Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020
બરવાળા બાવીસીના શિવલાલભાઇ દવેનું અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણુ

રાજકોટઃ શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ શ્રી શિવલાલભાઇ વલ્લભભાઇ દવે (ઉ.૮૮) (બરવાળા બાવીશી, હાલઃ રાજકોટ) તે નવનીતભાઇ દવે (કિમ, સુરત), કૌશિકભાઇ દવે અને મહેશભાઇ દવે (રાજકોટ) અને ઇલાબેન સતીષભાઇ દવે (કળસાર-મહુવા) ના પિતાશ્રી, નયનભાઇ નંદલાલભાઇ દવે (બરવાળા બાવીશી), નિલુબેન પ્રવિણકુમાર ભટ્ટ, (બાબરા), ભાવનાબેન વસંતકુમાર મહેતા (અમરેલી) ના કાકા, સતીષભાઇ જીવનભાઇ દવેના સસરા, ચિંતનભાઇ દવે (જુનાગઢ), ચાંદની કવનકુમાર દવે (જુનાગઢ), ભકિત અને ભાષિતનાં દાદાનું તા. ૩ ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.પ/૧ર/ર૦ર૦ (શનીવાર), સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. નવનીતભાઇ દવે (કિમ, સુરત) ૯૯૦૯ર ૪પપ૦૪, નયનભાઇ દવે (બરવાળા બાવીશી) ૯૯૭૮પ ૩૮૮૯૧, કૌશિકભાઇ દવે (રાજકોટ): ૯૮ર૪૮ ૪૪૮ર૯ ચિંતનભાઇ દવે (જુનાગઢ) ૭પ૬૭૦ ૯૪પ૪૩

પ્રવિણચંદ્ર અમૃતલાલ શાહ અરિહંત શરણ પામ્યા : કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ : પ્રવિણચંદ્ર અમૃતલાલ શાહ (ધ્રાંગધ્રા નિવાસી હાલ રાજકોટ) તે સરોજબેનના પતિ, ચિરાગ, સાગર તથા એકતા સુનીલકુમાર પારેખના પિતાશ્રી તા. ૩ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે.પ્રર્વતમાન સ્થિતીને ધ્યાનમાં રાખી તેમનું ટેલીફોનીક બેસણુ કાલે તા. ૫ને શનિવારના રોજ બપોરે ૪ થી૬ રાખેલ છે. ચિરાગભાઇ (૯૮૭૯૪ ૦૧૬૪૦) સાગરભાઇ (૯૯૧૩૩ ૯૨૯૫૭) , સુનીલકુમાર પારેખ (૬૩૫૩૭ ૮૫૧૩૧) લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મનસુખલાલ ખખ્ખરનું અવસાન કાલે ડ્રાઇવ થ્રુ બેસણું

રાજકોટ : અનેક સંસ્થાઓમાં ગુપ્તદાન કરનારા-સેવાભાવી અને ''મનુકાકા''ના નામથી જાણીતા મનસુખલાલ પાનાચંદ ખખ્ખર (ઉ.વ. ૭૯) સ્વ.પાનાચંદ જાદવજી ખખ્ખરના પૂત્ર (મે ેેજયંતીલાલ પાનાચંદ ખખ્ખર, સ્વ. શારદાબેન લક્ષ્મણદાસ ઠકકરના નાના ભાઇ તેમજ સ્વ. કેશવજીભાઇ ધનજીભાઇ ગણાત્રા (ટંકારા) ના જમાઇ તે અજય રાહુલ (મુંબઇ), અલ્પા, સુશીલકુમાર ધર્માણી (આદીપુર-કચ્છ)ના પિતાશ્રી તા. ૩/૧ર/ર૦ર૦ ને ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે.

પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇને સદ્દગતનું 'ડ્રાઇવ થ્રુ બેસણુ' તા. પને શનીવારે સાંજે ૪  થી ૬ તેમના નિવાસ સ્થાને 'ક્રિષ્ના' પ, મહાવીર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. અજયભાઇ ૯૮રપ૧ ૬૪૦૧૭, જીતેશભાઇ ૯૩૭૪૧ ૦૭૦૦૭, અલ્પાબેન ૯૪૦૮૯ ૩૬૮૮૦, ભાવેશભાઇ ૯૮રપર ૯૧૧૩પ

અવસાન નોંધ

માળિયામિયાણા નિવાસી ધર્મેન્દ્રભાઇ કપટાનું અવસાન

રાજકોટ : ધર્મેન્દ્રભાઇ નરહરિ કપટા મૂળ માળિયા વતનીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયુ છે. તે સ્વ. પુષ્પાબેન નરહરિ કપટાના પુત્ર તથા શોભનાબેન, કમલેશના નાનાભાઇ હેમલતાબેનના પતિ તથા અમર તથા સાગર તથા નિલમ આરતીના પિતા શ્રી તેમજ અજય કમલેશભાઇના કાકા, આડેસર નિવાસી જશોદાબેન ખેલશંકર રાજગોરના જમાઇ તથા સપના તથા મિનાબેનના મોટાભાઇ કિશન અને કુમાર તથા ભરતભાઇના શાળા તથા સવિતાબેન લાભશંકર ત્રિવેદી તથા ત્રિવેણીબેન ગણપત ત્રિવેદીના તથા અમરતબેન છોટાલાલના ભાણેજની ઉતરક્રિયા ગુરૂવાર તા.૧૦ નૂતન ચિત્રોડ ગણેશચોક, રાપર તાલુકો કચ્છ ખાતે રાખેલ છે. અમરભાઇ  મો. ૯૯૬૭૪ ૧૫૫૭૧ તથા અજયભાઇ મો. ૬૩૫૪૯ ૫૮૩૪૨.

અમરેલી આર્ટસ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલનુ નિધન

અમરેલી તા. ૪ : અમરેલીની આર્ટસ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી ડી.પી.વિરાણીનું ગઇકાલ વહેલી સવારે આકસ્મિક નિધન થતા અમરેલી શહેર અનેશૈક્ષિણક જગતમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.

મુળ વિઠ્ઠલપુર ખંભાળીયાના હાલ અમરેલી રહેતા આર્ટસ અને સાયન્સ કોલેજના પૂર્વપ્રિન્સીપાલ ધનજીભાઇ પાંચાભાઇ  વિરાણીની અમરેલીથી ખંભાળીયા જતા હતા. ત્યારે રસ્તામાં અમરેલી આર.ટી.ઓ. કચેરીના રોડ ઉપર ડાયાબીટીસના કારણે ચકકર આવતા બાઇક ઉપરથી પડી જતા તેમને માથામાં હેમરેજ થયું હતું અને તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટ દવાખાને લઇ જતા ત્રંબા નજીક તેમનું મોત નિપજયું હતું. તેમના નિધનના સમાચાર મળતા વતન વિઠ્ઠલપુર ખંભાળીયામાં અને તેમના વિદ્યાર્થી વર્તુળો તેમજ શહેરમાં શૈક્ષણીક વર્તુળો અને શ્રી વિરાણીનાં અંતરંગ મિત્ર મંડળમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અરૂણાબેન બાબરીયા

રાજકોટઃ નિવાસી શ્રીદશા સોરઠીયા વણિક અરૂણાબેન બાબરીયા (ઉ.વ.૬૨) તે ઈન્દુભાઈ કરશનદાસ બાબરીયાનાં ધર્મપત્ની, મુકેશભાઈ કરશનદાસ બાબરીયાનાં ભાભી તથા આશિતભાઈ, વિજયભાઈ, રૂપલબેન, મોનાબેનનાં માતાશ્રી અને પ્રણવકુમાર કિશોરચંદ્ર શાહ તથા પરાગકુમાર મથુરદાસ મોદીનાં સાસુજી તા.૩નાં રોજ કારતક વદ ત્રીજનાં રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. આશિતભાઈ મો.૯૯૯૮૮ ૫૪૫૫૬, વિજયભાઈ મો.૮૦૦૦૧ ૦૯૩૯૪

કિશોરચંદ્ર સાતા

રાજકોટઃ પડધરી નિવાસી સારસ્વત બ્રાહ્મણ કિશોરચંદ્ર શંકરલાલ સાતા (ઉ.વ.૮૪) તે શંકરલાલ પોપટલાલ સાતાના પુત્ર તેમજ સ્વ.શશીકાંતભાઈ, જનકભાઈ, ધીરૂભાઈ, શાસ્ત્રી કનુભાઈ, મનોજભાઈ પ્રદ્યુમ્નભાઈ, અરવિંદભાઈના ભાઈ તેમજ વિનાયક, નૈષધ, જીગ્નેશ, નરેન્દ્ર, આશીસ તેમજ ઈન્દુબેન નરેશકુમાર લહેરુ મોટી પાનેલીના પિતાશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

