News of Tuesday, 23rd January 2018
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ફ્રિમોન્ટ હિન્દુ ટેમ્પલમાં આવતીકાલ ૨૩ જાન્યુ.ના રોજ ‘‘સૂર્ય ભગવાન વિશેષ પૂજા '
'કેલિફોર્નિયા : અમેરિકામાં આવેલા વેદિક ધર્મ સમાજ ફ્રિમોન્ટ, હિન્દુ ટેમ્પલ, ૩૬૭૬, દેલવારે ડ્રાઇવ, ફ્રિમોન્ટ, કેલિફોર્નિયા ખાતે આવતીકાલે ૨૩ જાન્યુ. ૨૦૧૮ ના રોજ સુર્ય ભગવાન વિશેષ પુજાનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. વિશેષ માહિતિ માટે મંદિરના કોન્ટેક નં.(510) 659-0655 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.
(10:13 am IST)