એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 22nd August 2018

''તમારા દેશમાં ચાલ્યા જાવ'' હવે કેનેડામાં પણ ભારતીય વિરુધ્ધ વંશીય ટીપ્પણીનો મામલો

ટોરેન્ટોઃ  કેનેડમાં  છેલ્લા સાત વર્ષથી સ્થાયી થયેલા ભારતીય મૂળના રાહુલકુમાર વિરૃધ્ધ પાર્કિગ બાબતે વિવાદ થતા એક સ્થાનિક મહિલાએ વંશીય ટીપ્પણી કરી હતી. તથા  તમારા દેશમાં પાછા ચાલ્યા જાવ તેમ કહ્યું હતુ.

એક ન્યુઝ ચેનલે આ બનાવનો વીડિયો દર્શાવતા મહિલાએ તેને પણ આ બાબતે કોઇ અફસોસ ન હોવાનું જણાવ્યું  હતુ. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)