Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021
જનકરાય અજાગીયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : નિવાસી જનકરાય હસમુખરાય અજાગીયા (ઉ.વ.૬૫) તે ચિરાગભાઈ, જયોતિબેન, હેતલબેન, તેજલબેન, પૂજાબેનના પિતાનું તા.૧ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૩ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચિરાગભાઈ જનકરાય અજાગીયા - મો. ૯૬૮૭૬ ૦૭૮૨૫, ગં.સ્વ.હર્ષિદાબેન જનકરાય અજાગીયા - મો. ૯૯૭૯૮ ૬૧૩૭૧, ભાવેશકુમાર ટાંક - મો.૯૭૨૪૮ ૨૫૧૧૮.

ઠા. મનહરલાલ ગોવિંદજી તન્નાનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટઃ મૂળ ખીજડીયાવાળા સ્વ. ગોવિંદજી ત્રિકમજી તન્નાના પુત્ર મનહરલાલ ગોવિંદજી તન્ના (ઉ.વ. ૭૦) તે દેવેન્દ્રભાઈ, ધર્મેશભાઈ, વિજયભાઈ તથા મિતેષભાઈના પિતાશ્રી તેમજ ખોડીદાસભાઈ અને લલીતભાઈના નાના ભાઈ તથા કિશોરભાઈના મોટાભાઈ તેમજ સ્વ. કાંતીલાલ લાલજીભાઈ જીવાણીના જમાઈ તા. ૨૯-૪-૨૦૨૧ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તથા પિયરપક્ષની સાદડી તા. ૩ને સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે. દેવેન્દ્રભાઈ મો. ૯૮૨૪૮ ૮૯૮૩૭, ધર્મેશભાઈ મો. ૯૮૨૩૦ ૦૯૬૮૬, વિજયભાઈ મો. ૯૮૭૯૫ ૯૧૯૯૯, મિતેષભાઈ મો. ૯૩૨૭૩ ૩૬૬૦૦, ખોડીદાસભાઈ મો. ૭૯૯૦૦ ૬૮૬૭૭, લલીતભાઈ મો. ૯૪૨૭૪ ૪૫૧૩૭, કિશોરભાઈ મો. ૯૮૨૪૫ ૮૨૪૨૩. પિયરપક્ષઃ ધીરજલાલ કાંતીલાલ જીવાણી મો. ૯૪૨૬૫ ૫૯૨૯૯, મનસુખભાઈ તથા અશોકભાઈ મો. ૯૯૦૪૭ ૩૦૬૫૪

દિલીપભાઈ ચાવડાનું અવસાન

રાજકોટઃ ચાવડા કૃણાલભાઈ તથા ચાવડા જયદિપભાઈના પિતા અને પ્રિયાંશના દાદા સ્વ.ચાવડા દિલીપભાઈ શામજીભાઈ (ઉ.વ.૬૬) તે રજનીભાઈ મનુભાઈ વાઢેરના વેવાઈનું  તા.૨૯ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. કૃણાલભાઈ મો.૯૧૫૭૦ ૯૦૧૯૩, જયદિપભાઈ મો.૯૦૯૯૩ ૫૨૮૨૮

'અબતક'ના ફોટોગ્રાફર દિનેશભાઈ જાવીયાના માતૃશ્રીનું નિધન

રાજકોટઃ 'અબતક' પ્રેસના ફોટોગ્રાફર દિનેશભાઈ જાવીયાના માતૃશ્રીનું દુઃખદ અવસાન થયુ છે. ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના હાલ રાજકોટ નિવાસી પાર્વતીબેન માવજીભાઈ જાવીયા (ઉ.વ.૯૦) તે દામજીભાઈ, પરસોતમભાઈ, પ્રવીણભાઈ અને દિનેશભાઈ જાવીયાના માતા અને આનંદ જાવીયા (પ્રેસ ફોટોગ્રાફર)ના દાદીનું તા. ૨૮-૪-૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને લઈ લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ રાખેલ છે. દામજીભાઈ માવજીભાઈ જાવીયા મો. ૯૬૬૨૦ ૪૪૦૪૬, પરસોતમભાઈ માવજીભાઈ જાવીયા મો. ૯૩૨૭૬ ૧૯૯૪૧, પ્રવીણભાઈ માવજીભાઈ જાવીયા મો. ૯૮૨૫૨ ૬૪૦૧૦, દિનેશભાઈ માવજીભાઈ જાવીયા મો. ૯૮૯૮૧ ૮૮૬૮૮ ઉપર સંપર્ક કરવો.

રક્ષાબેન નીતિનભાઈ ચૌહાણનું અવસાનઃ સાંજે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ રક્ષાબેન નીતિનભાઈ ચૌહાણ તે નિતીનભાઈ (ભીખાભાઈ) ગોવિંદભાઈ ચૌહાણના ધર્મપત્નિ તા.૩૦ના રોજ અક્ષરવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું આજે તા.૧ શનિવાર બપોરે ૪ થી ૬ ચૌહાણ સાઉન્ડ સર્વિસ, મોચી બજાર, રાજકોટ. નિતીનભાઈ ગોવિંદભાઈ ચૌહાણ મો.૯૭૨૭૬ ૨૩૩૦૫, રાજેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ મો.૯૮૨૫૫ ૪૫૨૨૮ (યુએસએ) + ૧ (૯૪૯) ૫૩૨ ૮૧૪૯, ચિરાગ ઉપાધ્યાય મો.૭૬૯૮૭ ૦૦૦૦૯

ગોરધનભાઈ ઝડફીયાના પી.એ. સુરેશભાઈ પટેલ કોરોના સામે જંગ હાર્યાઃ દુઃખદ અવસાન

રાજકોટઃ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ  ઝડફીયાના પી.એ. સુરેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે. સુરેશભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના છેલ્લા ૨૩ વર્ષથી ગમે તેવી પરિસ્થિતિમાં તેમની સાથે રહીપી.એ. તરીકે કામ કરેલું હતું. તેઓ ૪૬ વર્ષની ઉંમરે કોરોના સામે જંગ હારી ગયા છે.

સુરેન્દ્રનગરના પુષ્પાબેન ભટ્ટનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ કોટડાપીઠા હાલ સુરેન્દ્રનગર પુષ્પાબેન જયંતિલાલ ભટ્ટ (ઉ.વ. ૭૬) તે જયંતિલાલ કરશનજી ભટ્ટના પત્નિ તથા પૂનમબેન કુમારભાઈ ભટ્ટ (સુરેન્દ્રનગર), સોનલબેન હરેશભાઈ વ્યાસ (રાજકોટ) અને કમલભાઈ ભટ્ટ (એડવોકેટ)ના માતુશ્રી તથા પારૂલબેન ભટ્ટના સાસુ તથા અર્પિત, દિવ્યા અને અંજલીના નાના તથા શિવાંગી અને કિર્તનના દાદીનું તા. ૨૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ આજરોજ તા. ૧ને શનિવારે સાંજે ૪ થી ૬ જયંતિલાલ કે. ભટ્ટ મો. ૯૪૨૯૬ ૪૯૪૮૦, કમલભાઈ મો. ૯૪૦૮૭ ૪૯૫૧૫, પારૂલબેન મો. ૯૪૦૮૭ ૧૧૭૨૫

સુરેન્દ્રનગરઃ બોટાદના કોમલ મંડપ સર્વિસવાળા હમીદભાઇ પઠાણના પત્નીનું અવસાન

વઢવાણ : બોટાદના કોમલ મંડપ સર્વિસના હાજી હમીદભાઈ પઠાણના ધર્મ પત્ની હાજીયાણીમાં ફરીદાબેનનું નાની વયે દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાજીયાણીમાં ફરીદાબેન પરિવારમાં મિલનસાર સ્વભાવ અને વડીલ તરીકેની સફળ તા પૂર્વક ફરજ બજાવી અને નાની વયે દુખદ અવસાન થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાજીયાણીમાં ફરીદાબેન છેલ્લા એક સપ્તાહથી ભાવનગર ખાતે બીમારીની સારવારમાં રહ્યા હતા ત્યારે ગઇકાલે રાત્રીના સારવાર દરમિયાન તેમનું મોત થયેલા ત્યારે ગઇકાલે રાત્રીના તેમની જનાજા યાત્રા બોટાદ તેમના નિવાસસ્થાન ખાતેથી નીકળી હતી જેમાં મોડી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે હાજીયાણી ફરીદાબેન પરિવારમાં તેમના સાસુ સસરાને અને પોતે અને પોતાના પતિ ચારે વ્યકિતઓએ મક્કા શરીફની હજ યાત્રા પણ કરી હતી ત્યારે સાસુ-સસરાને હજ યાત્રાકરાવી અને પરિવારમાં પણ હાજીયાણી ફરીદાબેન એક આગવી ઓળખ બનાવી હતી ત્યારે પરિવારમાં સાસુ હાજીયાણી જેતુનબેન તેમજ સસરા હાજીગફારભાઈ તેમજ ભાઈ મુન્નાભાઈ જાયદા બેન બહેનોમાં યાસ્મીનબેન ફિરોઝાબેન સબાનાબેન જમાઈ યુનુસભાઇ જાહિદભાઈ સલીમભાઈ પુત્ર અકીલભાઈ તેમજ પુત્રવધુ ખુશ્બુબેન તેમજ પુત્રી આરજુ તેમજ જમાઈ આશિકભાઈ સહિતના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

અમરેલી જીલ્લા ભાજપના પુર્વ મંત્રી ડો.દિનેશભાઈનું અવસાન

રાજુલા, તા.૧: મુળ રાજુલા તાલુકાના મોટા રીંગણીયાળાના વતની અને હાલ રાજુલા ખાતે વર્ષોથી વસવાટ કરતા ભાજપના પુર્વ જીલ્લા મંત્રી ડો. દિનેશભાઈ કે લાડુમોરનું અવસાન થયું છે.