સુરેશભાઈ મહેતા

રાજકોટઃ સુરેશભાઈ કાંતિલાલ મહેતા (ઉ.વ.૭૩) તે રશ્મિબેન મહેતાના પતિ, સ્વ.કાંતિલાલ નૌતમલાલ મહેતાના પુત્ર, દિલીપભાઈ, પંકજભાઈ, રાજેશભાઈ તેમજ સ્મિતાબેન રાજેશભાઈ શાહ- મુંબઈના મોટાભાઈ તથા ચીમનભાઈ અને હસમુખભાઈ રૂપાણીના બનેવી તેમજ સચિનભાઈ, રૂપાલીબેનના પિતાશ્રી તથા ભાવેશભાઈ લાઠીયાના સસરાનું તા.૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. સચિન મહેતા મો.૭૯૯૦૬ ૧૮૬૦૯, ભાવેશભાઈ લાઠીયા મો.૯૯૭૯૭ ૨૦૮૭૨, પંકજભાઈ મહેતા મો.૮૯૮૦૨ ૧૬૬૩૫, કિશોરભાઈ મહેતા મો.૯૪૨૭૨ ૫૨૩૩૬

સુરેશભાઈ મહેતા

રાજકોટઃ સુરેશભાઈ કાંતિલાલ મહેતા (ઉ.વ.૭૩) તે રશ્મિબેન મહેતાના પતિ, સ્વ.કાંતિલાલ નૌતમલાલ મહેતાના પુત્ર, દિલીપભાઈ, પંકજભાઈ, રાજેશભાઈ તેમજ સ્મિતાબેન રાજેશભાઈ શાહ- મુંબઈના મોટાભાઈ તથા ચીમનભાઈ અને હસમુખભાઈ રૂપાણીના બનેવી તેમજ સચિનભાઈ, રૂપાલીબેનના પિતાશ્રી તથા ભાવેશભાઈ લાઠીયાના સસરાનું તા.૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૪ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. સચિન મહેતા મો.૭૯૯૦૬ ૧૮૬૦૯, ભાવેશભાઈ લાઠીયા મો.૯૯૭૯૭ ૨૦૮૭૨, પંકજભાઈ મહેતા મો.૮૯૮૦૨ ૧૬૬૩૫, કિશોરભાઈ મહેતા મો.૯૪૨૭૨ ૫૨૩૩૬

અરૂણાબેન બાબરીયા

રાજકોટઃ નિવાસી શ્રીદશા સોરઠીયા વણિક અરૂણાબેન બાબરીયા (ઉ.વ.૬૨) તે ઈન્દુભાઈ કરશનદાસ બાબરીયાનાં ધર્મપત્ની, મુકેશભાઈ કરશનદાસ બાબરીયાનાં ભાભી તથા આશિતભાઈ, વિજયભાઈ, રૂપલબેન, મોનાબેનનાં માતાશ્રી અને પ્રણવકુમાર કિશોરચંદ્ર શાહ તથા પરાગકુમાર મથુરદાસ મોદીનાં સાસુજી તા.૩નાં રોજ કારતક વદ ત્રીજનાં રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. આશિતભાઈ મો.૯૯૯૮૮ ૫૪૫૫૬, વિજયભાઈ મો.૮૦૦૦૧ ૦૯૩૯૪

દયાબેન સોલંકી

રાજકોટ : દયાબેન મોહનલાલ સોલંકી (ઉ.વ.૯૩) ગુર્જરક્ષત્રિય કડીયા તે પ્રફુલાબેન સોલંકીના સાસુ તથા નિરજ તેમજ પ્રશાંતના દાદીમાનું તા. ૩ના અવસાન થયેલ છે. તેઓનું આજે તા.૪ના શુક્રવારે ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. ૯૭ર૭પ ૯૦૮૭૮ તથા મો.નં. ૭૬૦૦૩ ૯ર૧૯૧

