News of Sunday, 22nd April 2018
મે-૨૦૧૮ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્યાન ૧લી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી, જ્યારે આ વિભાગની અન્ય કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે :અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગોમાં ૧લી અને બીજી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી, જ્યારે આ વિભાગની ત્રીજી અને અન્ય કામદારોની કેટેગરીઓ બાર બાર અઠવાડીયા અચાનક રીતે આગળ વધેલ છેઃ વધારામાં આ વિભાગમાં ચોથી, ધાર્મિક વ્યક્તિઓ તેમજ પાંચમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્યતાઓ રહેલ છે
(10:43 pm IST)