Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021
અવસાન નોંધ

વનીતાબેન હીરાણી

વેરાવળ : ચંદ્રકાન્તભાઇ સુભાષભાઇ હીરાણીના પત્ની વનીતાબેન (ઉ.૪૬) તે મયુરભાઇ, મિલનભાઇના માતુશ્રી તથા રાજેશભાઇ, નિલેષભાઇના ભાભીનું તા. ૩ ના રોજ અવસાન પામેલ છે.

શાંતિલાલભાઇ રાવલ

ગોંડલ : શાંતીલાલભાઇ છગનલાલ રાવલ (ઉ.વ.૭૦) તે સ્વ. મનસુખભાઇ, જેષ્ઠારામભાઇના ભાઇ તથા ધર્મેશભાઇ તથા ભરતભાઇના પિતાશ્રીનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૬ ના રોજ બપોરે ૩ થી પ દરમ્યાન ત્રંબકેશ્વર મહાદેવ ના મંદિરે યોગીનાર ગોંડલ ખાતે રાખેલ છે.

રાજેશભાઈ સંઘવી

રાજકોટઃ રાજેશભાઈ જયંતિલાલ સંઘવી (ઉ.વ.૬૪) તા.૪ને નમસ્કાર મહામંત્રી સ્થાપના કરતા કરતા અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૫ને રવિવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રેયાંશ સંઘવી મો.૮૮૬૬૭ ૨૪૩૧૦, જયેન્દ્ર જયંતિલાલ સંઘવી મો.૯૨૨૭૦ ૧૮૧૩૦, નેમીષ સંઘવી મો.૭૦૪૧૪ ૨૯૩૩૩, જયશ્રીબેન કે. મહેતા મો.૯૪૦૯૧ ૨૫૧૩૫

વ્રજનીકાંત ગાદોયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક (માંગરોળ નિવાસી હાલ રાજકોટ), વ્રજનીકાંત દેવીદાસ ગાદોયા (ઉ.વ.૮૨),  જે રંજનબેનના પતિ, ધર્મેશ, ભાવિન ગાદોયા તથા શિલ્પા સંજય માંડાંણીના પિતા, કિશોરભાઈ, સ્વ.મુકુંદભાઈ ગાદોયા તથા ગં.સ્વ.કલાવતી દ્વારકાદાસ કટાકોરીયા તથા ગં.સ્વ.ઉષા કિશોરચંદ્ર માલવીયાના ભાઈ, સ્વ.દલસુખરાય હરજીવનદાસ પારેખના જમાઈ તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે સોમવારે રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. ધર્મેશ ગાદોયા મો.૯૯૭૯૩ ૦૯૯૦૯, શિલ્પા માંડાંણી મો.૯૪૨૭૪ ૩૫૭૬૬, ભાવિન ગાદોયા મો.૯૮૯૮૨ ૦૨૦૨૦, કિશોરભાઈ ગાદોયા મો.૯૩૨૪૯ ૨૨૯૯૮

અનિલભાઈ ઘટાર

રાજકોટઃ મુળ જામનગરના સ્વ.અનીલભાઈ આંબાલાલ ઘટારનું દુઃખદ અવસાન તા.૧ થયેલ છે. સદ્દગતનું બેસણું સોમવાર તા.૬ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. સ્થળ- વિજય પ્લોટ-૨, ગોંડલરોડ, સૂર્યકાન્ત હોટલની બાજુમાં, રાજકોટ,  વિશાલભાઈ ઘટાર મો.૮૮૪૯૬ ૭૫૦૮૦, સુનિલભાઈ આંબાલાલ ઘટાર મો.૭૦૧૬૦ ૭૦૮૪૨, વિનોદભાઈ આંબાલાલ ઘટાર, કિશન અનીલભાઈ ઘટાર મો.૭૦૪૧૫ ૮૦૧૧૨, કોમલ અનીલભાઈ ઘટાર

નયનાબેન ભટ્ટ

રાજકોટઃ ઔ.ખરેડી બ્રાહ્મણ સમવાય નયનાબેન ડી.ભટ્ટ જે દિનેશચંદ્ર અનંતરાય ભટ્ટના પત્ની તથા પૂર્વેશ અને રૂપલબેનના માતા તથા જયદીપકુમાર પંડયાના સાસુ તથા સ્વ.મહેશભાઈ ભટ્ટ તથા સ્વ.દિલીપભાઈ ભટ્ટના ભાભી તથા નીલેશભાઈ જે.જોશી (બેટ દ્વારકા)ના બહેન તથા હિતેષ, અમિત અને આનંદના કાકી તા.૫ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૨૫૫ ૪૯૭૧૫

મંજૂલાબેન કકકડ

ગોંડલ : ટંકારા સ્વ. ખોડીદાસભાઇ ડોસાલાલ કકકડ (ટંકારા) નાં જષ્ેઠ પુત્રવધુ મંજૂલાબેન ધીરજલાલ કકકડ તે સ્વ. ડો. ધીરૂભાઇનાં પત્ની, સ્વ. વિજયભાઇ, પ્રવિણભાઇ સ્વ. પુષ્પાબેન કાંતિલાલ, શારદાબેન મહેશકુમાર, વિભાબેન કિરીટકુમારનાં ભાભી તેમજ ઠા. નંદલાલભાઇ ડી. પોપટ, ગંગા સાગર હોટલવાળાની મોટી દીકરી, મુકેશભાઇ (ભાવનગર)નાં માતુશ્રી, અશોકભાઇ (રાજકોટ) દેવેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ (ટંકારા) વ.નાં પિતરાઇ ભાભી, રક્ષા ભાવેશકુમાર, નીપા ઉપેન્દ્રકુમાર, આરતી સુનીલકુમાર, આશા ભાવેશકુમાર, અમીતભાઇ (જીગાભાઇ ટંકારા) જીજ્ઞેશભાઇ (મોરબી) ના ભાભુ, સાર્થકનાં દાદીમાંનું તા. ૪ એ દેહાવસાન થયું છે. ટેલીફોનીક સાદડી (ઉઠમણુ) તા. ૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ ભાવનગર રાખેલ છે. મુકે઼શભાઇ ભાવનગર ૯૪ર૭૭ ૪૯૩૭૪, પ્રવિણભાઇ (ટીનાભાઇ ટંકારા), મો. ૮ર૩૮૩ ૬૬૪૦૧, અશોકભાઇ (રાજકોટ), મો. ૯૮રપ૪ ૧૩૧ર૩, દેવેન્દ્રભાઇ મો. ૯૬ર૪૩ ૪૬ર૬૧, રાજેશભાઇ પોપટ મો. ૯૭રપ૯ ૭૬૭૬૪, વિવેકભાઇ પોપટ મો. ૭૯૩૭૧ પ૪૮૬૮, પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.