કાંતાબેન જોગી

રાજકોટ : મૂળ બગસરા હાલ ગોંડલ નિવાસી સ્વ.નાનજીભાઇ લાલજીભાઇ જોગીના પત્ની કાંતાબેન (ઉ.વ.૯૩) તે જયસુખભાઇ (મુંબઇ), સ્વ.કિશોરભાઇ (જેતપુર), જગદીશભાઇ (રાજકોટ), અશોકભાઇ (અમદાવાદ), પ્રભાકરભાઇ (મુંબઇ), વસંતભાઇ (ગોંડલ) તેમજ રમાબેન કાંતિલાલ બોસમીયા (મુંબઇ)ના માતા તેમજ લંડનવાળા મકનજી કેશવજી આશારાના પુત્રી તા.૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ટેલિફોનિક બેસણું આજે શુક્રવારે તા.૪ના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે. જયસુખભાઇ મો. ૯૩રરપ ૦ર૬૮૩, જગદીશભાઇ મો.૮૭પ૮૭ પ૦૪રર, વસંતભાઇ ૮૬૯૦૯ ૪૪૮ર૪

મોહનસિંહ ચૌહાણ

ગોંડલ : મોહનસિંહ ભોવનસિંહ ચૌહાણ તે ભાવેશભાઇ તથા અમિતભાઇ (ઝાટકીયા હોસ્પિટલ)ના પિતાનું તા. રના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું આજે તા. ૪ શુક્રવાર સાંજે ૪ થી ૬, દરમિયાન રાખેલ છે.મો. ૯૭ર૪૭ પ૦૩પ૦

રસીકલાલ પોપટ

મોરબી : રસીકલાલ લવજીભાઇ પોપટ(સાયન્સ કોલેજ)(ઉ.વ.૭૭) તે સ્વ.લવજીભાઇ કેશવજીભાઇ પોપટના પુત્ર તથા ચંદ્રેશભાઇ તેમજ ભાવેશભાઇના પિતાશ્રી તેમજ દિનેશભાઇ, વિનોદભાઇ, મહેન્દ્રભાઇ તથા પ્રવિણભાઇના ભાઇ તા. ૩ ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા.૪ શુક્રવાર સાંજે ૪ થી પ રાખેલ છે.ચંદ્રેશ મો. ૯૯૧૩ર ર૧૮પ૮,ભાવેશ મો. ૯૮૭૯૯ ૩૦રપ૮, પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. કેશવલાલ ભુદરજીભાઇ ભોજાણીના જમાઇ તીલકભાઇ મો. ૭૬૦૦૦ ૦પ૯૭૯

કંચનબેન મહેતા

મોરબી : મોટાભેલા નિવાસી સ્વ.જયંતીલાલ મગનલાલ મહેતાના પત્ની કંચનબેન (ઉ.વ.૮૪) તે મુકેશભાઇ, શૈલેષભાઇ, દિપકભાઇ, નીતાબેન, રીટાબેન, સ્વ. દિપાબેનના માતુશ્રી તેમજ ભાઇચંદ નાનજીભાઇ મહેતા (મોટી બરાર)ના પુત્રી અને જીતેષભાઇ, સોનલબેન, રિદ્ધિબેન, પ્રકાશભાઇ, સ્નેહાબેનના સાસુનું તા. ૩ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ૪ સાંજે ૪થી ૬ રાખેલ છે. લૌકીક વહેવાર બંધ છે. મો. ૯૮૯૮૩ ૯ર૧૮ર, ૯૭ર૭૭ ૯ર૮૯પ, ૯૦૯૯૦ ૬૬ર૮૧

દિવાકરભાઇ પાઠક

પ્રભાસ પાટણ : તીર્થ પુરોહિત શ્રી સોમપૂરા બ્રાહ્મણ સમાજના દિવાકરભાઇ પાઠક (ગુરૂજી) (ઉંમર ૪પ) તે ડો. શશીકાંત કાલિદાસ પાઠકના પુત્ર, સોમનાથ ટ્રસ્ટના પૂજારી કલ્પેશ પાઠકના નાના ભાઇ, મયંક પાઠક અને અનિરૂધ પાઠકના મોટાભાઇ તેમજ વિશાખા હેમલ ભટ્ટના મોટાભાઇનું તા. રને બુધવારના અવસાન થયેલ છે.

