News of Wednesday, 23rd May 2018
અમેરિકાના ન્યુયોકૅ પોલીસ ડીપાર્ટમેન્ટમાં પાઘડીધારી શીખ મહિલાથી નિમણૂંક : સૌપ્રથમ સહાયક પોલીસ ઓફિસર બનવાનો વિક્રમ સુશ્રી ગુસ્સોચ કૌરના ફાળે
ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટના સૌપ્રથમ પાઘડીધારી શીખ મહિલા સહાયક પોલીસ ઓફિસર બનવાનો વિક્રમ સુશ્રી ગુસ્સોચ કૌરના ફાળે ગયો છે.
તેમની નિમણુંક બદલ ખુશી વ્યક્ત કરતાં હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના રાજ્યકક્ષાના મિનીસ્ટર શ્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકાઓ શીખ સંસ્કૃતિ વિષે નાગરિકોને સમજણ આપવામાં તેઓ મદદરૂપ થશે.(૪૬.૩)
(11:07 pm IST)