News of Friday, 20th July 2018
યુ.કે.સ્થિત ભારતીય મૂળના કમલ બેન્સને ૧ર માસની જેલ સજાઃ ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન રાખવાથી ર બાળકોના આગમાં મૃત્યુ થવા માટે જવાબદાર
લંડનઃ યુ.કે. માં મકાન ભાડે આપનાર ભારતીય મૂળના કમલ બેન્સને ૧ર માસની જેલસજા થઇ છે. તેણે ભાડે આપેલા મકાનમાં ફાયર સેફટી સુવિધા ન મુકી હોવાથી શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગથી તેમાં રહેતા એક પરિવારના ર બાળકોનું મોત થયું હતુ.
આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટએ ફાયર સેફટી એલાર્મ નહી મુકવાના આરોપસર ઉપરોકત સજા ફરમાવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(10:06 pm IST)