Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020
ચંદ્રિકાબેન હસમુખરાય દેવમુરારીનું અવસાન : ટેલીફોનિક બેસણું

રાજકોટ : મૂળ ભડલી નિવાસી, હાલ રાજકોટ ડો. હસમુખરાય જાનકીદાસ દેવમુરારીના ધર્મપત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૬ર) તે તુષાર એચ. દેવરારી (નાયબ મામલતદાર-જસદણ) તથા જયદીપ એચ. દેવમુરારી પ્રોફેસર (લાલપુર જિલ્લો-જામનગર) તથા તૃપ્તિબેન એચ. દેવમોરારીના માતુશ્રીનું તા. ૧ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું આજે તા.ર સોમવારના રોજ સમય ૪થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

જુનાગઢ : માજી નગરપાલિકા પ્રમુખ ગીરીશકુમાર પારેખનું અવસાન

જુનાગઢ : નિવાસી શ્રી દશા સોરઠીયા વણીક ગીરીશકુમાર કાન્તીલાલ પારેખ (માજી નગરપાલિકા-પ્રમુખ) (ઉ.વ.૬૩) તે સ્વ. કાન્તીલાલ શાંતિલાલ પારેખના સુપુત્ર તેમજ હેતલબેન હિમાંશુકુમાર ધાબલીયા, હિરલબેન ચિરાગકુમાર સાંગાણી, ચાંદની નિર્ભયકુમાર શાહ તથા યશના પિતાશ્રી તેમજ ભૌમિક, નિકુંજ યોગેશભાઇના મોટા પિતાશ્રી તેમજ સ્વ. પરમાણંદાસ ધોળકીયા (મહુવા)ના જમાઇનું તા. ૩૧ના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ તેમનું બેસણું આજે તા. ર સાંજે ૪ થી ૬ કલાકે ટેલિફોનિક રાખેલ છે. ફોન નંબર : ૯૭રપર ૩૧૦૧૮,  ૯૯૯૮૭  ૮૭૪૬૮ 

મનુભાઈ થોભાણી

રાજકોટઃ મનુભાઈ જમનાદાસ થોભાણી તે વિરલભાઈ, હિતેષભાઈ તથા મનીષાબેન કેતનકુમાર જટાણીયા (મુંબઈ)ના પિતાશ્રી તથા મગનભાઈ, દિનેશભાઈ, જયેન્દ્રભાઈ તથા દમયંતીબેન બાબુલાલ સેદાણીના ભાઈ તે મોહનલાલ ટીડાભાઈ (માધવપુર ઘેડ)ના જમાઈનું રાજકોટ મુકામે તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરલભાઈ મો.૯૪૨૮૨ ૩૧૬૧૧, હિતેષભાઈ મો.૯૪૨૮૮ ૯૦૪૭૬

શારદાબેન પંડયા

રાજકોટઃ ગં.સ્વ.શારદાબેન દોલતશંકર પંડયા (ઉ.વ.૮૦) તે સ્વ.દોલતશંક લક્ષ્મિશંકર પંડયાના ધર્મપત્નિ, સ્વ.મણીલાલ લક્ષ્મિશંકર પંડયા (જામખજૂરડા)ના પુત્રી, ડો.પ્રજ્ઞેશ ડી. પંડયા (ભાવનગર) તથા ડો.ઉમેશ ડી. પંડયાનાં માતુશ્રી, સૌ.ડો.મીનળ પી. પંડયા તથા સૌ.મનીષા ડી. પંડયાના સાસુ, કુ. ઉર્મિ યુ.પંડયા તથા ડો.શિવ યુ. પંડયાનાં દાદીમાં તા.૩૧ને શનિવારના રોજ શીવલોકવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ડો.પ્રજ્ઞેશ પંડયા (મો.૭૦૧૬૦ ૧૮૨૪૭), ડો.ઉમેશ પંડયા (મો.૯૪૨૬૭ ૮૩૮૬૮) સોમવાર તા.૨ સાંજે ૪ થી ૬ રાખેલ છે.(સ્વ.શ્રીએ નેત્રદાન કરેલ છે.)

