એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st May 2020

કોરોના વાઇરસ મહામારીને કારણે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ : શકોરું હાથમાં લેવાની તૈયારી : વર્લ્ડ બેન્ક તથા એડીબી પાસેથી 2 અબજ ડોલરની લોન માગશે

ઇસ્લામાબાદ : કોરોના વાઇરસ મહામારીને કારણે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ચુકી છે.જેને પરિણામે  શકોરું હાથમાં લેવાની તૈયારી થવા લાગી છે.જે માટે  વર્લ્ડ બેન્ક તથા એડીબી પાસેથી 2 અબજ ડોલરની લોન માંગવાની તૈયારી થવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇમરાનખાને સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વિદેશી ઋણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. 

(5:10 pm IST)