Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021
રામાયણ પાઠશાળાના પૂર્વ ટ્રસ્ટી કાંતિલાલ મજીઠીયાનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું સ્વ.મનહરભાઈ મજીઠીયાના મોટાભાઈ

રાજકોટઃ સ્વ. શ્રી કાંતિલાલ ગોરધનદાસ મજીઠીયા ઉ. વ ૯૩ (અતુલ એન્ડ કંપની) તે સ્વ.ગોરધનદાસ ભવાનભાઈ મજીઠીયાના પુત્ર તે મુકેશભાઈ (મો.૯૪૨૬૨ ૩૦૧૮૮)ના પિતાશ્રી તથા સુજીતભાઈ (મો.૯૪૨૭૪ ૧૨૨૨૧) (PGVCL) તથા જેનીલભાઈના દાદા તથા સ્વ. કેશવલાલ, સ્વ. મનહરભાઈ અને સ્વ. પ્રફુલભાઈ મજીઠીયા ના ભાઈ તથા સ્વ. હીરજીભાઈ ત્રિભોવન ભાઈ વસાણીના જમાઈનું તા.૨૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૧૨ના ગુરૂવારના રોજ શ્રી ગીતા મંદિર , જંકશન પ્લોટ મેઈન રોડ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે. રામાયણ પાઠશાળાના પૂર્વ ટ્રસ્ટી, વાવડી દેવસ્થાન પરિવારના પૂર્વ   ટ્રસ્ટી તેમજ રણછોડદાસજી મહારાજ ના અનન્ય સેવક હતા.

દોલતસિંહ ગોવિંદભાઈ ગોહેલનું દુઃખદ અવસાનઃ કાલે ગુરૂવારે બેસણું

રાજકોટઃ સ્વ.દોલતભાઈ ગોવિંદભાઈ ગોહેલનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ ડિસેમ્બરના ગુરૂવારે બપોરે ૪ થી ૬, ૩- સિલ્વર નેસ્ટ સોસાયટી, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૨૩૧ ૦૧૦૬૧

અવસાન નોંધ

રમેશભાઇ સાગર

કોડીનાર : પરજીયા પટ્ટણી સોની શ્રી રમેશભાઇ પરસોતમભાઇ સાગર (ઉ.૭૦) તે હિરેનભાઇ સાગર, ચિરાગભાઇ સાગર તથા જયશ્રીકાબેન અનિલભાઇ થડેશ્વર (અમરેલી) ના પિતાશ્રી તેમજ સ્વ. રમણીકભાઇ, કાન્તીભાઇ, નરોતમભાઇ (ઉના) તેમજ સ્વ. મગનભાઇ પરસોતમભાઇ સાગરના નાનાભાઇનું તા. ૩૦ ને મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી સરદારનગર ગરબી ચોક તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નિરુબેન કોટક

રાજકોટઃ ચુનીલાલ લીલાધર કોટકના પત્નિ નીરૂબેન તે સ્વ. જયસુખભાઇ લીલાધર કોટકના ભાભી જયશ્રીબેન સંજયકુમાર અનડકટના માતુશ્રી સંજયકુમાર મગનલાલ અનડકટના સાસુ નવીનચંદ્ર નાનજીભાઇ જોબનપુત્રા સ્વ. સુરેશભાઇ, કિશોરભાઇ, રાજેન્દ્રભાઇના બહેન ડો.વિશાલ, ચાંદનીના નાનીમાં તા.૩૦ના રોજ અવસાન પામેલ છે. તેની સાદડી તથા ઉઠમણું તા.૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ (ગોપેશ્વર મહાદેવ) ટોપલેન્ડ રેસીડેન્સીની બાજુમાં રૈયાગામ નજીક રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપભાઈ પારેખ

રાજકોટઃ દશા સોરઠિયા વણિક દિલીપભાઈ ચુનીલાલ પારેખ મૂળ જેતપુર નિવાસી હાલ રાજકોટ (ઉ.વ.૮૧) તે હેમેન્દ્ર, ધર્મેશ, જગદીશ, સપનાના પિતાશ્રી, તે સંદીપ મહેન્દ્રભાઈ શ્રીમાંકરના સસરાા, તે સ્વ.મુકુંદરાય, સ્વ.કિશોરભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.અનિલભાઈ, સ્વ.શારદાબેનના નાનાભાઈ તે સ્વ.હરજીવનદાસ નાથાલાલ ભૂપતાણીના જમાઈ તા.૩૦ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતની પ્રાર્થના સભા ઓનલાઈન / ટેલીફોનીક તા.૨/૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. હેમેન્દ્રભાઈ મો.૭૮૮૮૨ ૦૬૬૬૦, ધર્મેશભાઈ મો.૯૪૨૮૦ ૩૪૧૬૮, જગદીશભાઈ મો.૭૯૮૪૧ ૩૧૭૮૧

