એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th September 2020

આર્જેન્ટિના સંસદની ઓનલાઇન કામગીરી દરમિયાન અજીબોગરીબ ઘટના : એક સાંસદ પોતાની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટને ચુંબન કરતા દેખાયા : સંસદના મોટા સ્ક્રીન ઉપર વાઇરલ થયા : રાજીનામું આપવુ પડ્યું

આર્જેન્ટિના : વર્તમાન વિશ્વ વ્યાપ્ત કોરોના મહામારીને કારણે મોટા ભાગના કામો માટે સમૂહ ભેગો કરવાને બદલે ઓનલાઇન કામગીરીનો વ્યાપ વધી ગયો છે .જે મુજબ આર્જેન્ટિનામાં પણ સંસદની કાર્યવાહી ઓનલાઇન હાથ ધરાઈ હતી.જેમાં સાંસદો ડીબેટમાં  ભાગ લેતા જોવા મળ્યા હતા.
પરંતુ આ દરમિયાન એક અજીબોબરીબ ઘટના સંસદના મોટા સ્ક્રીન ઉપર વાઇરલ થવા પામી હતી.જે મુજબ સત્તાધારી પાર્ટીના એક સાંસદ જુઆન એમિલિયો પોતાની પ્રેમિકાના પ્રાઇવેટ પાર્ટ ઉપર ચુંબન કરતા જવા મળ્યા હતા.આથી ભારે તરખાટ મચી જવા પામ્યો હતો.એ દરમિયાન પ્રેસિડન્ટ અલ્બર્ટો ફર્નાન્ડિસે સંસદનું નીચલું ગૃહ સસ્પેન્ડ કરી દીધું હતું .તથા જણાવ્યું હતું કે આવી હરકત હરગીઝ ચલાવી ન શકાય .આવું કરનાર સાંસદનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે

(8:46 pm IST)