Gujarati News

Gujarati News

તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૪ બુધવાર
તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૩ મંગળવાર
તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૨ સોમવાર
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૧ રવિવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ભાદરવા વદ – ૧૦ શનિવાર
  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST