એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 20th October 2018

" ગરબા એન્ડ દાંડીયા નાઈટ " : યુ.એસ.માં હિન્દૂ ટેમ્પલ એન્ડ હેરિટેજ ફાઉન્ડેશનના ઉપક્રમે આજ 20 ઓક્ટો ના રોજ મનરોવીયા કેલિફોર્નિયા મુકામે કરાયેલું આયોજન

કેલિફોર્નિયા :   યુ.એસ.માં હિન્દૂ ટેમ્પલ એન્ડ હેરિટેજ ફાઉન્ડેશનના ઉપક્રમે આજ 20 ઓક્ટો ના રોજ મનરોવીયા કેલિફોર્નિયા મુકામે  " ગરબા એન્ડ દાંડીયા નાઈટ " નું આયોજન કરાયું છે.મનરોવીયા હાઈસ્કૂલ જિમ ખાતે યોજાનારા આ પ્રોગ્રામમાં મનસુખભાઇ ઘેલાણીનું ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે.જેનો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:56 pm IST)