ભાવેશભાઈ ગઢીયા

રાજકોટઃ ઠા.અમૃતલાલ હીરજીભાઈ ગઢીયાના પુત્ર ભાવેશભાઈ (કાનો) (ઉ.વ.૪૭) નારણભાઈ, દેવરાજભાઈ, પ્રફુલભાઈ, પ્રકાશભાઈના નાનાભાઈ તથા વિજય, સુમન રાજેન્દ્રકુમાર કોટક, ભુમી મીતકુમાર રાચ્છના પિતાશ્રી તથા સ્વ.મનસુખલાલ ડાયાલાલ ખંધેડીયા (રાજકોટવાળા)ના જમાઈ તથા દિનેશભાઈ, પ્રદિપભાઈના બનેવી તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિજયભાઈ મો.૯૦૯૯૭ ૭૯૧૯૨, નારણભાઈ મો.૯૮૨૪૦ ૬૦૪૧૦

ઝવેરચંદભાઈ પાટડીયા

રાજકોટઃ ગો.વા.નાથાલાલ લવજીભાઈ પાટડીયા (કટકવાળા)ના પુત્ર ઝવેરચંદભાઈ નાથાલાલ પાટડીયા (બંસીભાઈ) (ઉ.વ.૮૦) તે રાજનભાઈ તથા પરેશભાઈ (ક્રિષ્ના પ્રિન્ટર્સવાળા)ના પિતાશ્રી તથા કાનજીભાઈ નકાભાઈ ઝીંઝુવાડીયા (ગોંડીયાવાળા)ના જમાઈ તા.૧ના શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨ સોમવાર સવારે ૧૦ થી ૧૧ કલાકે સાથે રાખેલ. રાજનભાઈ પાટડીયા મો.૯૭૨૩૧ ૦૦૨૦૧, પરેશભાઈ પાટડીયા મો.૯૩૭૫૯ ૭૭૬૩૧, સસરા પક્ષ રસીકભાઈ ઝીંઝુવાડીયા મો.૯૮૨૪૫ ૯૫૧૯૦, સચીનભાઈ ઝીંઝુવાડીયા મો.૯૭૦૨૩ ૨૦૩૦૮, અલ્પેશભાઈ ઝીંઝુવાડીયા મો.૭૯૮૪૬ ૫૭૧૨૬

ભાવનાબેન છગાણી

મોરબીઃ ઠા. નેણશીભાઇ રામજીભાઇ છગાણીના પુત્રવધુ તે સ્વે જયંતિભાઇ, પ્રવિણભાઇ, સ્વ.શાંતિભાઇના નાનાભાઇ તે શ્રીરામ ફુટવેર વાળા, જયપ્રકાશભાઇના ધર્મપત્નિ ભાવનાબેન (વ.૬પ) તે યતિન, નિપા ભાવેશકુમાર દક્ષિણીના માતૃશ્રી તથા રાજ અને જીતના દાદી તેમજ ઠા. રતિલાલ મોનજીભાઇ ચંદારાણા રાજકોટવાળાના પુત્રી તા.૩૦ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.ર સોમવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૮રપ૪ ર૪૦૮૦, ૯૮૭૯૧ ૪૮૧૦૦

સુધીરકુમાર પુરોહિત

જુનાગઢઃ મુળ દાત્રાણા હાલ જુનાગઢ સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મ સુધીરકુમાર હરીપ્રસાદ પુરોહીત (ઉ.પ૮) તે કનકરાય શિવશંકર પુરોહિતના ભત્રીજા, ચંદ્રેશ એચ. પુરોહીત (માજી કલાર્ક જી.પં.) જુનાગઢ નાનાભાઇ, ભરત હરીપ્રસાદ પુરોહિત (લક્ષ્મી ફાઇનાન્સ), ના મોટા ભાઇ, જીત સુધીરભાઇ પુરોહિતના પિતાશ્રી, પાર્થ, વિશ્વાસ, દ્રષ્ટિ તથા ઉર્મિબેન સંદિપકુમાર સતાણીના કાકા, સ્વ. બાલકૃષ્ણ ત્રિભોવનદાસ દવેના જમાઇ, સુરેશભાઇ, હર્ષદભાઇ બાલકૃષ્ણ દવેના બનેવીનું અવસાન થયું છે. ઉઠમણું તા.ર ને સોમવારના રોજ સાંજે  ૪ થી ૬ વાગ્યા સુધી ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીત સુધીરકુમાર પુરોહિત મો. ૮૭પ૮૧ ૬૦પર૭, કનકરાય એસ. પુરોહિત મો.૯૭૧ર૬ પ૯પ૬૪, ચંદ્રેશ એચ. પુરોહિત મો.૯૮ર૪૬ ૮૮પ૪૧, ભરત એચ.પુરોહિત મો.૯૮૭૯૦ રપરપ૦, મધુર કે. પુરોહિત મો.૮૧૬૦પ ૦૭૬૩૩, હંસાબેન સુધીરભાઇ પુરોહિત મો.૯ર૬પ૮ ૭ર૩૪૦, સુરેશભાઇ બાલકૃષ્ણ દવે મો. ૩પર૬ર ર૩૯૩૪, હર્ષદભાઇ બાલકૃષ્ણ દવે મો.૯૬૮૭ પપપપ૧પ