કુસુમબેન મોનાણી

કુતિયાણા : કુસુમબેન કાંતિલાલ મોનાણી (રાજકોટ તે સ્વ. મુકુંદરાય પોપટલાલ રાયચુરા (ભીખુભાઇ) (કુતિયાણાવાળા)ના પુત્રી તેમજ સ્વ. રસિકભાઇ પોપટલાલ રાયચુરા (રસિકપાન વાળા)ના ભત્રીજીતેમજ સુરેશભાઇ,મ સ્વ. પિયુષભાઇ, જયેશભાઇ, સ્વ. સુનિલભાઇ, પરેશભાઇના બેનનું તા.ર૬ના શુક્રવારે અવસાન થયેલ છે. સાદડી તા.રના ગુરૂવારે સાંજે ૪ થી પ, ભાદરજાપા, કોઠાવાલા હનુમાન મંદિર પાસે, કુતિયાણા રાખેલ છે.

રમણીકલાલ વસા

રાજકોટઃ સોરઠ વિશાશ્રીમાળી દેરાવાસી જૈન પાટણવાવ નિવાસી હાલ ચેંબુર, મુંબઈ રમણીકલાલ ઝવેરચંદ જુઠાભાઈ વસા (ઉ.વ.૯૧) તે સ્વ.તારાબેનના પતિ, તે જયેશભાઈ, સોનલબેન, કમલેશભાઈ, પ્રીતીેબેન, સુનીલભાઈ, શ્વેતાબેન તથા રૂપાબેન, નરેશભાઈ મકાણીના પિતાશ્રી, તે સ્વ.માણેકલાલભાઈ, વિનોદભાઈ, ભોગીભાઈ, ગુલાબબેન ભણસાલી, સ્વ.હિરાબેન શેઠ, સ્વ.મંજુલાબેન શાહ, સ્વ.ભાનુબેન વોરા, લીલાવંતીબેન શાહ, રૂપાબેન મણીયારના ભાઈ, તે રચનાબેન હિમાંશુભાઈ મોદી, બીજલ ભાવેશભાઈ કકકા, માનસી, સીલ્કી સાહીલભાઈ પરીખ, ભવ્ય, નીલ, આશ્ના, દિયા, પહેલ, અનીશ્કાના દાદાજી, તે ધીરૂભાઈ, ડો.ભૂપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ નરોત્તમદાસ વોરા, સ્વ.રસીલાબેન વોરા, સ્વ.રમાબેન ધોળકીયા તથા હસુબેન દોશીના બનેવી, સોમવાર, તા.૨૯ના રોજ અરીહંતશરણ પામેલ છે. વર્તમાન સંજોગોને કારણે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રશ્મિબેન રાયઠઠ્ઠા

રાજકોટઃ રશ્મિબેન (રમાબેન) અરૂણકુમાર રાયઠઠ્ઠા (ઉ.વ.૭૪) તે સ્વ.અરૂણકુમાર અમરશીભાઈ રાયઠઠ્ઠાના પત્ની તે દીપકભાઈ તથા અજયભાઈના માતુશ્રી તે સમર્થ, માધવ, પૃથા, રૂચિ, કૌશાના દાદીમા તે મોટી કુંકાવાવ નિવાસી સ્વ.દયાળજીભાઈ વશરામભાઈ સાગલાણીના પુત્રી તે જમનભાઈ, સ્વ.કાંતિભાઈ, જયેન્દ્રભાઈ,  અરવિંદભાઈ, શારદાબેન અને પ્રફુલ્લાબેનના બહેનનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું  બેસણું તથા પિયરપક્ષની સાદડી ગુરૂવારે તા.૨/૧૨ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન નારાયણ કુટીર, શિવપાર્ક શેરી નં.૨, મીરાનગર પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૨૫૪ ૩૪૮૩૮

અરવિંદકુમાર જીવરાજાની

રાજકોટઃ સ્વર્ગવાસી છગનલાલ ઝવેરચંદભાઈ જીવરાજાનીના પુત્ર અરવિંદકુમાર છગનલાલ જીવરાજાની તે સ્વર્ગસ્થ હકમીચંદભાઈના ભાઈ તથા મહેશભાઈ, નીતા સંજયકુમાર રાજા, ભકિત અતુલકુમાર બુધ્ધદેવ તથા મીનાક્ષી પ્રશાંતકુમાર કોટેચાના પિતાશ્રી તે સ્વ.રમેશચંદ્ર મૂળજીભાઈ મદલાણીના બનેવીનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ ખાતે તા.૨/૧૨ના રોજ સાંજે ૫ કલાકે રાખેલ છે.

