એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th May 2020

ગલ્ફ દેશોમાં કોરોના યોદ્ધા તરીકે ભારતની નર્સો મેદાનમાં : કેરળ ,કર્ણાટક ,અને મહારાષ્ટ્રની હોસ્પિટલોમાંથી સેવા આપવા ગયેલી 88 નર્સોની ટુકડી કાર્યરત

મુંબઈ : વિશ્વભરમાં કોરોના વાઇરસ મહામારી વચ્ચે ગલ્ફ દેશોમાં વસતા લોકોની સેવાઓ માટે ભારતના કેરળ,કર્ણાટક ,અને મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં કામ કરતી 88 નર્સોએ કોરોના યોદ્ધાઓ તરીકે  આપવાનું શરૂ કરી દીધું છે.
88 નર્સોની પ્રથમ ટુકડી ગલ્ફ દેશોમાં 3 થી 6 માસ સુધી સેવાઓ આપી વતનમાં પછી ફરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:51 pm IST)