તેઓ તેમના દવાખાને આવેલા દર્દી નુ નિદાન એટલે દર્દીને જોઇ તપાસીને કહી દેતા કે શું તકલીફ છે, રાજુલામાં બ્લડ કે યુરીન ટેસ્ટ લેબોરેટરી નોહતી ત્યારે જે તપાસ કરતા નિદાન કર્યુ હોઈ તે તેવી તેમની ડોકટરી સારવારમા નીપુણતા હતી. આ વિસ્તારના દર્દીઓ ખાસ કરીને ડો. લાડુમોરની સારવાર માટે આવતા હતા અને કોઈ પાસે સારવાર માટે રૂપિયાનો હોઈ તો કહેતા કોઇ વાંધો નહી અને દવા પણ આપતા તેવા કેટલાય લોકોના મસીહા પણ હતા તેમણે સરકારી હોસ્પિટલમાં મા પણ નોકરી કરી સેવા આપી હતી ત્યારબાદ તેણે પોતાનુ પ્રાઈવેટ દવાખાનુ શરૂ કર્યું હતું.

આરોગ્ય સેવા સાથે સાથે તે આ વિસ્તારના પંચોળી આહિર સમાજ ના અગ્રણી હતા અને ભાવનગર મા પંચોળી આહિર સમાજ ના ત્રણ કુમાર અને કન્યા છાત્રાલય ના છેલ્લા ૩૦ વર્ષથી આજ દિન સુધી પ્રમુખ તરીકે રહી જ્ઞાતિ ને સેવા આપી હતી તેમજ ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના મંત્રી પદે પણ રહી ચૂકયા હતા અગાઉ પાર્ટી તરફથી ધારાસભ્ય ની ટીકીટ આપવાની પણ પાર્ટી તરફથી તેમને ઓફર કરવામાં આવી હતી પણ પોતે તબીબી સેવા કરવા માટે આ ઓફર માનભેર અસ્વીકાર કરેલ હતો.

તેમના અવસાન થતાં આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી અને નગરપાલિકા ના પુર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ તથા શહેર ભાજપના મહામંત્રી અને નગરપાલિકાના સભ્યના પ્રતિનિધિ મયુરભાઈ દવે દાદાને થતા તેમના પરમમિત્ર પરેશભાઈ લાડુમોરને ત્યા તેમના પરિવારને કાર્યકર મીત્રો સાથે ઘરે દોડી ગયા હતા અને અંતિમક્રિયા કરવા માટે બંને પરમ મિત્રો સોશિયલ ડિસ્ટન્સ સાથે આ વિધિ કરવામાં તેમના પરિવાર સાથે રહ્યા હતા. કોરોનાની મહામારીમાં અંતિમ ક્રિયામાં મહેશભાઇ લાડુમોર પરેશભાઈ લાડુમોર ધર્મેશભાઈ લાડુમોર સહિતના ત્રણ પુત્રો અને પરેશભાઈના કાકાના દીકરા વલ્લભભાઈ તથા દવાખાનાના સ્ટાફ મોહસીનભાઈ તથા આ બે મિત્રો સાથે રહી અંતિમવિધિ કરાવી હતી. પૂર્વ ધારાસભ્ય શ્રી હિરાભાઇ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બીપીનભાઈ વેગડા ભાજપના પૂર્વ પ્રમુખ બાબુભાઈ વાણીયા, ડો.જે.એમ.વાઘમશી તથા ડો.પી.પી.મુછડીયા તથા રાજુલા સહકારી સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ . રાજુલા માર્કેટિંગ યાર્ડના ઉપ પ્રમુખ મનુભાઇ ધાખડા તથા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી અનિરૂધ્ધભાઈ વાળા. તથા કિશોરભાઈ રેણુકા. ઉપપ્રમુખ.આશિષભાઈ સોની. સહિતે શોકની લાગણી વ્યકત કરી હતી ડો. લાડુમોર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ. લાડુમોરના પિતાશ્રી થાય છે આમ કોરોના મહામારી ના કારણે રાજુલા શહેરે એક સારા પીઢ અનુભવી ડોકટર ગુમાવ્યા છે. હાલની વૈશ્વિક મહામારી કોરોનાની પરિસ્થિતિ અનુસાર પરીવારને ટેલિફોનિક સાંત્વના આપવા  પરેશભાઈનો મોબાઈલ ફોન નંબર ૯૬૨૪૦ ૯૫૦૯૯

શૈલેષભાઈ બગથરીયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ધ્રોલ નિવાસી વાણંદ શૈલેષભાઈ આંબાભાઈ બગથરીયા (ઉ.વ.૪૮)નું અવસાન થયેલ છે. તે કિશોરભાઈ (ભઈલાભાઈ) આંબાભાઈ બગથરીયા, ઉષાબેન સુરેશકુમાર વાજા જામનગર નાનાભાઈ તેમજ રાજકોટ નિવાસી ગુણવંતભાઈ અમરશીભાઈ સોલંકીના જમાઈનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૩ના સોમવારે સાંજે ૪ થી ૬ રાધે પાર્ક જોડીયા રોડ, ધ્રોલ ખાતે રાખેલ છે. કિશોરભાઈ - ૯૨૬૫૫ ૩૩૭૭૧, કૌશિકભાઇ - ૯૮૨૫૩ ૯૦૭૧૮, ૮૭૮૦૯ ૮૪૩૦૨.

જૂનાગઢ નવલશંકર જોષીનું અવસાન : સાંજે ટેલીફોનીક બેસણુ

જૂનાગઢ : મુળ મેવાસા કમરીવાળા હાલ જૂનાગઢ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના આગેવાન નવલશંકર શાંતિલાલ જોષી (ઉવ.૭૨) તે કેતનભાઇ તથા કૌશિકભાઇ તેમજ કલ્પનાબેન વિજયભાઇ પંડ્યાના પિતા અને દલપતભાઇ જોષી તેમજ પ્રફુલ્લભાઇ જોષી પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ અને ચંદ્રેશભાઇ, પ્રવિણભાઇના ભાઇનું તા. ૨૯ના રોજ અવસાન થયેલ છે અને હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સદગતનુ ટેલીફોનીક બેસણુ તા. ૧ મે શનિવાર આજે સાંજે ૪ થી ૬ મો. ૯૯૨૪૫ ૪૩૦૫૭, અને ૯૪૨૭૫ ૦૧૪૧૦ ઉપર સાંત્વના આપવા જણાવાયું છે.

અવસાન નોંધ

જામજોધપુરના શેઠવડાળાના એ.એસ.આઇ. વર્ષાબહેનના પતિનું અવસાન

જામજોધપુરઃ લક્ષમણભાઇ ભનુભાઇ ગોહિલ (ઉ.૪૧) તે શેઠવડાળા પો.સ્ટેશનના એ.એસ.આઇ. વર્ષાબેનના પતિ તેમજ ભરતભાઇ ગોહિલ (પત્રકાર) તથા મુકેશભાઇ તેમજ વિઠ્ઠલભાઇના નાનાભાઇનું તા.ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

દિપ્તીબેન ચુડાસમા

રાજકોટઃ નગર પીપળીયા નિવાસી હાલ રાજકોટ મહેશભાઇ ચુડાસમા (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.) ના ધર્મપત્ની અ.સૌ. દિપ્તીબેન (ઉ.વ. ર૮), તે હરિભાઇ ત્રિભોવનભાઇ ચુડાસમા (નગર પીપળીયા) ના પુત્રવધુ, સ્વ. પ્રવિણભાઇ નારણભાઇ ઝાલાના પુત્રીનું તા.ર ૯ ને ગુરૂવારે દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ, મો. ૭૦૧૬૧ ૯૮પર૬, ૯૭ર૪૯ ૭૧પ૩૩, હરિભાઇ મો. ૯૯૯૮૩ ર૭૬રર, કુમનભાઇ મો. ૯૯૧૩૩ ૩૩૦૯૮

