News of Saturday, 26th October 2019
અમેરિકાના ઇસ્કોન ટેમ્પલ ઓફ વોશીંગ્ટન ડી.સી.માં ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારના રોજ દિવાળી ઉત્સવઃ ૨૮ ઓકટો સોમવારે ગોવર્ધન પૂજા
વોશીંગ્ટનઃ યુ.એસ.ના ઇસ્કોન ટેમ્પલ ઓફ વોશીંગ્ટન ડીસીમાં ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે.
ઉજવણી અંતર્ગત બપોરે ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા દરમિયાન તથા સાંજે ૬.૩૦ થી રાત્રિના ૯ વાગ્યા સુધી દિવાળી દીપ પ્રાગટય સાથે દર્શન થશે.
૨૮ ઓકટો.સોમવારે ગોવર્ધન પૂજાનો સમય સાંજે ૬ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધીનો રહેશે.
(8:03 pm IST)