હંસાબેન પંડયા

રાજકોટ : હંસાબેન કાન્તીલાલ પંડયા તે મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ સ્વ.કાન્તીલાલ જાદવજીભાઇ પંડયાના ધર્મપત્ની, તથા મીનાબેન (રાજકોટ), ગીતાબેન (કુતિયાણા), રીટાબેન (મોરબી)ના માતુશ્રી તથા સ્વ. બાલાશંકર જાદવજી પંડયાના ભાભી, જીતેષભાઇ તથા જતીનભાઇ, હાર્દિકભાઇના મોટાબા તા. રના કૈલાશવાસી થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. પના શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. મીનાબેન જીતેષકુમાર વ્યાસ મો. નં. ૯૪૦૯૩ ૯૪૦૮૮ તથા મો.નં. ૯૪ર૮ર ૮૭૧૦૩ અને ગીતાબેન કૌશિકકુમાર રાજયગુરૂ મો. ૮૯૮૦૮ ૯૯૯૬૦ તેમજ રીટાબેન ગીરીશકુમાર જોષી મો.નં. ૯૭૩૭૬ ૦૩૦૭૭ અને જીતેષભાઇ બાલાશંકર પંડયા મો.નં. ૯૯૧૩૧ ૭ર૯૮ર તથા જતીનભાઇ ભરતભાઇ પંડયા મો.નં. ૯૩૭૪૯ ૬પપપર અને વાસુભાઇ કાન્તીભાઇ પંડયા મો. નં. ૯પ૮૬૭ ૪૯૯૮૮ છે.

હસમુખલાલ સોની

જુનાગઢઃ સોની હસમુખલાલ ભગવાનજીભાઇ જીકરીયા (ઉ.વ.૭૫) તે સ્વ.ભગવાનજીભાઇ પ્રભુદાસભાઇ જીકરિયાના પુત્ર સ્વ.જયુખલાલના લઘુબંધુ તથા સ્વ.ચંદ્રકાંત, સ્વ.પ્રવિણચંદ્ર અને રમેશચંદ્ર, દિનેશચંદ્ર જગદીશચંદ્ર, રાજેન્દ્રના વડીલ બંધુ તથા નિલેશભાઇ અને  જીગ્નેશભાઇના પિતાશ્રીનું તા.૩ ડીસેમ્બરને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે ટેલિફોનિક બેસણું ૯૪૨૮૧ ૮૭૮૮૨, ૯૪૨૮૧ ૮૭૮૮૩ તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરીભાઇ પટેલ

જેતપુરઃ ધારેશ્ર વિસ્તારમાં જોશીબાપાના શ્રી હરીઓમ વૃધ્ધાશ્રમમાં રહેતા હરીભાઇ હંસરાજભાઇ પટેલ (ઉ.વ.૭૨) તા.૧ના રોજ અવસાન પામેલ છે.

ધીરજબેન ઉનડકટ

ધાવા ગીરઃ ગોપાલદાસ ભાણજી ઉનડકટ તથા હિમતલાલ ભાણજી ઉનડકટના ભાઇ સ્વ. શ્રી ગિરધરભાઇ ભાણજી ઉનડકટના ધર્મપત્ની  અનિલભાઇ ઉનડકટના માતુશ્રી ધીરજબેન, ગિરધરભાઇ ઉનડકટ (ઉ.૭૮) નું અવસાન તા.૩ ને ગુરૂવારના રોજ થયેલ છે. મહામારીને લીધે સદ્દગતનુ ટેલિફોનીક બેસણું/ઉઠમણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અનિલભાઇ ૯૮૯૮૧ ર૦૬૦૮, રમેશભાઇ ૯૯ર૪૬ ૯૪૧૮પ, દિપકભાઇ ૯૯ર૭૧ ર૯૧૮૯ તથા પિયર પક્ષની સાદડી (ટેલિફોનીક) રાજુભાઇ કાનાબાર (ઉના) ૯૯૯૮પ ૭૭૬પ૬

ધીરજબેન ઉનડકટ

રાજકોટઃ ગામ- ધાવાગીર ગોપાલદાસ ભાણજી ઉનડકટ તથા હિંમતલાલ ભાણજી ઉનડકટના ભાઈ સ્વ.ગિરધરભાઈ ભાણજી ઉનડકટના ધર્મપત્નિ, અનિલભાઈ ઉનડકટના માતુશ્રી સ્વ.ધીરજબેન ગિરધરભાઈ ઉનડકટ (ઉ.વ.૭૮)નું દુઃખદ અવસાન તા.૩ ગુરૂવારના રોજ થયેલ છે. મહામારીને લીધે ટેલીફોનીક બેસણું / ઉઠમણું તા.૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અનિલભાઈ મો.૯૮૯૮૧ ૨૦૬૦૮, રમેશભાઈ મો.૯૯૨૪૬ ૯૪૧૮૫, દિપકભાઈ મો.૯૯૨૭૧ ૨૯૧૮૯, પિયર પક્ષની સાદડી (ટેલીફોનીક) રાજુભાઈ કાનાબાર (ઉના) મો.૯૯૯૮૫ ૭૭૬૫૬

