એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 19th September 2018

UP સરકાર - સરકારી ખર્ચમાં કાપ મૂકશે હોટલમાં સંમેલન અને સરકારી ભરતી પર પ્રતિબંધ

ઉત્તરપ્રદેશ સરકારે ખર્ચમાં કાપ મૂકયો છે. પોતાના કર્મચારી તેમજ ઘણા વિભાગો સંસ્થાઓને મળતી યાત્રા- આવાસ- સ્ટેશનરી જેવી સગવડો પર નિયંત્રણો મૂકયા છે. સાથે સાથે ઘણા વિભાગોમાં ભરતી ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. એવી રીતે કર્મચારીઓને પણ તાકીદ કરેલ છે કે પંચતારક હોટલમાં સરકારી ખર્ચ કરીને સંમેલનનાં આયોજનો ન કરવા જણાવ્યું છે.

(12:13 am IST)