News of Wednesday, 25th December 2019
અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા CAA અને NRC ના સમર્થનમાં રેલી : શિકાગો ,ડલાસ ,ન્યુયોર્ક ,હ્યુસ્ટન ,ઓસ્ટીન સિએટલ ,સહિતના શહેરોમાં નીકળેલી રેલીમાં વિશાળ સંખ્યામાં ભારતીયો જોડાયા
શિકાગો : ભારતમાં અમલી બનાવાયેલા નાગરિકતા કાનૂનને તથા નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ વિષે ફેલાઈ રહેલી ગેરસમજ દૂર કરવા તથા લોકમત જાગૃત કરવા અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા CAA અને NRC ના સમર્થનમાં રેલીના આયોજનો કરાયા હતા
આ માટે જુદી જુદી તારીખોએ શિકાગો ,ડલાસ ,ન્યુયોર્ક ,હ્યુસ્ટન ,ઓસ્ટીન સિએટલ ,સહિતના શહેરોમાં નીકળેલી રેલીમાં વિશાળ સંખ્યામાં ભારતીયો જોડાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:44 pm IST)