કિશોરચંદ્ર સાતા

રાજકોટઃ પડધરી નિવાસી સારસ્વત બ્રાહ્મણ કિશોરચંદ્ર શંકરલાલ સાતા (ઉ.વ.૮૪) તે શંકરલાલ પોપટલાલ સાતાના પુત્ર તેમજ સ્વ.શશીકાંતભાઈ, જનકભાઈ, ધીરૂભાઈ, શાસ્ત્રી કનુભાઈ, મનોજભાઈ પ્રદ્યુમ્નભાઈ, અરવિંદભાઈના ભાઈ તેમજ વિનાયક, નૈષધ, જીગ્નેશ, નરેન્દ્ર, આશીસ તેમજ ઈન્દુબેન નરેશકુમાર લહેરુ મોટી પાનેલીના પિતાશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

કાંતિલાલ ભીંડોરા

રાજકોટઃ બામણબોર વાળા (હાલ રાજકોટ) સ્વ.ભીમજીભાઈ જાદવજીભાઈ ભીંડોરાના પુત્ર કાંતિલાલ (ઉ.વ.૯૨) તે સ્વ.વૃજલાલભાઈ તથા વિનોદભાઈના મોટાભાઈ તથા કિશોરભાઈ તથા ચંદ્રકાંતભાઈ તથા સ્વ.કિર્તીભાઈના પિતાશ્રી તેમજ નારણદાસ મનજીભાઈ ગણાત્રાના જમાઈનું તા.૨ બુધવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તથા શ્વસુર પક્ષ સાદડી સાથે રાખેલ છે. તા.૫ શનિવારના રોજ બપોરે ૩ થી ૫ રાખેલ છે.

અનિરૂધ્ધસિંહ ગોહિલ

રાજકોટઃ નિવાસી (મુળ લાઠી) સ્વ.પ્રતાપસિંહ રામસિંહ ગોહિલ તેમજ પુષ્પાબા પ્રતાપસિંહ ગોહિલના પુત્ર અનીરૂધ્ધસિંહ પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.૪૭) જે સુરેન્દ્રસિંહ ગોવિંદસિંહ ગોહિલ, હેમેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ ગોહિલ (અમદાવાદ)ના મોટાભાઈ, વનરાજસિંહ જયુભા ઝાલા (રીટાયર્ડ એએસઆઈ)ના જમાઈ તેમજ આદિત્યસિંહના પિતાશ્રી, ક્રિષ્નાબા ગીરીશસિંહ ચૌહાણ (રાજકોટ), કિર્તીબા સુખદેવસિંહ જાડેજા (ભાવનગર), હિરલબા પ્રતાપસિંહ ગોહિલના ભાઈ, જયરાજસિંહ ગીરીશસિંહ ચૌહાણ, ધર્મદેવસિંહ સુખદેવસિંહ જાડેજાના મામા  તા.૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવાર બપોરે ૪ થી ૬ કલાકના રોજ રાખેલ છે. હેમેન્દ્રસિંહ ગોહિલ મો.૯૪૨૭૦ ૨૯૬૬૧, વનરાજસિંહ જયુભા ઝાલા મો.૯૩૨૭૬ ૪૦૫૭૦, ગીરીશસિંહ ચૌહાણ મો.૮૫૧૧૧ ૧૧૮૬૮, સુખદેવસિંહ જાડેજા મો.૯૪૨૮૪ ૯૩૫૩૫, સુરેન્દ્રસિંહ ગોવિંદસિંહ ગોહિલ મો.૯૪૦૮૪ ૫૬૯૨૯

