એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 23rd January 2019

ભારતીય મૂળના જ્યોતિષીની ઓસ્ટ્રેલિયામાં ધરપકડ : સગીર વયની બાલિકાને મફત જ્યોતિષ જોઈ દેવાની લાલચ આપી સેક્સ માણવાનો પ્રયાસ

સિડની : ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર જવા માટે એરપોર્ટ ઉપર પહોંચેલા ભારતીય મૂળના જ્યોતિષી 31 વર્ષીય અર્જુન મુનીઅપ્પા ની ગઈકાલ મંગળવારે સિડની એરપોર્ટ ઉપરથી  ધરપકડ થઇ છે.તેણે 16 વર્ષથી ઓછી ઉંમરની બાલિકાને મફત જ્યોતિષ જોઈ દેવાની લાલચ આપી તેની સાથે સેક્સ માણવાના બદઇરાદા સાથે સેક્સી હુમલો કર્યાનો આરોપ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:56 am IST)