પ્રવિણભાઈ અગ્રાવત

રાજકોટઃ મું. કુવાડવા નિવાસી સ્વ.નરભેરામભાઈ એન. અગ્રાવત તથા ગં.સ્વ.જયાબેન નરભેરામભાઈ અગ્રાવતના પુત્ર સ્વ.પ્રવિણભાઈ નરભેરામભાઈ અગ્રાવત તે ચમનભાઈ નરભેરામભાઈ અગ્રાવતના નાનાભાઈ, તે ભાવેશભાઈ અગ્રાવત, સંદીપભાઈ અગ્રાવતના કાકા, તે પૃથ્વીરાજ અગ્રાવત તથા પૂજાબેન ગૌરવકુમાર નિમાવતના પિતા તા.૨૯ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન બુદ્ધદેવ

કેશોદઃ મોટી મોણપરીવાળા સ્વ.કેશવલાલ પરમાનંદ બુદ્ધદેવ (હાલ જુનાગઢ)ના પત્નિ જયાબેન (ઉ.૮પ) તે નરેન્દ્રભાઇ બુદ્ધદેવ અને સ્વ. અરવિંદભાઇ બુદ્ધદેવના માતુશ્રી તેમજ જીવરાજભાઇ ગોરધનદાસ રાજા (મેંદરડા) ની દિકરીનું તા.૩૦ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. નરેન્દ્રભાઇ-૯૮૭૯૬ ૪૧૩૩૩, હાર્દિક બુદ્ધદેવ-૯૯ર૪૩ ૪૧૩૩૩(૬.૧૧)

ચુનીલાલભાઇ મારૂ

ગોંડલઃ ચુનીલાલ પ્રાગજીભાઇ મારૂ (ઉ.પ૭) તે સ્વ. મનજીભાઇ, હીરજીભાઇ તથા જગદીશભાઇના મોટાભાઇ તથા પ્રદિપભાઇના પિતાશ્રી તથા વલ્લભભાઇ ટપુભાઇના ભત્રીજાનું તા.ર૯ ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે રાખેલ છે. મો.૮પ૧૧૯ પ૩૧૮પ (૬.૧૧)

અતુલભાઇ પારેખ

ગોંડલઃ અતુલભાઇ ધીરજલાલ પારેખ (ઉ.૪૮) તે સ્વ. ધીરજલાલ દુલર્ભજીભાઇ પારેખના પુત્ર તથા ચેતનભાઇના મોટાભાઇનુ તા.૩૦ ને શુક્રવારે અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૩૭૩ ૮૯૦૯૯ (૬.૧૧)

રણજીતસિંહ વાઘેલા

ગોંડલઃ રણજીતસિંહ (રવુભા) પ્રતાપસિંહ વાઘેલા (ઉ.૭૯) તે દિવ્યરાજસિંહ, રાજેન્દ્રસિંહના પિતાશ્રીનું તા. ર૯ ગુરૂવારે અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણુ તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮ર૪૯ ૧પ૮પ૧ (૬.૧૧)

કાર્તિકભાઇ નિમાવત

ગોંડલઃ મોટાદડવાના કાર્તિકભાઇ આર.નિમાવત તે જીતુભાઇ, હિંમતભાઇ, રાજુભાઇ, ભાવેશભાઇના નાનાભાઇ રૂદ્રના પિતાશ્રીનું તા.ર૯ને ગુરૂવારે અવસાન થયેલ છે ટેલિફોનીક બેસણું તા.૧ ના રાખેલ છે. મો.૮પ૩૦૭ ૦૭૦પ૬ (૬.૧૧)

રસીકલાલ જોષી

અમરેલી : રસીકલાલ કેશવલાલ જોષી તે ભાર્ગવભાઇ તથા અમીતભાઇના પિતા અને સંજયકુમાર હરીપ્રસાદ જોષીના સસરાનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોન બેસણું તા. ૩ ને સોમવારના રોજ સવારના ૮ થી ૬ રાખેલ છે. ભાર્ગવભાઇ મો. ૯૪ર૬પ પ૪૧પ૧, અમીતભાઇ મો. ૯૭ર૪૦ ૮૯૦૦૭ (પ-૧૮)

નિર્મળાબેન સોનપાલ

અમરેલી : અરવિંદભાઇ મંગળદાસ સોનપાલ (કમલ ટ્રેડર્સ મારકીટ યાર્ડ) વાળાના ધર્મપત્ની નિર્મળાબેન તે ચંદુભાઇ સોનપાલના નાનાભાઇના પત્ની તે નિલેશ સોનપાલ (લાલભાઇ)ના માતુશ્રી તથા શૈલેષભાઇ સોનપાલ (પપ્પુભાઇ) ના કાકાશ્રીનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ ને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. (પ-૧૮)

કાળાભાઇ તેરૈયા

જુનાગઢ : ગઢાળી (ગીર) નિવાસી કાળાભાઇ જાદવભાઇ તેરૈયા (ઉ.૭૭)નું તેઓ નટવરલાલ (નટુભાઇ) તેરૈયા જુનાગઢના પિતાજી તથા પરસોતમભાઇ, મોહનભાઇ, જેન્તીભાઇ, જેરામભાઇ અને જગદીશભાઇના મોટા ભાઇ તથા ઉમેશભાઇ, સુરેશભાઇ, મહેશભાઇ, પ્રવિણભાઇના મોટા બાપુજી તથા ચિરાગના દાદાનું અવસાન થયું છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી  દરેક વિધી પરિવાર પુર્તી મર્યાદીત રાખેલ છે. ટેલીફોનીક આશ્વાસન આવકાર્ય છે. નટુભાઇ કે. તેરૈયા, મો. ૯૯૭૯ર ૦૧૬૭૬, પરસોતમભાઇ જે. તેરૈયા, મો. ૯૦૯૯૬ ૭ર૪૯૧, જેરામભાઇ જે. તેરૈયા મો. ૯૭ર૩પ ૧રર૭૪  (પ-૧૮)

મહેશભાઇ શુકલ

વેરાવળઃ સોમનાથ પ્રભાસપાટણ મહેશભાઇ રમણીકલાલ શુકલ (ઉ.૬૮) તે ગીતાબેન મયુર અને મીતુલના કાકાનું તા.ર૯ ના અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે બપોરે ર થી ૪ રાખેલ છે.(૬.૧૭)

વસંતબેન ભટ્ટ

વેરાવળઃ મુળ રસનાળ હાલ વેરાવળ સ્વ. ધનજીભાઇ હરીશંકર ભટ્ટના પત્ની વસંતબેન (ઉ.૮૭) તે સ્વ. દિનેશભાઇ, પુષ્પાબેનના માતુશ્રી તથા ગં.સ્વ. રમાબેન ભટ્ટ, ગજેન્દ્રભાઇ જોષીના સાસુ તેમજ પ્રથમેશભાઇ, હીરલબેનના દાદીનું તા.ર૭ ના અવસાન થયેલ છે(૬.૧૭)

હેતલભાઇ દાવડા

વેરાવળઃ હેતલભાઇ રજનીકાંત દાવડા (ઉ.૪૩) તે સ્વ.ગોકળદાસ ભગવાનજી દાવડાના પૌત્ર તથા ભગવાનજી જમનાદાસ કારીયા (ભાયાવદર)ના જમાઇ તેમજ રતિલાલ ભગવાનજીભાઇ દાવડાના ભત્રીજાના પુત્રનું તા.ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.(૬.૧૭)

કેશુભાઇ રાખસીયા

રાજકોટ : કેશુભાઇ અમરાભાઇ રાખસીયા તે નાથાભાઇ, અરજણભાઇ,  રામજીભાઇના ભાઇ તથા હેમંતભાઇ, જયંતીભાઇના કાકા તેમજ કલ્પેશભાઇના પિતાશ્રીનું  (૮૪૬૦૪ ૦૦૦૦૪, ૯પપ૮૬ ૩૧૪૯૮ ના  તા.૩૦ને શુક્રવારે અવસાન થયું છે (૬.૧૭)

વ્રજલાલ તૈલી

રાજકોટઃ ઉના નિવાસી વ્રજલાલ જગજીવનદાસ તૈલી  (ઉ.વ.૬૨) (દ્રોણવાળા) તે હસુભાઈ, નીતિનભાઈ તથા કમલેશભાઈના ભાઈ, જલ્પેશ, વિશાલ અને મિલનના પિતાશ્રી, તથા સ્વ. જયંતીભાઈ મથુરદાસ ભૂપતાણી (ચીખલીવાલા) ના જમાઈ તા. ૨૯ને ગુરૂવાર ના રોજ સ્વર્ગવાસ પામેલ છે.  તેમનું ટેલિફોનીક બેસનું તા.૧ને શનિવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.  હસુભાઈ મો. ૯૪૨૭૭ ૩૮૪૭૫, નીતિનભાઈ  મો.૯૪૨૬૧ ૩૩૫૮૪, કમલેશભાઈ મો.૯૪૨૬૮ ૩૪૮૨૨, જલ્પેશ મો. ૯૦૩૩૨ ૨૬૬૧૩, વિશાલ મો. ૯૭૧૨૩ ૫૨૦૯૬, મિલન મો.૯૯૨૪૧ ૬૯૫૦૧ (૩૦.૬)

