એન. આર. આઈ. સમાચાર
News of Friday, 21st June 2019

" ૐ શાંતિ ૐ " ના ગુંજન સાથે સંયુક્ત રાષ્ટ્રના ઉપક્રમે અમેરિકામા ઉજવાયો આંતર રાષ્ટ્રીય યોગા દિન : યોગ ગુરુઓ, અધિકારીઓ સહીત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા

ન્યુયોર્ક : આજ 21 જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગા દિન નિમિતે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય હોલમાં " શાંતિ ૐ " ના ગુંજન સાથે યોગા દિન ઉજવાયો હતો. જેમાં યોગ ગુરુઓ, અધિકારીઓ સહીત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા તથા વિશ્વમાં શાંતિ અને સુલેહની ભાવના વધે તે માટે કામના કરાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)