News of Friday, 22nd December 2017
પ્રતિમાસ મોબાઇલમાં અધધ... ૧૫૦ કરોડ ગિગાબાઇટસના વપરાશ સાથે ભારત વિશ્વમાં પ્રથમ
ન્યુદિલ્હી : મોબાઇલ ડેટાના વપરાશમાં પ્રતિમાસ ૧૫૦ કરોડ ગિગાબાઇટસ સાથે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તેવું નીતિ આયોઁગના CEO શ્રી અમિતાભ કાન્તએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
(10:06 pm IST)