નટવરલાલ ગોહેલ

રાજકોટઃ નિવાસી નટવરલાલ પ્રાગજીભાઈ ગોહેલ (ઉ.વ.૭૩) તે નિતીનભાઈ મો.૯૭૨૬૨ ૪૫૫૫૭, કમલેશભાઈ મો.૮૧૬૦૪ ૦૩૫૭૫ ના પિતાશ્રીનું તા.૩૦ના અવસાન  થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.(૩૦.૬)

સુનિલભાઈ ગોકાણી

જામનગરઃ ભાટીયાના હરસિદ્ધિ સ્ટુડીયોવાળા સુનિલભાઈ મનસુખભાઈ ગોકાણી તે નિશાબેન ચિરાગકુમાર બદિયાણીના પિતાશ્રી તેમજ સુરેશભાઈ તથા દિનેશભાઈના મોટાભાઈ તથા સ્વ. દેવજીભાઈ ઉરજીભાઈ અટારાના પોરબંદરવાળાના જમાઈનું તા. ૩૦ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧ શનિવારે સાંજે ૪ થી ૬ સસરા પક્ષની સભા સાથે રાખેલ છે. સુરેશ બી. ગોકાણી મો. ૯૭૨૬૯ ૨૫૮૩૯, સુનિલ એમ. ગોકાણી મો. ૯૭૨૪૯ ૯૨૨૨૨, ચિરાગકુમાર બદિયાણી મો. ૭૦૪૩૩ ૪૮૮૯૯, કિશોરભાઈ અટારા મો. ૯૮૨૫૭ ૬૩૨૧૪, ભીખુભાઈ અટારા મો. ૯૫૧૦૮ ૨૮૬૯૦

જયેન્દ્રભાઈ દવે

મોરબીઃ યજુર્વેદી બ્રાહ્મણ જયેન્દ્રભાઈ કરૂણાશંકરભાઈ દવે (ઉ.વ. ૭૧) તે રાજુભાઈ, અશોકભાઈ, કલ્પેશભાઈના મોટાભાઈ તથા સોનલબેન સંજયભાઈ દવે (અમદાવાદ), નેહલ માધવભાઈ દવે (રાજકોટ)ના પિતાશ્રી અને ક્રિષ્નાબેન, દ્રવીનાબેન તેમજ જ્યોતિબેનના ભાઈનું તા. ૩૦ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧ના સાંજે ૫ થી ૬ રાખેલ છે.(૨-૮)

ભાનુબેન ચૌહાણ

રાજકોટઃ વાંકાનેર નિવાસી ભાનુબેન કાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૭૮) તે પ્રફુલભાઈ, જયેશભાઈ, ધર્મેન્દ્રભાઈના માતુશ્રી તા.૨૯ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રફુલભાઈ મો.૯૭૨૭૪ ૭૭૭૨૩, જયેશભાઈ મો.૯૫૫૮૮ ૯૯૩૭૭, ધર્મેન્દ્રભાઈ મો.૯૭૩૭૮ ૭૩૧૨૧ (૩૦.૨)

મહેશભાઈ અગ્રાવત

રાજકોટઃ મહેશભાઈ કેશવદાસ અગ્રાવત (ઉ.વ.૫૯)નું તા.૨૮ રામચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજભાઈ મહેશભાઈ અગ્રાવત મો.૮૫૩૦૦ ૬૦૭૭૯, રજનીકાંતભાઈ કેશવદાસ અગ્રાવત મો.૯૯૨૫૦ ૬૮૪૧૭ (૩૦.૨)

ડો.ભરતભાઈ તન્ના

રાજકોટઃ ડો.ભરતભાઈ રતિલાલ તન્ના (ઉ.વ.૬૬) તે કાશમીરાબેન ભરતભાઈ તન્ના પતિ, ડો.સંકેત, ડો.પ્રત્યુષા, ડો.શ્રેયસીના પિતાશ્રીનું તા.૩૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) ડો.સંકેત મો.૮૦૦૦૪ ૪૦૪૪૪ (૩૦.૨)

જયસુખભાઈ  જોષી

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રીગોળ માળવિયા બ્રાહ્મણ ચંદ્રાત્રિ અત્રિ ગોત્ર જોશી પરિવાર મૂળ ગરનાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.ડાયાલાલ અંબારામ જોષીના પુત્ર જયસુખભાઈ ડાયાલાલ જોષી તેઓ હિનાબેનના પતિ, ચેતનાબેન, હાર્દિકાબેન, વિશ્વાબેન, વિરાજભાઈના પિતા તેમજ ગીરીશભાઈ ડી.જોષી, મનસુખભાઈ ડી.જોષીના નાનાભાઈ, ભૂમિબેન, ધરાબેન, કૃણાલભાઈના કાકા તેમજ ચંદ્રેશકુમાર, યોગેશકુમાર, હેતનકુમારના સસરા તથા રૂપેશભાઈના બનેવીનું તા.૩૦ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું ઉઠમણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરાજ મો.૮૧૫૬૦ ૦૮૮૦૧, ગીરીશભાઈ ડાયાલાલ જોષી મો.૯૭૧૨૬ ૫૮૧૧૧, મનસુખભાઈ ડી.જોષી મો.૯૩૨૭૯ ૪૩૦૦૬, રૂપેશભાઈ પી. ત્રિવેદી મો.૯૮૨૪૦ ૨૪૭૫૭ (૩૦.૨)

નવલરામ અગ્રાવત

રાજકોટઃ ગામ ચીભડા હાલ રાજકોટ નવલરામ રામચંદ્ર અગ્રાવત (ઉ.વ.૮૭) તે સ્વ.અશોકભાઈ તથા યશવંતરાયભાઈ, દિનેશભાઈના પિતાશ્રી તેમજ નાનુભાઈના મોટાભાઈ, હાર્દિક, ચીરાગભાઈનાં દાદાનું તા.૩૦નાં રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખવામાં આવેલ છે.(૩૦.૨)

મનિષકુમાર જાની

રાજકોટ : ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ અમદાવાદ મનીષકુમાર લાભશંકર જાની (ઉ.પ૦) તે લાભશંકર ભાઇશંકર જાનીના  પુત્ર તથા પ્રભુલાલ ભાઇશંકર જાની (જામનગર)ના ભત્રીજા તેમજ નીરજ લાભશંકર જાનીના મોટાભાઇ તેમજ પલકના પિતા તેમજ દિલીપભાઇ પ્રભુલાલ જાની (જામનગર) ના કાકાના દિકરા ભાઇ તેમજ સ્વ. કાંતિલાલ માયાશંકર ઉપાધ્યાય જામનગરના જમાઇ તથા સ્વ. દાયાશંકર રતનજી ભટ્ટ (મુંબઇ)ના ભાણેજનું તા. ૧ ના શનિવારના રોજ અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિને કારણે તેમનું ઉઠમણું અને પીયર પક્ષનું બેસણું ટેલિફોનીક તા. ૩ ને સોમવાર ૪ થી ૬ રાખેલ છે. દિલીપ જાની ૯૪૦૮૦ ૦ર૧૮૪, નીરજ જાની ૯૮રપ૦ ૬૮૦૭૯, પલક એમ. જાની ૯૯૭૯૯ ૩૯૧૯૦, પીયર પક્ષ નરેન્દ્ર ઉપાધ્યાય ૯૮૯૮૯ ૭૪૯૬૯, કમલેશ ઉપાધ્યાય ૯૯૭૪૬ ૯૬ર૮ર, ચેતન ઉપાધ્યાય ૯૩ર૮ર ર૧પ૯૦ (પ-ર૪)

વાસંતીબેન કોટેચા

રાજકોટઃ સ્વ. વાસંતીબેન કિશોરભાઈ કોટેચા (ઉ.વ. ૬૭) જે યશભાઈ તથા વૈશાલીબેન કમલેશકુમાર આડતીયાના માતૃશ્રી, દિલીપભાઈ તથા નીતિનભાઈ એલ. કોટેચાના ભાભી તથા ડો. ચંદ્રકાંતભાઈ શાંતિલાલ રૂપારેલીયાના બહેન તા. ૩૦ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. કિશોરભાઈ લક્ષ્મીદાસ કોટેચા મો. ૯૮૨૫૭ ૬૫૦૬૯, યશભાઈ કોટેચા મો. ૯૪૨૯૪ ૭૦૬૧૭, દીલીપભાઈ કોટેચા મો. ૯૮૨૪૮ ૪૪૫૪૦, નીતિનભાઈ કોટેચા મો. ૯૪૨૬૨ ૪૭૧૦૧, ડો. ચંદ્રકાંતભાઈ રૂપારેલીયા મો. ૯૯૭૯૮ ૬૬૯૯૬