પ્રફુલાબેન પોપટ

રાજકોટઃ જસદણ નિવાસી સ્વ.પ્રફુલાબેન પોપટ (ઉ.વ.૫૮) તે વિજયભાઈ દ્વારકાદાસ પોપટ (જલારામ પ્રેસવાળા)ના પત્ની અને કૃણાલભાઈ, પાયલબેન, મયંકભાઈના માતુશ્રી તેમજ પંકજભાઈ, કેતનભાઈના ભાભી તથા ભરતભાઈ, રાજુભાઈ તન્નાના બહેનનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજના ૪ થી ૭ના તેમના નિવાસસ્થાને રાખેલ છે. વિજયભાઈ પોપટ મો.૯૮૨૪૪ ૫૨૫૩૦, કૃણાલભાઈ પોપટ મો.૯૦૬૭૭ ૧૮૬૦૧

યોગેશભાઇ નિમાવત

જામનગર :.. સ્વ. યોગેશભાઇ અજીતરાય નિમાવત (ઉ.વ.૪૮) (ગામ બાદનપર, હાલ જામનગર) તે સ્વ. અજીતરાય મગનલાલ નિમાવતના પુત્ર તથા અંકિત તથા અંજલીના પિતા તથા સંજયભાઇ અજીતરાય નિમાવતના લઘુબંધુ તથા સ્વ. નટવરલાલ મગનલાલ નિમાવત તથા સ્વ. નરોતમદાસ મગનલાલ નિમાવત તથા દિલીપભાઇ મગનલાલ નિમાવતના ભત્રીજા તથા હાર્દિકાના અદા તથા સુરેશભાઇ મગનલાલ અગ્રાવતના જમાઇ તથા ઘનશ્યામભાઇ તથા જેન્તીલાલ રઘુરામ માધવાચાર્યના ભાણેજ તા. ૩ ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. કોરોનાની મહામારીના કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. પ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગં. સ્વ. દક્ષાબેન અજીતરાય નિમાવત (માતા) ગં. સ્વ. ગીતાબેન યોગેશભાઇ નિમાવત (પત્ની), મો. ૯૭રપર ર૭૯૦ર, સંજયભાઇ અજીતરય નિમાવતા (ભાઇ) મો. ૯૮ર૪ર ૩૯૭૯૬, અંકિત યોગેશભાઇ નિમાવત (પુત્ર) મો. ૮૮૬૬૬ ૮ર૩૮૧, સુરેશભાઇ મગનલાલ નિમાવતા (સસરા) મો. ૯૭ર૬૬ ૯૩૪પપ

કિશોરસિંહ ચુડાસમા

ગોંડલ : કિશોરસિંહ બળવંતસિંહ ચુડાસમા મુળ ગામ દેવચડી હાલ ગોંડલ તે પરેશસિંહ જેટકો જીઇબી નિવૃત, હરેશસિંહ મસ્કત, તથા હિતેન્દ્રસિંહ (મુન્નાભાઇ)ના વડીલ બંધુ તથા અનિરૂધ્ધસિંહ જાડેજાના સાળાનું તા. ૩ ના અવસાન થયું છે. વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલિફોનિક બેસણુ તા. પ શનીવાર સાંજે ૪ થી  ૬ કલાકે રાખેલ છે. મો. ૯૬૮૭૬ ૬ર૯૮૦, મો. ૯૦૯૯૧ ૦૦૦૯૧, મો. ૯૬૬ર૬ ૭૬૦પપ

શાંતિલાલ પંડયા

દામનગર : મોઢ ચાતુર્વેદિ (મચ્છુ કાઠીયા), બ્રાહ્મણ (લાઠી વાળા) હાલ દામનગર શાંતિલાલ મગનલાલ પંડયા, (ઉ.૮૯), તે સ્વ. સિધ્ધાર્થભાઇ, ભાસ્કરભાઇ (મો. ૯૪ર૬ર ૮૧૩૮૧), શાસ્ત્રીજી મહેશભાઇ (મો. ૯૪ર૭૧ ૭ર૮૮પ), સ્વ. જયોતિબેન વિષ્ણુભાઇ ત્રિવેદી (મો. ૯૪ર૭પ  પ૮૮૧૮ (ઢસા), ઇન્દુબેન ભરતભાઇ પંડયા (ઢસા)ના પિતાશ્રી ભાવીનભાઇ સિધ્ધાર્થભાઇ (મો. ૮ર૦૦ર ૭૩૭૩૦), તા. ૩ ને ગુરૂવારે કૈલાસવાસી થયેલ છે. ટેલીફોનીક સાદડી તા. પ ને શનિવારે બપોરે ૩ થી પ-૩૦ રાખેલ છે.  સરનામું અક્ષરધામ સોસાયટી ઢસા રોડ, દામનગર