છેલભાઇ શુકલ

રાજકોટ : ગોપાલધામ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ છેલભાઇ જદુરામભાઇ શુકલ (ઉ.વ.૮૬) જેઓ પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી સૌરાષ્ટ્ર-ગાંધીજી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ ગઢડા (સ્વામી) તેમજ સ્વ. યજ્ઞેશભાઇ શુકલ, અરૂણાબેન, દર્શનાબેન ખીમાણી, ચારૂબેન જાની, દેવીબેન શુકલના પિતાશ્રી તેમજ મહીપતભાઇ શુકલ, વસંતભાઇ શુકલ, સ્વ. ધનસુખભાઇ શુકલના મોટાભાઇનું ગોપાલધામ મુકામે તા. ૩૦ના અવસાન થયેલ છેે. તેમનું ટેલિફોનિક બેસણું આજે તા. રને સોમવારે રાખેલ છે. દિલીપભાઇ શુકલ મો.નં. ૯૪ર૬ર ૬૪ર૪૭ તથા દેવીબેન શુકલ મો.નં. ૯૮૭૦૦ ૭પ૮રપ અને કાર્તિકભાઇ મો.નં. ૯૯૭૪ર ૬૯૬પ૭ છે.

ભાનુબેન કાચા

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા અ.નિ. હસમુખભાઇ પરષોત્તમભાઇ કાચાના ધર્મપત્ની ભાનુબેન હસમુખભાઇ કાચા (ઉ.વ.૭૬) તે હરેશભાઇ કાચા તથા સંજયભાઇ કાચા તથા ઉષાબેન અજાગીયાના માતુશ્રી તા. ૩૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું આજે તા. રના સોમવારે ૪થી ૬ રાખેલ છે. હરેશભાઇ કાચા મો.નં. ૯૭૭૩૦ ૭૮પ૧૪ તથા સંજયભાઇ કાચા મો.નં. ૯૮ર૪૯ પ૮૩૮૮ છે.

રમેશભાઇ લાવડીયા

ગોંડલ : રમેશભાઇ જીવાભાઇ લાવડીયા (ઉ.વ.૬૩) સોજીત્રા એન્ડ યાદવ ટ્રાવેલ્સ વાળા તે રણજીતભાઇ, દીપાબેન સંજયભાઇ ઝાટીયા તેમજ મોનાબેન હિતેશભાઇ છૈયા (સ્વામીના ગઢડા)ના પિતા, વિક્રમભાઇ સામતભાઇ ઇાવડીયા, હિમતભાઇ રાયધનભાઇ લાવડીયાના કાકાનું તા. ૩ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું આજે તા. ર સોમવાર સાંજે ૪થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૯૭૮૯ પ૮૧પ૮, ૯૮૭૯૦ ૭૯ર૧૦

કિરીટભાઇ કાચા

રાજકોટ : ગુ.ક્ષ. કડીયા સ્વ. રવજીભાઇ કાનજીભાઇ કાચાના પુત્ર કિરીટ (બટુક) તે મુકુંદભાઇ, જયંતિભાઇ, હર્ષાબેન ભરતકુમાર ટાંકના ભાઇ, હર્ષ મુકુંદભાઇના કાકા તથા ભરતકુમાર જગજીવન ટાંકના સાળાનું તા. ર૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ર ના સોમવારે રાખેલ છે. મુકુંદભાઇ મો.નં. ૯૯રપ૬ ૭પ૯૯૭ છે (લૌકકી બંધ રાખેલ છે) તથા હર્ષ મો.નં. ૯૬ર૪૦ ૦૦૪પ૪

પ્રવિણભાઈ વાઢેર

રાજકોટઃ પ્રવિણભાઈ મનુભાઈ વાઢેર તે રજનીભાઈ (એસ.ટી.વાળા), દીપકભાઈ (રાજપુતાના લોજવાળા) તેના નાનાભાઈ તેમજ મનીષભાઈના મોટાભાઈ અને ડીમ્પલ, નીરાલી, હર્ષના પિતાશ્રીનું તથા રવિભાઈ મારડીયાના સસરાનું તા.૩૧ અને શિનવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રજનીભાઈ મો.૯૯૨૪૯ ૫૫૭૨૫, દિપકભાઈ મો.૯૮૨૪૮ ૧૪૪૭૬, મનીષભાઈ મો.૯૭૨૩૩ ૧૬૯૨૯, રવિભાઈ મો.૯૮૭૯૯ ૮૨૬૮૩