કલ્પેશભાઈ વાજા

રાજકોટઃ સ્વ. કલ્પેશભાઈ મનસુખભાઈ વાજા તે મનસુખભાઈ જીવરાજભાઈ વાજા (ચાંદલી) હાલ રાજકોટના મોટા દિકરા તે સ્વ. અમરશીભાઈ વાજા, સ્વ. કેશુભાઈ વાજા તથા બળવંતભાઈ વાજાના ભત્રીજા તેમજ જીજ્ઞેશભાઈ વાજા તથા ગોલ્ડન હેરકેરવાળા ભાવિનભાઈ વાજાના મોટાભાઈ તથા ઉષાબેન રસિકભાઈ રાવરાણી (વડીયા)ના જમાઈ તા. ૩૦ના રોજ અક્ષરધામ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઈ વાજા - પિતાશ્રી મો. ૯૦૧૬૬ ૯૪૧૪૦, જીજ્ઞેશભાઈ વાજા-ભાઈ મો. ૯૬૩૮૨ ૫૩૦૯૪, ભાવિનભાઈ વાજા-ભાઈ મો. ૮૪૬૦૦ ૬૩૪૬૩

પ્રમિલાબેન અઢીયા

રાજકોટઃ મૂળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી નટવરલાલ ભગવાનજીભાઈ અઢિયા (રિટાયર્ડ સેલ્સટેક્ષ ઈન્સપેકટર)ના ધર્મપત્ની, અ.સૌ. પ્રમિલાબેન નટવરલાલ અઢિયા (ઉ.વ. ૭૬, નિવૃત શિક્ષક આર.એમ.સી. શાળા નં. ૬૧ પ્રતિભાબેન અમૃતલાલ માણેક) તે પંકજભાઈ અઢિયા તથા સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર કટારિયાના માતૃશ્રીનું તા. ૨૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનુ ટેલિફોનિક બેસણુ તા. ૧ને શનિવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. (મો. ૭૯૯૦૪ ૩૮૧૨૯)   (૨-૧૭)

મધુબેન ગોસ્વામી

રાજકોટઃ સોખડા નિવાસી શ્રી સુખેશ્વર મહાદેવના મહંત રાજેન્દ્રપુરી મનસુખપુરી ગોસ્વામીના ધર્મપત્નિ તથા મનસુખપુરીના પુત્રવધુ તથા કનુભારથીના પુત્રી તથા નિલેશપુરી તથા નિલમ તથા માનસીના માતુશ્રી તથા દિલીપપુરી તથા જીતેન્દ્રભાઈના ભાભી મધુબેન રાજેન્દ્રપુરી ગોસ્વામીનું અવસાન તા.૩૦ને શનિવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. રાજેન્દ્રપુરી એમ. ગોસ્વામી મો.૯૨૬૫૦ ૯૪૬૬૬, નિલેશપુરી આર. ગોસ્વામી મો.૯૯૯૮૧ ૪૩૬૪૯ (૩૦.૧૧)

બટુકભાઈ રામાનુજ

રાજકોટઃ મરાડવા નિવાસી સ્વ.બટુકભાઈ વજેરામદાસ રામાનુજ (ઉ.વ.૬૨) હાલ રાજકોટ, તે લાલાભાઈ, જીજ્ઞેશભાઈના પિતાશ્રી તથા લાભુભાઈ, દિલીપભાઈના મોટાભાઈ તા.૨૯ને ગુરૂવારના રોજ રામચરણ પામ્યા છે.(૩૦.૧૧)

જયોતિબેન વોરા

રાજકોટઃ નીકાવા નિવાસી હાલ રાજકોટ જયોતિબેન રાજેન્દ્ર વોરા (ઉ.વ.૬૧) રાજેન્દ્ર ખુશાલચંદ વોરાના ધર્મપત્નિ તે સ્વ.ખુશાલચંદ નરભેરામ વોરા તથા ગં.સ્વ. તરૂણાબેન ખુશાલચંદ વોરાના પુત્રવધુ પરીતા તથા દર્શન વોરાના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી સ્વ.નાનચંદ કસળચંદ પટેલ (જૈન)ના પુત્રી તા.૧ શનિવારના રોજ અરીહંતશરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસુણં તા.૩ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.(૩૦.૧૧)

મધુકાન્તાબેન લહેરૂ

રાજકોટઃ નિવાસી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ.મધુકાન્તાબેન પ્રવીણચંદ્ર લહેરૂ જે સ્વ.પ્રવીણચંદ્ર અનંતરાય લહેરૂના ધર્મપત્નિ તેમજ ભાવેશભાઈ પી. લહેરૂ, સ્વ.રાજેશભાઈ એ. લહેરૂ, પ્રફુલાબેન નટવરલાલ ચટ, હર્ષિદાબેન ભરતભાઈ છાયાના ભાભી તેમજ ગુંજન, ક્રિના, હાર્દિક, વિશાખા તથા સુજલના દાદીમાનું તા.૩૦ સ્વર્ગવાસ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઈ મો.૯૯૭૯૬ ૫૭૮૨૬, ભાવેશભાઈ મો.૯૫૧૦૬ ૪૫૯૯૯, દીપકભાઈ મો.૯૩૨૮૫ ૧૧૦૧૧ (૩૦.૧૧)

વસુમતિબેન લખલાણી

રાજકોટઃ મૂળ કુતિયાણા, હાલ રાજકોટ નિવાસી સ્વ.બાબુભાઈ હરજીવનદાસ લખલાણી (ભટ્ટ)ના પત્ની વસુમતીબેન (ઉ.વ.૭૮) તે કૈલાસભાઈ, મીનાબેન, ભાવનાબેન, જયોતિબેનના માતુશ્રીનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના સવારે ૧૧ થી સાંજે ૬ કલાકે રાખેલ છે.(૩૦.૧૧)

ઉષાબેન શેઠપાલ

રાજકોટઃ ઠા.જેન્તીલાલ માવજીભાઈ શેઠપાલના પુત્રવધુ અ.સૌ.ઉષાબેન રમેશભાઈ શેઠપાલ તે હિરેન મો.૯૦૭૬૭ ૯૯૮૨૯ અને દર્ષિત મો.૯૯૦૪૨ ૨૬૦૬૧ના માતુશ્રી તથા સ્વ.ધીરજલાલ વલ્લભજી ગઢિયા (ગોંડલ)ની પુત્રી તથા અનિલભાઈ ગઢિયા મો.૯૮૨૪૨ ૯૩૪૧૮, કિર્તિભાઈ ગઢિયા મો.૯૮૨૪૪ ૫૬૩૫૮, રાજેશભાઈ ગઢિયા મો.૯૮૨૫૨ ૧૭૪૬૧, ભાવેશભાઈ ગઢિયા મો.૯૮૨૪૨ ૧૧૯૨ના બહેનનું તા.૧ના અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે.(૩૦.૧૧)

હર્ષદભાઈ નેગાંધી

રાજકોટઃ મૂળ ગામ ધ્રોલ હાલ રાજકોટ નવગામ ભાટિયા સ્વ.હર્ષદભાઈ ભાણજીભાઈ નેગાંધી  (ઉ.વ. ૬૬) તે સ્વ. ભાણજીભાઇ કરશનદાસ નેગાંધી ના પુત્ર, તે મિનાબેન નેગાંધી ના પતિ સિકંદરાબાદ નિવાસી હીરાલાલ લાધાભાઇ સરૈયાના જમાઇ, ગૌરવભાઈ તથા ભાવિનભાઈ ના પિતા તા. ૩૦ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવારે તા.૩ના સાંજે ૫ થી ૬ રાખેલ છે.(૩૦.૧૨)

નિરૂપમાબેન દોશી

રાજકોટઃ પાતા મેઘપર (કાલાવડ શીતલા) નિવાસી હાલ રાજકોટ, તે સ્વ. શ્રી અમૃતલાલ વૃજલાલ દોશીના પુત્રવધુ અ.સૌ. નિરૂપમાબેન તે શ્રી વિનોદરાય અમૃતલાલ દોશીના ધર્મપત્નિ તથા ડો. વિક્રમ વિનોદરાય અને અ.સૌ. ચિ. ભાવિની વોરાના માતુશ્રી તથા ચિ. મિરાજના દાદીમા અને અ.સૌ. ચિ. કુંજલ વિક્રમ તથા ચિ. સંજયકુમાર વોરાના સાસુજી તારીખ ૧/પ/ર૦ર૧ને શનિવારે અરિહંત શરણ પામ્યા છે.

