એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 21st March 2020

અમેરિકામાં એનબીસી ન્યુઝના પત્રકારનું કોરોના વાઇરસથી મોત

વોશિંગટન : અમેરિકાના એનબીસી ન્યૂઝના પત્રકાર લૈરી એડવર્થનું  કોરોના વાઇરસથી મોત થયું છે.લાંબા સમયથી બીમાર પત્રકાર કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા હતા જેઓનું મોત થયાની બાબતને એનબીસી ન્યૂઝના ચેરમેન એંડુ લૈક એ સમર્થન આપ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)