હસુમતીબેન મોદી

રાજકોટઃ જીબુટીવાળા હાલ રાજકોટ સ્વ.કાન્તીલાલ રામજીભાઈ મોદીના ધર્મપત્ની હસમુતીબેન કાન્તીલાલ મોદી (ઉ.વ.૮૮) તે પ્રમોદભાઈ (જનસતાવાળા),  કમલેશભાઈ (સહકારી પ્રેસ તથા રેસકોર્ષ પાર્ક સંઘના ટ્રસ્ટી), દિનેશભાઈ (કેર ગ્રોથ બ્રોકીંગ), શૈલેષભાઈ (રવિ પ્રેસ) તથા મનોજભાઈ (યુએસએ)ના માતુશ્રી તે વર્ષાબેન, પ્રિતીબેન, નીલાબેન, રીટાબેન, પ્રિતીબેન (યુએસએ)ના સાસુ, તે હેતલ, કિંજલ, કેયુર, નિકુલ, સચીન, હર્ષ, પ્રેમના દાદી, તથા સ્વ.રતિલાલ તથા સ્વ.શાંતિલાલ રામજીભાઈ મોદીના ભાભી, તે સ્વ.મોતીચંદ કાલીદાસ કોઠારીની પુત્રી તા.૧ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું સોમવાર, તા.૨ના સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. પ્રમોદભાઈ મોદી મો.૮૧૬૯૨ ૨૮૦૦૪, કમલેશભાઈ મોદી મો.૯૮૨૫૫ ૧૧૨૯૫, દિનેશભાઈ મોદી મો.૯૮૨૫૧ ૧૨૫૯૫, મનોજભાઈ મોદી મો. +૧ (૨૬૭) ૭૮૮- ૦૨૪૬, શૈલેષભાઈ મોદી મો.૭૯૯૦૫ ૩૩૪૯૭

કાન્તાબેન ગોસ્વામી

રાજકોટઃ કાન્તાબેન ધરમગીરી ગોસ્વામી (ઉ.વ.૯૮) તે ચિમનગીરી ધરમગીરી, સ્વ.ફુલગીરી અને સ્વ.મહેશગીરીના માતુશ્રી તા.૧ને રવિવારે કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું (પ્રાર્થનાસભા) તા.૫ને ગુરૂવારે લક્ષ્મણનગર શેરીનં.૩, સોમનાથ ટ્રેડર્સવાળી શેરી, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

નંદકુમાર બારભાયા

રાજકોટઃ અમદાવાદ કરસનદાસ હરજીવનભાઈ બારભાયાના પુત્ર નંદકુમાર કરસનદાસ બારભાયા (ઉ.વ.૭૦) રાજકોટ નિવાસી અ.નિ.ભગવાનજીભાઈ હરજીવનભાઈ આડેસરા (વાંકાનેર)ના જમાઈ તે રસિકભાઈ, ભુપેન્દ્રભાઈ, મધુભાઈ, હરેશભાઈ, અ.નિ. મુકેશભાઈ, પરેશભાઈ તથા કાશ્મીરાબેન જીતેન્દ્રકુમાર પાટડિયાના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પીયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨/૧૧ સોમવાર સવારે ૧૦ થી ૧૧:૩૦ રસિકભાઈ મો.૯૮૭૯૧ ૦૯૯૦૫, ભુપેન્દ્રભાઈ મો.૯૪૨૯૪ ૭૨૨૦૭, મધુભાઈ મો.૯૪૨૮૨ ૫૭૫૮૨, હરેશભાઈ મો.૯૪૨૭૦ ૮૭૪૯૪, પરેશભાઈ મો.૯૪૨૬૩ ૮૧૧૨૦, અ.નિ. મુકેશભાઈ (અનિલ) મો.૮૮૬૬૧ ૩૪૨૦૭

