Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022
જામખંભાળીયાનાં ૧૧૬ વર્ષના કંચનબેન ધાવડાનું અવસાન

જામ-ખંભાળીયાઃ ક્ષત્રિય સંઘાર સ્‍વ.કંચનબેન મુરૂભાઇ ધાવડા (ઉ.વ.૧૧૬) તે સ્‍વ.મુરૂભાઇ કારાભાઇ ધાવડાના પત્‍નિ તથા સ્‍વ.માનસંગ મુરૂભાઇ ધાવડાના માતુશ્રી સ્‍વ.મંજુલાબેન માનસંગ ધાવડાના સાસુ તેમજ વનરાજ માનસંગ ધાવડા (ગુજરાત પાણી પુરવઠા બોર્ડ), ઉપેન્‍દ્ર માનસંગ ધાવડા, પંકજ માનસંગ ધાવડાના દાદીમાં તથા નાથીબેન, ભાનુબેન, વસલીબેન, સુશીલાબેન, તારાબેન, દમીબેનના માતુશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે.

ઉતરક્રિયા તા.૧૨ને સોમવારે તેમના નિવાસ સ્‍થાને ક્રિષ્‍ના પાર્ક સોસાયટી, દરેડ ખાતે રાખેલ છે. (લૌકીક ક્રિયા બંધ રાખેલ છે)

અવસાન નોંધ

અબ્‍બાસભાઇ રંગારા

રાજકોટઃ અબ્‍બાસભાઇ વલીજી રંગારા જેતપુર તા.૫ના રોજ વફાત થયેલ છે. મરહુમના જયારાતના સીપારા તા.૭ને બુધવાર ૧૪ જમાદીલ અવ્‍વલનો રોજ હુશેની મસ્‍જીદ વ્‍હોરાવાડ જેતપુર મુકામે સવારે ૧૧.૩૦ વાગ્‍યે રાખેલ છે. અકબરભાઇ રંગારા-ઉપલેટા, મનાબેન વલીજી રાજકોટ, નજમુદદીનભાઇ તથા બાનુબહેનનાભાઇ

દિનેશભાઇ હદવાણી

ગોંડલ : મુળ ગામ ચોરડી હાલ ગોંડલ સ્‍વ. દિનેશભાઇ મગનભાઇ હદવાણી (ઉ.વ.પ૭) (શકિત ઓટો મોબાઇલ) તે મહેન્‍દ્રભાઇના નાના ભાઇ તેમજ મીતભાઇના પિતાશ્રી તા. પના શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તેમના નિવાસ સ્‍થાને ૧૪/૧૭ ભોજરાજપરા પારેખ પેપર મીલ વાળી શેરી ગોંડલ ખાતે રાખેલ છે.

મુકુંદ મહેતા

રાજકોટઃ નિવાસી મુકુંદ વ્રજલાલ મહેતા (ઉ.વ.૬૭) ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ તે સુધાબેન મહેતા (બેંક ઓફ ઈન્‍ડિયા)ના પતિ, મૌલીક મહેતા ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ, અવનિ બ્રીજેશ શાહના પિતા તથા દીપક મહેતા, પરેશ મહેતા (બીએસએનએલ), ડો.લીના ધર્મેશભાઈ શાહના ભાઈ તા.૫ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.