News of Saturday, 29th February 2020
EB-5 વિઝા : અમેરિકામાં રોકાણ કરવાથી મળતા વિઝા : 1 એપ્રિલથી ભારતીય રોકાણકારોએ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે 50 હજાર ડોલર વધુ રોકવા પડશે
વોશિંગટન : અમેરિકામાં રોકાણ કરી નાગરિકત્વ આપતાEB-5 વિઝા ની રકમ હવે 1 એપ્રિલથી 50 હજાર વધુ ચૂકવવી પડશે.જે 2019 ની સાલમાં 9 લાખ ડોલર રોકવાથી અમરિકાનું નાગરિકત્વ અપાતું હતું તેને માટે હવે ભારતીય રોકાણકારોએ 50 હજાર ડોલર વધુ ચૂકવવા પડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ વધારો 5 ટકા ટેક્સના કારણે હોવાનું જાણવા મળે છે.
(8:03 pm IST)