એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 22nd September 2018

હોંગકોંગમાં આવેલી સુરતની ડાયમન્ડ કંપનીમાં ધોળે દિવસે ૫.૬૭ કરોડની લૂંટઃ કંપનીના ર કર્મચારીઓને ચપ્પુ મારી ઇજા પહોંચાડીઃ ચોરીનો મુદામાલ લઇ નાસી છૂટેલા લૂંટારૃઓની શોધખોળ ચાલુ

હોંગકોંગઃ હોંગકોંગમાં આવેલી સુરતની હરિકૃષ્ણ ડાયમંડની સિસ્ટર કંપની એચ.કે.ઇમ્પેક્ષમાં ધોળે દિવસે કેટલાંક અજાણ્યા લૂંટારૃઓ ૫.૬૭ કરોડની લૂંટ ચલાવી નાસી છૂટયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)