એન. આર. આઈ. સમાચાર
News of Monday, 20th May 2019

અમેરિકાના ન્યુજર્સીમાં ભારતીની લોકસભા ચૂંટણીઓના વિજયની ઉજવણી કરાશેઃ ૨૨મે ૨૦૧૯ના રોજ રાત્રે થનારી ઉજવણીમાં તમામ માટે ફ્રી ફુડ તથા રીફ્રેશમેન્ટની વ્યવસ્થા

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સીમાં ભારતની લોકસભાની ચૂટણીઓના વિજયની ઉજવણી થશે. ૨૨મે ૨૦૧૯ બુધવારે રાત્રે ૯-૩૦ કલાકે મહારાજા હોલ, રોયલ આલ્બર્ટસ પેલેસ ખાતે થનારી ઉજવણીમાં ફુડ તથા રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. તથા સહુ કોમ્યુનીટી મેમ્બર્સ તેમજ લીડર્સને જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(6:53 pm IST)