એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th May 2018

યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ૨૮ મે સોમવારે ઇઝેલિનમાં: ‘મેમોરીઅલ ડે સર્વિસ' નિમિતે હાજરી આપશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સી ગવર્નર ફીલ મુર્થી ‘‘મેમોરીઅલ ડે સર્વિસ'' નિમિતે ૨૮મે ૨૦૧૮ સોમવારના રોજ સવારે ૧૧ કલાકે ઇઝેલિન મુકામે હાજરી આપશે.તેવું ઇન્‍ડિયન અમેરિકન  કાઉન્‍સીલમેન શ્રી વીરૂ પટેલની યાદી જણાવે છે.

(11:11 pm IST)