવાડી મેઇન રોડ, પ્રતિક ટેનામેન્‍ટ બ્‍લોક નં. ૮, આરએમસી બગીચા પાસે રાજકોટ ખાતે રાખેલ છે.