એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 27th August 2019

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના 75 માં જન્મદિવસ નિમીતે અમેરિકામાં કાર્યક્રમ : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ USA ના ઉપક્રમે આજ 25 ઓગસ્ટના રોજ ઉજવણી કરાશે : મુખ્ય મહેમાન તરીકે ડો.સામ પિત્રોડા હાજરી આપશે

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી :  ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના 75 માં જન્મદિવસ નિમીતે  ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ USA ના ઉપક્રમે આજ 25 ઓગસ્ટના રોજ ઉજવણી કરાશે

રોયલ ગ્રાન્ડ મેનોર બેન્કવેટસ 2863 વુડબ્રિજ એવ.એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારા કાર્યક્રમનો સમય બપોરે 12 વાગ્યાથી 2-30 વાગ્યા સુધીનો રહેશે  જેમાં મુખ્ય મહેમાન તરીકે  ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ ચેરમેન ડો.સામ પિત્રોડા હાજરી આપશે તેવું શ્રી વીરુ પટેલની યાદી જણાવે છે.

(9:54 am IST)