પ્રદીપભાઇ મહેતા

રાજકોટ : પ્રદીપભાઇ ચીમનલાલ મહેતા (ઉ.વ.૬પ) તે સ્વ. ચીમનલાલ જગજીવનદાસ મહેતાના સુપુત્ર ત્થા જીતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, જયોતિબેન, નયનાબેન, જયોત્સનાબેન ના ભાઇ તથા હર્ષિત, અંકિતા, બીનીતાના પિતાશ્રી તથા સ્વ. ગુણવંતરાય વૃજલાલ જોબાલીયાના જમાઇ તા. ૩૦ ના અરિહંત શરણ પામેલ છે. બેસણુ તા. ર૧ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૮૧પ૪૦ ૯૯૯૯૦

ભુપતભાઇ પઢીયાર

ગોંડલ : ભુપતભાઇ રામાજીભાઇ પઢીયાર (બારદાન વાળા) તે પ્રવિણભાઇ તથા સ્વ. રાજેન્દ્રભાઇના મોટા ભાઇ, મુકેશભાઇના પિતા, ગૌરવ તથા પ્રિતેષના મોટા બાપુજી, અર્પિત તથા માનસના દાદાનું તા. ૩૦ ને મંગળવારના અવસાન થયું છે. બેસણું તા. ર ગુરૂવારે ૩ થી પ વાગ્યે નિવાસ સ્થાન- પ-પુનિતનગર, જેતપુર રોડ, ગોંડલ રાખેલ છે.

રશ્મિબેન રાયઠઠ્ઠા

કુંકાવાવ (મોટી) : રશ્મિબેન (રમાબેન) અરૂણકુમાર રાયઠ્ઠઠા, (ઉ.૭૪) તે સ્વ. અરૂણકુમાર અમરશીભાઇ રાયઠ્ઠઠાના ધર્મપત્ની દીપકભાઇ તથા અજયભાઇના માતુશ્રી, સમર્થ, માધવ, પૃથા, રૂચિ, કૌશાના દાદીમા, મોટી કુંકાવાવ નિવાસી સ્વ. દયાળજીભાઇ વશરામભાઇ સાગલાણીના પુત્રી જમનભાઇ, સ્વ. કાંતિભાઇ, જયેન્દ્રભાઇ, અરવિંદભાઇ, શારદાબેન અને પ્રફુલાબેનના બેન તા. ર૯ ના રોજ સ્વર્ગસ્થ થયા છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા. ર, ૪.૩૦ થી પ.૩૦ તેમના નિવાસ સ્થાન, શ્રી નારાયણ કુટીર, શીવ પાર્ક શેરી નંબર ર, મીરાનગર પાછળ, રૈયા રોડ, રાજકોટ રાખેલ છે. મો. નં. ૯૮રપ૪ ૩૪૮૩૮

રમેશભાઇ સાગર

કોડીનાર : પરજીયા પટ્ટણી સોની શ્રી રમેશભાઇ પરસોતમભાઇ સાગર (ઉ.૭૦) તે હિરેનભાઇ સાગર, ચિરાગભાઇ સાગર તથા જયશ્રીકાબેન અનિલભાઇ થડેશ્વર (અમરેલી) ના પિતાશ્રી તેમજ સ્વ. રમણીકભાઇ, કાન્તીભાઇ, નરોતમભાઇ (ઉના) તેમજ સ્વ. મગનભાઇ પરસોતમભાઇ સાગરના નાનાભાઇનું તા. ૩૦ ને મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી સરદારનગર ગરબી ચોક તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નિરુબેન કોટક

રાજકોટઃ ચુનીલાલ લીલાધર કોટકના પત્નિ નીરૂબેન તે સ્વ. જયસુખભાઇ લીલાધર કોટકના ભાભી જયશ્રીબેન સંજયકુમાર અનડકટના માતુશ્રી સંજયકુમાર મગનલાલ અનડકટના સાસુ નવીનચંદ્ર નાનજીભાઇ જોબનપુત્રા સ્વ. સુરેશભાઇ, કિશોરભાઇ, રાજેન્દ્રભાઇના બહેન ડો.વિશાલ, ચાંદનીના નાનીમાં તા.૩૦ના રોજ અવસાન પામેલ છે. તેની સાદડી તથા ઉઠમણું તા.૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ (ગોપેશ્વર મહાદેવ) ટોપલેન્ડ રેસીડેન્સીની બાજુમાં રૈયાગામ નજીક રાજકોટ ખાતે રાખેલ છે.