કમળાબેન નથવાણી

રાજકોટઃ હાલાઈ લોહાણા સ્વ.પ્રભુદાસ રામજીભાઈ નથવાણીના ધર્મપત્ની ગં.સ્વ.કમળાબેન (કાંતાબેન) (ઉ.વ.૮૬) તેઓ રતનશીભાઈ તન્ના તથા શાંતાબેનના પુત્રી, તે ગીતાબેન, કિશોરભાઈ, શૈલેષભાઈ, રશ્મીબેન, નિષ્ઠાબેનના માતુશ્રી, તે કિરણભાઈ વસાણી, નૈલેશભાઈ ઠકકર, અશ્વિનભાઈ સંચદે, ભાવનાબેન, બંસીબેનના સાસુ, તે હર્ષલ, ઉષ્મા, શિવાની, ઝલકના દાદી, તેઓ નિલેશભાઈ, બિજલબેન, તેજસભાઈ, તપસભાઈ, દ્રષ્ટિબેન, કેવલભાઈના નાની તા.૩૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૨/૧૧ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિરણભાઈ વસાણી મો.૯૮૨૦૨ ૦૦૫૫૫

હંસાબા બારડ

રાજકોટઃ હંસાબા દાનુભા બારડ તેઓ દાનુભા વિસાજી બારડના ધર્મપત્ની (ઉ.વ.૬૫) જે જુવાનસિંહ તથા પ્રવિણસિંહના માતુશ્રી તેમજ રતુભા ભાણજીભાઈ બારડ તથા નટુભા ભુપતસિંહ બારડના કાકીમાનું તા.૧ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવારે તા.૫ના રોજે રામેશ્વરનગર શેરીનં.૨, પીપળીયા હોલ મેઈન રોડ, રાજકોટ મુળ લાપાસરી હાલ રાજકોટ મો.૯૮૨૪૫ ૭૨૨૬૪

હરેશભાઈ પાટડીયા

રાજકોટઃ સોની રામજીભાઈ સવજીભાઈ વાળા પાટડિયા શામજીભાઈ રામજીભાઈના નાગરદાસ શામજીભાઈના પુત્ર હરેશભાઈ નાગરદાસ (ઉ.વ.૬૨) તે અરવિંદભાઈ પાટડિયાના ભત્રીજા તે સિદ્ધાર્થ, જય અને આદિત્યના પિતાશ્રી તે રાજેશભાઈના મોટાભાઈ તે હરેશભાઈ અમૃતલાલ આડેસરા (હડમતીયા વાળા)ના જમાઈ તે અરૂણભાઈ તથા પરેશભાઈના બનેવી તા.૧/૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) અરવિંદભાઈ મો.૭૦૧૬૪ ૫૨૬૧૧, રાજુભાઈ મો.૯૮૨૪૮ ૫૯૦૬૨, સિદ્ધાર્થ મો.૭૪૦૫૬ ૭૨૯૦૯, ૯૫૭૪૧ ૫૨૦૧૦, જય મો.૭૦૯૬૪ ૬૬૩૦૭

રાધાબેન તોલાણી

રાજકોટઃ નિવાસી રાધાબેન સુંદરદાસ તોલાણી (ઉ.વ.૭૭) તે સ્વ.સુંદરદાસના પત્નિ, મુકેશભાઈ તથા ગુલશનભાઈના માતુશ્રી તેમજ મેઘરાજમલ તથા રમેશભાઈના ભાભીનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું (પઘડીયું) તા.૩ના રોજ સાંજે ૫ થી ૬ સિંધી સાહિતી ધર્મશાળા, ૧ શાસ્ત્રીનગર, પોપટપરા નાલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન દેવમુરારી

રાજકોટ : ભડલી નિવાસી હાલ રાજકોટ ડો. હસમુખરાય જાનકીદાસ દેવમોરારીના ધર્મપત્નિ ચંદ્રીકાબેન દેવમુરારી (ઉ.વ.૬૨) તે તુષાર એચ. દેવમુરારી (નાયબ મામલતદાર જસદણ) તથા જયદીપ એચ. દેવમુરારી (પ્રોફેસર, લાલપુર જામનગર) તથા તૃપ્તિબેન એચ. દેવમોરારીના માતુશ્રીનું તા. ૧ ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૨ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદુલાલ સૂચક

રાજકોટ : સ્વ. રતિલાલ કેશવજી સૂચકના સુપુત્ર ચંદુલાલ રતિલાલ સૂચક (ઉ.વ.૭૭) તે હિરેનભાઇના પિતાશ્રી તથા રમણીકભાઇ, દિનેશભાઇ, પ્રફુલ્લભાઇ અને નવિનભાઇના મોટાભાઇનું તા. ૧ ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું આજે સાંજે ૪ થી ૬ દરમ્યાન હિરેનભાઇ ૮૮૬૬૪ ૩પપ૪૩, રમણીકભાઇ ૯૮ર૪૪ ૯૦૯૦૩, પ્રફુલભાઇ ૯૭ર૭૬ ૯૧૧૦૦ ઉપર રાખેલ છે.