ઇન્દીરાબેન કામદાર

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ સ્વ. હરસુખલાલ જયંતીલાલ કામદારના ધર્મપત્ની તેમજ સ્વ. જેઠાલાલ પાનાચંદ દાસાણીના દિકરી ઇન્દિરાબેન હરસુખલાલ કામદાર (ઉ.વ. ૮ર) તે ધર્મેશભાઇ તથા માધવીબેનના માતૃશ્રી તેમજ દીપ્તિબેન અને અભયકુમારના સાસુ અને પાર્શ્વના દાદીમાનું તા. ૩૦ના રોજ અરિહંત શરણ થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૦૩ના રોજ સોમવાર સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. ધર્મેશભાઇ-૯૪ર૮૭ ૮૯પ૭૩, પાર્શ્વભાઇ-૯૩૧૩ર ૪૩રર૮

વિઠ્ઠલભાઇ રવૈયા

જુનાગઢ : વિઠ્ઠલભાઇ ભોવનભાઇ રવૈયા રે. ભાખરવડ તેઓ રામજીભાઇ રે. માતરવાણીયા તથા વશરામભાઇ રે. જુનાગઢના મોટાભાઇ તથા પ્રવિણભાઇ તથા રમેશભાઇ તથા અરવિંદભાઇ (ગાયત્રી મંડપ સર્વિસ) જુનાગઢ વાળાના પિતાનું અવસાન થયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિના કારણે સદગતની તમામ વિધી કુટુંબ પુરતી મર્યાદિત રાખેલ છે. ટેલીફોનીક આશ્વાસન આવકાર્ય છે. રામજીભાઇ ભોવનભાઇ રવૈયા મો. ૯૯૭૮ર ર૪૧૦ર, વશરામભાઇ ભોવનભાઇ રવૈયા, મો. ૯૯૭૯૭ પ૭૭૮ર, પ્રવિણભાઇ રવૈયા, મો. ૯૯રપ૩ ૩પ૧૬૩ અરવિંદભાઇ રવૈયા, ૯૪ર૭પ ૬૯૧૩૦, રમેશભાઇ રવૈયા મો. ૯૩ર૮૪ ૮૩૭૧૪

જયશ્રીબેન ત્રિવેદી

રાજકોટ : ચા. મ. મોઢ બ્રાહ્મણ મુળ કોટડા નાયાણી હાલ રાજકોટ જયશ્રીબેન અશ્વિનભાઇ ત્રિવેદી તે અશ્વિનભાઇ ત્રિવેદીના ધર્મપત્ની ઉ.વ. ૪પ તેમજ ગીરજાશંકર વલ્લભરામ ત્રિવેદીના પુત્રવધુ તેમજ પ્રવિણભાઇ, રાજેશભાઇ, નરેન્દ્રભાઇ (સંજયભાઇ), જયેશભાઇના ભાઇના ધર્મપત્ની તે તેમજ રવિભાઇ અને હેમાંગીબેના માતુશ્રી તેમજ હાલ જબલપુર (ટંકારા) નિવાસી બટુકભાઇ રતિલાલ જાનીના દીકરીનું કોવીડના હિસાબે આજ રોજ તા. ૧-પ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૩ ને સોમવારના રોજ રાખેલ છે. સમય ૧૦ થી ૧ર, અને ૪ થી ૬, અશ્વિનભાઇ ગીરજાશંકર ત્રિવેદી મો. ૯૬ર૪૬ ૩૩પ૭પ, રવિભાઇ અશ્વિનભાઇ ત્રિવેદી ૭૯૮૪ર ૧૧૧૯૮, પ્રવિણભાઇ ગીરજાશંકર ત્રિવેદી મો. ૯૦૧૬૦ ૬૬૧૮૭

રાજેશભાઈ સોલંકી

રાજકોટઃ ખાંટ સ્વ.રાજેશભાઈ રામજીભાઈ સોલંકી (ઉ.વ.૫૫) (ગેરેજવાળા) તે અમિત અને આશુતોષના પિતાશ્રી તથા બાબુભાઈ, નરશીભાઈ તથા  જયંતિભાઈના ભાઈશ્રીનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.મો.૯૦૧૬૨ ૫૪૪૫૮, મો.૭૯૯૦૭ ૧૬૦૦૫

જયોત્સનાબેન રાજા

રાજકોટઃ સ્વ.મનહરલાલ અમૃતલાલ રાજાના ધર્મપત્નિ જયોત્સનાબેન મનહરલાલ રાજા તેઓ છગનલાલ ભુરાભાઈ સંઘાણીના દીકરી તેમજ વિપુલ મનહરલાલ રાજા, અલ્કાબેન શૈલેષભાઈ આરથા તેમજ શિતલબેન મનિષભાઈ જસાણીના માતુશ્રી તા.૩૦ના રોજ તેમનું અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નર્મદાબેન નાંઢા

રાજકોટઃ મુળ પોરબંદર હાલ રાજકોટ ગં.સ્વ.નર્મદાબેન જમનાદાસ નાંઢા (ઉ.વ.૮૭) તે સ્વ.જમનાદાસ નારણદાસ નાંઢાના ધર્મપત્નિ તે વિનોદભાઈ મગનભાઈ નાંઢાના ભાભુ, તે હાર્દિકભાઈ નાંઢા અને કપિલભાઈ નાંઢાના દાદી તા.૨૯ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ના સવારે ૧૧ થી ૧૨ રાખેલ છે.

ધીરજલાલ મકવાણા

રાજકોટઃ ધીરજલાલ ટીડાભાઈ મકવાણા (ઉ.વ.૭૩) મૂળ સંધ્યા હાલ રાજકોટ તે દીપકભાઈ વસંતભાઈ કમલેશભાઈના પિતાશ્રી તા.૨૯ના રોજ રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દીપકભાઈ મો.૯૬૦૧૬ ૧૬૨૦૨, વસંતભાઈ મો.૯૯૨૪૫ ૮૧૪૯૫, કમલેશભાઈ મો.૯૭૨૭૬ ૫૦૭૨૫

રસીલાબેન નિમાવત

રાજકોટઃ સ્વ.રસીલાબેન ભરતભાઈ નિમાવત (ઉ.વ.૫૮) તે મહેશભાઈ તથા હરેશભાઈનાં મમ્મીનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મહેશભાઈ ભરતભાઈ નિમાવત મો.૯૯૨૫૪ ૭૫૫૭૮

રસીલાબેન નિમાવત

રાજકોટઃ સ્વ.રસીલાબેન ભરતભાઈ નિમાવત (ઉ.વ.૫૮) તે મહેશભાઈ તથા હરેશભાઈનાં મમ્મીનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મહેશભાઈ ભરતભાઈ નિમાવત મો.૯૯૨૫૪ ૭૫૫૭૮

પુષ્પાબેન ધોળીયા

રાજકોટઃ જેતપુર નિવાસી સુરેશભાઈ ભગવાનજીભાઈ ધોળીયાના ધર્મપત્નિ અ.સૌ. પુષ્પાબેન (ઉ.વ.૭૯) તે મનોજભાઈ, ભાવિનભાઈ તથા કલ્પેશભાઈ ધોળીયાના માતુશ્રી તા.૩૦ને શુક્રવારે અરિહંત શરણ પામેલ છે. વર્તમાન સંજોગોવસાત લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મનોજભાઈ ધોળીયા મો.૯૪૨૮૨ ૫૯૪૨૧, ભાવિનભાઈ ધોળીયા મો.૯૪૨૮૨ ૫૯૧૧૪, કલ્પેશભાઈ ધોળીયા મો.૯૪૨૬૦ ૫૯૦૯૦

ઘનશ્યામભાઈ દવે

રાજકોટઃ શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ઘનશ્યામભાઈ કેશવલાલ દવે (ઉ.વ.૭૨) તેઓ સ્વ.કનૈયાલાલ, સ્વ.નરેન્દ્રભાઈના નાનાભાઈ તથા વિષ્ણુપ્રસાદ દવેજન મોટાભાઈ તેમજ જાગૃતિબેન અમિતકુમાર દવે (રાજકોટ), તૃપ્તીબેન નિકુંજકુમાર ત્રિવેદી (ભાવનગર), ઝરણાબેન સુલયકુમાર ઓઝા (અમદાવાદ), મયુરના પિતાજી તથા સાંઈરામભાઈ દવેના મોટાબાપુ તથા સ્વ.મુકુંદરાય ઉત્તમરાય દવે (ધ્રાંગધ્રા)ના જમાઈનું દુઃખદ અવસાન તા.૨૮ બુધવારના  થયેલ છે. હાલની કોરોના મહામારીના લીધે લૌકિકક્રિયાઓ મુલતવી રાખેલ છે.

