વૈષ્ણવ યુવક યુવતી જીવનસાથી પસંદગી સંમેલન : વૈષ્ણવ વણિક સમાજ આણંદના ઉપક્રમે 15 સપ્ટેમ્બર 2019 ના રોજ યોજાનારો કાર્યક્રમ : ભારત ઉપરાંત અન્ય દેશોના યુવક યુવતીઓ પણ જોડાઈ શકશે
આણંદ : વૈષ્ણ્વ વણીક સમાજ આણંદનો ૧૯૭૬ માં આર્ધસ્થાપકોના ટ્રષ્ટીથી ઉદ્દભવ થયેલા સમાજ શબ્દનો ભાષાકીય અર્થ સમ-આંજ= સમાજ છે સમાજ જેમાં સર્વ સમાન જેમાં ઉચ-નીચ,ગરીબ તવંગર શેઠ શ્રમિક શિક્ષિત,અસીક્ષિત જેવા ભેદભાવ ને અવકાશ નથી. સમાજ મારો છે ને હું સમાજનો છું મને ગર્વ છે. હું વૈષ્ણવ છું..... વૈષ્ણવ વણીક યુવક-યુવતી નો ૧૬ મો જીવનસાથી પસંદગી સંમેલન આણંદ ગુજરાત ( INDIA ) ખાતે સપ્ટેંબર ૧૫ ના રોજ યોજાઈ રહેલ છે.. જેમાં ભારત અને બીજા અન્ય દેશોના યુવક-યુવતી પણ જોડાઈ શકે છે. વધુ માહિતી માટે ફોર્મ તમોને web site ઉપરથી મળી જશે. Web Site:- VAISHNAVVANIKSAMAJANANDORG.
તારીખ ૧૫ -૯- ૨૦૧૯ ને રવિવાર
સ્થળ;- આત્મીય વિદ્યાધામ, બાકરોલ દરવાજા સામે, બાકરોલ રોડ,આણંદ મુકામે રાખવામાં આવેલ છે.
ફોર્મ પરત કરવાની તારીખ ૧૭-૮ -૨૦૧૯ છે. તેવું પ્રમુખ યાજ્ઞિક શાહ (011 91 94273 82820 ). તથા સેક્રેટરી મનિષ શહ. (011 91 98252 28852 ) ના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે