News of Thursday, 26th September 2019
''માતા કી ચૌકી'': યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ ઓફ કોલોરાડોના ઉપક્રમે ૬ ઓકટો.રવિવારે ઉજવાનારો નવરાત્રિ ઉત્સવ
કોલોરાડોઃ અમેરિકામાં હિન્દુ ટેમ્પલ ઓફ કોલોરાડોના ઉપક્રમ ૬ ઓકટો.૨૦૧૯ રવિવારના રોજ માતા કી ચૌકી નવરાત્રિ તહેવાર ઉજવાશે.
ઉજવણી અંતર્ગત સવારે ૧૦.૩૦ કલાકથી ભજન કિર્તનના કાર્યક્રમ બાદ બપોરે ૧૨-૪૫ કલાકે આરતી થશે. બાદમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમના સ્પોન્સર તરીકે સોનિઆ બાત્રા પરિવાર છે. તેવું જાણવા મળે છે.
(9:02 pm IST)