ઇન્દુબેન લાખાણી

ઉપલેટાઃ રાજકોટ નિવાસી પ્રવિણભાઇ પ્રભુદાસ લાખાણી મુળ સત્તાપર ગામ તાલુકો જામજોધપુર વાળાના ધર્મપત્ની સ્વ.ઇન્દુબેન પ્રવિણભાઇ લખાણી તે પોપટલાલ વલ્લભદાસ મીઠીયા, સ્વ. અમૃતલાલ તથા પ્રભુદાસભાઇના નાના બહેન તેમજ હંસાબેન અશોકભાઇ લાખાણીના જેઠાણી તથા હિતેશભાઇ, જીગ્નેશભાઇના મમ્મી તેમજ રંજનબેન જયંતકુમાર મોનાણી તેમજ નિર્મળાબેન કાંતિલાલ પોપટના ભાભીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુંતા. ૩ના સાંજે પ થી ૬ રાખેલ છે તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

માલતીબેન મહેતા

ગોંડલઃ માલતીબેન હર્ષદરાય મહેતા તેઓ સ્વ. હરિલાલ હેમચંદ મહેતાના પુત્ર વધુ સ્વ.હર્ષદરાય હરીલાલ મહેતાના પત્નીનું તા.ર૯ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

નવીનચંદ્ર વ્યાસ

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના મુળ ઇંગોરાળા-ભાડ હાલ રાજકોટ નિવાસી નવિનચંદ્ર દયાશંકર વ્યાસ (ઉ.૭૪) તે સ્વ.દયાશંકર ગૌરીશંકર વ્યાસના પુત્ર, તે સ્વ. રમેશચંદ્ર, મહેશચંદ્ર, સ્વ.કનૈયાલાલ, હરેશભાઇ, જયોતિબેન એન.રાવલ (અમરેલી), જયશ્રીબેન પી.ભટ્ટ (ખાંભા) ના ભાઇ, તે દેવેન્દ્રભાઇ, તુષારભાઇ, ગૌત્તમભાઇ, નયનાબેન બી. જોષી (જામનગર) ના પિતાશ્રી, તે સ્વ. જમનાદાસ જીવરામ જોષી (દેવડી ગાલોળ)ના જમાઇ, તે આદિતી, વત્સલ, રિદ્ધિ, કિર્તન, દેવાંશી, આહિયાના દાદાનું તા.ર૯ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩ ના સોમવારે સવારે ૧૦ થી ૬ રાખેલ છે.

શશીકાંતભાઇ પંડયા

રાજકોટ : શશીકાન્ત મણીશંકર પંડયા મુળ રાજકોટ તે પ્રફુલ્લાબેન (પ્રભાબેન) નાં પતિ તેમજ જીજ્ઞેશભાઇ, તેજસભાઇ, ધર્મિષ્ઠાબેનના પિતાશ્રી તેમજ સ્વ.ભોગીભાઇના મોટાભાઇ તેમજ બકુલકુમારનાં સસરાનું તા.ર૯ ના અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું તા૧ને શનિવારે સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે.

ભાર્ગવપ્રસાદ શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભાર્ગવપ્રસાદ શુકલ (ઉ.૮ર) તે ભુપતરામ તથા મયાકુંવરબેન શુકલના પુત્ર, નીાલબેનના પતિ તે અંજના, કિર્તિ, જાગૃતિ, દિવ્યેશ તથા અર્ચનાના પિતાશ્રીનું ર૮/૪ બુધવારના અવસાન થયલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/પ ના શનિવારે સાંજે પ થી ૬ રાખેલ છે.દિવ્યેશ બી.શુકલ મો.૭ર૦૧૯ પર૧૯૦ તથા ૯૦૪૯૦ ૧પ૦૧૧

વિનયકાંત વડુકીયા

રાજકોટઃ સ્વ. વૃજલાલભાઇ, સ્વ.ભાનુશંકરભાઇ, દુર્લભજીભાઇના ભાઇના વિનયકાંત રણછોડરાય વડુકીયા તે દિવ્યેશભાઇ, હીરેનભાઇના પિતાશ્રી, તે દિનેશભાઇ છગનલાલ પંડીયાના વેવાઇ તા.ર૯ના શ્રીજીચરણ પામેલ છે. દિવ્યેશભાઇ-૯૬૬ર૦ ૩૪૯૭ર, હીરેનભાઇ -૯૩૭૬૬ રર૦રર, દિનેશભાઇ-૯૮ર૪ર ૧૮૯૯૦ છે.

બાબુભાઇ રાઠોડ

રાજકોટ : સ્વ. બચુભાઇ જીવાભાઇ રાઠોડ (નિવૃત પી.જી.વી.સી.એલ) ના પુત્ર બાબુભાઇ બચુભાઇ રાઠોડ(નિવૃત પી.જી.વી.સી.એલ) તે સ્વ. પોપટભાઇ બચુભાઇ રાઠોડ (નિવૃત પી.જી.વી.સી.એલ.) નાના ભાઇ તેમજ સ્વ.હસમુખભાઇ રાઠોડ (નિવૃત જીલ્લા પંચાયત) તેમજ ઉમેશભાઇ બચુભાઇ રાઠોડ (નિવૃત પી.જી.વી.સી.એલ.) તેમજ વિનયભાઇ બચુભાઇ રાઠોડના મોટાભાઇ તેમજ કપિલભાઇ, લખનભાઇના પિતાશ્રી તેમજ સુનીલભાઇ છગનભાઇ ડોડીયા તેમજ ભાવેશભાઇ જેન્તીભાઇ સોલંકીના સસરા તેમજ વિધિ ધ્યેયના દાદાનું તા.ર૯ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા.૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે ઉતરક્રિયા ઘરમેળે રાખેલ છે. કપિલભાઇ-૯૯૭૯૮ ૭૭૯૧૪, મિેશભાઇ-૮૧૪૧૮ ૬૯૯૦૧, લખનભાઇ-૯૮ર૪૪ ૦૦૬૩૩, વિનયભાઇ-૮પ૧૧૩ ૩૬૪૬૧, ધર્મેન્દ્રભાઇ-૯૭ર૩૦ ૩૧૮૪૪, શશાંકભાઇ-૮૧ર૮૯ ૮૪૪૮૪

માંનવતીબેન શાહ

રાજકોટઃ ઘોઘારી વિસા ઓસવાળ વલ્લભીપુરના વતની હાલ રાજકોટ સ્વ. અમૃતલાલ મગનલાલ શાહના ધર્મપત્ની માંનવતીબેન અમૃતલાલ શાહ (ઉ.૯૩) નું તા.૩૦ ના અવસાન થયેલ છે. તે હંસાબેન, જયોતિબેન, ભાવનાબેન તથા રમેશભાઇ અને વિજયભાઇના માતુશ્રી તેમજ ભાગ્યેશ, તેમજ ધર્મેશભાઇના દાદીનુ ટેલીફોનીક બેસણું તા.૧/પને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વેવારબંધ રાખેલ છે. ઉમેશભાઇ-૯૧૦૬૭ ૭૯૬૪૦, વિજયભાઇ-૯૪૦૮પ ર૩૧૩૬, ધર્મેશભાઇ-૯૪૮૪૮ ૦પ૯૮૮, ભાગ્યેશભાઇ-૯પ૧ર૬ ૭૦પ૧પ

ઇન્દુબેન સોલંકી

ઉપલેટા : લુહાર ઇન્દુબેન રતિભાઇ સોલંકી મુળ પીપળવા વાળા તે સંદીપભાઇ,  રાજેશભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રી તેમજ કેયુર, વાસુ અને ભવ્યના દાદીમાનું તા. ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

ભરતભાઇ સોમાણી

ઉપલેટા : પાટણવાવ નિવાસી ભરતભાઇ જમનાદાસ સોમાણી (ઉ.પર) (ઉપલેટા માર્શલ રીવાઇડીંગ) તે રમેશભાઇ સોમાણી તથા સ્વ. પ્રમોદભાઇના નાનાભાઇ તથા કુલદીપ અને અંકુરના પિતાશ્રીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ મો. ૯૮ર૪૮ ૪૬ર૩૮, કુલદીપ મો. ૯૮૯૮૪ ૩પ૦૮૪

હરસુખલાલ ગરાચ

ધોરાજી : બ્રહ્મક્ષત્રીય હરસુખલાલ ડાયાલાલ ગરાચ (ચિરાગ પ્લાયવુડ વાળા) તે જાદવભાઇ ગરાચ તેમજ સ્વ. કાંતિભાઇ ગરાચના નાનાભાઇ તેમજ હિરેનભાઇ, રાકેશભાઇ, સંદીપભાઇ, ભાવિશાબેન ના પિતાશ્રીનું તા. ૩૦ ને શુક્રવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ ધોરાજી રાખેલ છે.

મગનભાઇ બોધાણી

રાજકોટ : ગોંડલ તાલુકાના રાણસીકીના મગનભાઇ કુરજીભાઇ બોધાણી (ઉ.૬પ)નું તા. ૩૦ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ સંજયભાઇ બોધાણી મો. ૯૯૭૮૧ ૮૮૮પ૩, નેત્ર બોધાણી મો. ૯૯૭૮૧ ૮૮૮પ૩

કુસુમબેન પોપટ

રાજકોટઃ વેરાવળ નિવાસી કુસુમબેન મુકેશભાઈ પોપટ (ઉ.વ.૬૧) હાલ રાજકોટ તે અમીત તથા સપના જયેશકુમાર કંટારીયાના માતુશ્રી, પુષ્પાબેન, સ્વ.લલીતભાઈ, રાજુભાઈ તથા ભયલાભાઈના ભાભી, નગીનભાઈ કાનાભાઈ જૂનાગઢના બહેન તા.૨૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

