એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 27th February 2020

ચીનથી 76 ભારતીયો અને 36 વિદેશીઓને ભારત લવાયા : એરપોર્ટ ઉપરની પ્રક્રિયા પુરી કરાયા બાદ તિબેટ બોર્ડર પરના છાવલા કેમ્પમાં અલગ રાખશે

ન્યુદિલ્હી : કોરોના ગ્રસ્ત ચીનના વુહાનમાં ગઈકાલ બુધવારે આરોગ્ય સામગ્રી આપવા ગયેલા ભારતના વિમાનમાં આજ ગુરુવારે 76 ભારતીયો અને 36 વિદેશીઓને લાવવામાં આવ્યા છે.જેઓને તિબેટ બોર્ડર ઉપર છાવલા કેમ્પમાં અલગ રાખવામાં આવશે ત્યાર પહેલા એરપોર્ટ ઉપરની તમામ પ્રક્રિયા પુરી કરશે તેવું ભારત તિબેટ બોર્ડર પોલીસ પ્રવક્તાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(12:23 pm IST)