એન. આર. આઈ. સમાચાર
News of Monday, 29th June 2020

અમેરિકન મેડિકલ એશોશિએશન કાઉન્સિલમાં ચૂંટાઈ આવતા ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી મેગન શ્રીનિવાસ

લોવા : ઇન્ડિયન અમેરિકન ઇન્ફેક્શન ડિસીઝ એન્ડ  ઇન્ટર્નલ મેડિસિન  સ્પેશિયાલિસ્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા શુશ્રી મેગન શ્રીનિવાસ અમેરિકન મેડિકલ એશોશિએશન કાઉન્સિલ ઓન મેડિકલ સર્વિસમાં ચૂંટાઈ આવ્યા છે.તેમણે આ હોદા ઉપર ચૂંટાઈ આવેલા 12 મેમ્બર્સમાં સ્થાન મેળવ્યું છે.
તેઓ આ કાઉન્સિલમાં વર્ષોથી સેવાઓ આપે છે.તથા કાઉન્સિલ વતી રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.
તેઓ નોર્થ કેરોલિના યુનિવર્સીટીની સ્કૂલ ઓફ મેડિસિન્સમાં ફેંકાતી મેમ્બર તરીકે સેવાઓ આપે છે.તેમણે ઉપરોક્ત હોદા ઉપર ચૂંટી કાઢવા બદલ સહુનો આભાર માન્યો હતો.

(8:35 pm IST)