મહેન્દ્રકુમાર શેઠ

રાજકોટઃ મહેન્દ્રકુમાર મગનલાલ શેઠ (ઉ.વ.૮૦) તે ભાવનાબેનના મપતિ, લીનાબહેન, રીતાબહેન અને પૂર્વેશભાઈના પિતાશ્રી, કાજલબહેન તથા જયોતિનભાઈ બોઘાણીના સસરા, વિનોદભાઈ, જગદીશભાઈ શેઠના ભાઈ અને કિશોરભાઈ શાહ (જેતપુર)ના બનેવીનું તા.૩૦ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ ૪ થી ૬ કલાક રાખેલું છે. રીતાબહેન મો.૯૯૨૪૬ ૧૧૮૦૦, લીનાબહેન મો.૯૯૨૪૩ ૦૯૪૦૦, પૂર્વેશભાઈ મો.૮૧૫૩૦ ૯૧૦૯૧, કાજલબેન મો.૬૩૫૨૬ ૬૯૨૬૦, જયોતિનભાઈ મો.૯૨૨૭૬ ૦૨૩૬૨

શાંતાબેન ચાંડેગરા

રાજકોટઃ ગોરધનભાઈ કાનજીભાઈ ચાંડેગરાનાં ધર્મપત્નિ સ્વ.શાંતાબેન ગોરધનભાઈ ચાંડેગરા તે હસમુખભાઈ, વિનોદભાઈ અને શૈલેષભાઈનાં માતુશ્રીનું હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૪૨૬૯ ૮૦૮૭૪, વિનોદભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૭૩૭૪ ૧૩૮૩૮, શૈલેષભાઈ ગોરધનભાઈ ચાંડેગરા મો.૯૪૨૬૨ ૫૪૬૩૪

કમલાગૌરી અવલાની

રાજકોટઃ ગં.સ્વ.કમલાગૌરી રમણિકલાલ અવલાની (ઉ.વ.૯૦) તે સ્વ.રમણિકલાલ અમરશી અવલાની (સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર)ના ધર્મપત્નિ તથા અરૂણભાઈ (બીઓબી), જીતેન્દ્રભાઈ (એફસીઆઈ) તેમજ બિંદુબેનના માતુશ્રી  તા.૨૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું / લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે.

દુધીબેન રામાણી

રાજકોટઃ દુધીબેન લક્ષ્મણભાઈ રામાણી તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. વાલજીભાઈ લક્ષ્મણભાઈ રામાણી મો.૯૪૨૬૬ ૭૨૨૬૬, પરસોતમભાઈ લક્ષ્મણભાઈ રામાણી મો.૯૫૮૬૬ ૦૧૯૭૪, દિપકભાઈ વાલજીભાઈ રામાણી મો.૯૩૭૪૧ ૨૩૩૮૮, મયુરભાઈ પરસોતમભાઈ રામાણી મો.૯૯૭૮૬ ૦૯૦૭૭

જગદીશભાઈ સાદરાણી

રાજકોટઃ નિવાસી જગદિશભાઈ ગીરધરલાલ સાદરાણી (ઉ.વ.૭૧) તે રમાબેનના પતિ તથા રમણીકભાઈ, બટુકભાઈ, સ્વ.શાંતિભાઈના ભાઈ, તે હિતેશભાઈ તથા મનીષભાઈના પિતાશ્રીનું તા.૨૯ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. હિતેશભાઈ મો.૯૯૦૪૮ ૬૫૧૪૦, મનીષભાઈ મો.૯૮૭૯૫ ૭૭૨૫૯

ડો.પારૂલબેન દોશી

રાજકોટઃ મોરબી નિવાસી હાલ રાજકોટ ડો.પારૂલબેન જે. દોશી (સુચક) (શિવ કલીનીક વાળા) તે સ્વ.જયેન્દ્રકુમાર વૃજલાલ દોશી (ભૂતપૂર્વ મેનેજર સીટી ગેસ્ટ હાઉસ)ના પુત્રી સુનીલભાઈ સૂચકના ધર્મપત્નિ, હિરવા સૂચકના માતુશ્રી, હાલના સંજોગોને લઈને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુનિલભાઈ મો.૯૮૨૫૨ ૨૦૯૦૧, હિરવા મો.૯૦૩૩૮ ૧૯૨૯૨

શારદાબેન ખોલીયા

રાજકોટઃ કડીયા જ્ઞાતિના સ્વ. મણિલાલ હરિલાલ ખોલીયાના પત્ની શારદાબેન મણિલાલ ખોલીયા (ઉ.૯૦) તે મહેન્દ્ર એમ.ખોલીયા, (રીટા.આર.એન્ડ બી.રાજકોટ) ત્થા રવિશ એમ. ખોલીયા, વિનોદ એમ. ખોલીયા, જયોતિ આર.ભટ્ટીના માતુશ્રી ત્થા રાજેન્દ્ર આર.ભટ્ટીના સાસુનું તા.ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઇ-૯૮ર૪૪ પ૩૮૬૬, રવિશ-૯૭ર૩ર ૭૧૭૮૭, વિનોદ-૯૬ર૪૩ ૭૮૩૭૦, રાજેન્દ્ર-૯૬ર૪૩ ૪૬૬૦ર

ચંદ્રીકાબેન જોષી

રાજકોટઃ વિસનાગરા નાગર રાજકોટ નિવાસી સ્વ. જોષી ભાઇલાલભાઇ નાથાલાલના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન ભાઇલાલભાઇ જોષી (ઉ.૮૯) તેઓ બિપીનભાઇ (બી.ઓ.આઇ.) ગીતાબેન, દર્શનાબેન (એલ.આઇ.સી.વાળા) ના માતા તથા હંસાબેન, પુષ્કરભાઇ ભટ્ટ અને મુકેશભાઇ દવેના સાસુ તેમજ નેહા, ગાર્ગીના દાદીમાનુ તા.ર૭ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. હંસાબેન-૯૪ર૭૪ ર૯૧૬૪, મુકેશ દવે-૯૯૦૪૬ ૧૮૮૭૪, ગીતાબેન-૯૪ર૭૭ રપ૧૬૮, બ્રીજભાઇ-૯ર૬પ૪ પ૯૯૦૭

ચંદ્રકાંતભાઈ સોમૈયા

રાજકોટઃ ચંદ્રકાંતભાઈ (બાબુભાઈ) મણીલાલ સોમૈયા (ઉ.વ.૭૬) ચંદ્રકાંત એન્ડ કાું. ગોળવાળા તે સ્વ.રમેશભાઈ અને હરીશભાઈના વડિલબંધુ તે કમલેશભાઈ, અરૂણભાઈ, ભાવેશભાઈ, હંસાબેન (ઉર્વી) ઉર્ણિશકુમાર કોટેચા અને સ્વ.બીનાબેન દિનેશકુમાર રૂપારેલીયાના પિતાશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે  ૪ થી ૬ રાખ્યું છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા રાખેલ નથી.

ભરતભાઈ બુધ્ધદેવ

રાજકોટઃ ભરતભાઈ કેશવલાલ બુધ્ધદેવ (ઉ.વ.૬૫) તે ઉષાબેનના પતિ તેમજ હિતેષભાઈ, ધવલભાઈના પિતાશ્રી તેમજ પૂજાબેન ધવલભાઈના સસરા તેમજ રાજુભાઈ (મુંબઈ), રામભાઈ (મુંબઈ), મુકેશભાઈ (મુંબઈ), પ્રકાશભાઈના ભાઈ તથા ધનલક્ષ્મીબેન અનિલકુમાર રાજા (મુંબઈ)ના મોટાભાઈ તથા સુરેશભાઈ તથા પ્રદિપભાઈ રાજાણી (જામજોધપુર)ના વેવાઈનું તા.૩૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

દેવેન્દ્રભાઇ ત્રિવેદી

રાજકોટઃ સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ દેવેન્દ્રભાઇ જટાશંકર ત્રિવેદી (ઉ.૬૪) તે મૌલિક, અંકિતાના પિતા તથા પુજા, કેયુરના સસરા અને અરવિંદભાઇ, જગદીશભાઇના લઘુબંધુનુ તા. ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ના શનીવારે સાંજે પ થી ૬ દરમિયાન મો.૯૯૯૮ર ૬પ૮૦પ રાખેલ છે.

ગીરીશકુમાર મણીયાર

જેતપુરઃ ગીરીશકુમાર નરભેરામ મણીયાર (ઉ.૭૪) તે કેતનભાઇ, દિપ્તી હેમંતકુમાર પારેખ, હેમા કેતનકુમાર લાઠીયા અને રૂપાના પિતાશ્રી મિતલબેનના સસરા તેમજ શૈલેષભાઇ મહેતાના મામા તથા વત્સલ, હેમિલના દાદા તેમજ શિવાની, વિનીત, દર્શનાના નાનાનું તા.ર૯ના અવસાન થયેલ છે.

પુજાબેન ભીમજીયાણી

જેતપુરઃ નૌતમલાલ મગનલાલ ભીમજીયાણીના પુત્ર સ્વ. હિતેશભાઇના પત્ની પુજાબેન (ઉ.૪પ) તે નેહાના માતુશ્રી રમેશભાઇ રતીલાલ પુજારા (વાંશીધ્રા)ના પુત્રી, સ્વ. અતુલભાઇ, અનીલભાઇના નાનાભાઇ તેમજ રાજાભાઇના ભાભીનું તા.૩૦ના અવસાન થયેલ છે