એન. આર. આઈ. સમાચાર
News of Friday, 19th July 2019

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રૂદ્ર શિખરેને ''ગોલ્ડ મેડલ'' લાસ વેગાસ નેવાડા મુકામે યોજાયેલી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ જુનીયર કેટેગરીમાં ૬પ સ્પર્ધકો વચ્ચે મેદાન માર્યુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા હાઇસ્કુલમાં ૯માં ગ્રેડમાં અભ્યાસ કરતા ઇન્ડિયન સ્ટુડન્ટ રુદ્ર શિખરે નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપમાં જુનીયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી કોમ્યુનીટીનું ગૌરવ વધાર્ર્યુ છે. આ ચેમ્પીયનશીપ  સ્પર્ધા ૩૦ જુન થી ૬ જુલાઇ દરમિયાન લાસ વેગાસ નેવાડા મુકામે યોજાઇ હતી. જેમાં ૬પ સ્પર્ધકો હતો.

(9:11 pm IST)