એન. આર. આઈ. સમાચાર
News of Monday, 20th May 2019

અમેરિકામાં 98 મિલિયન ડોલરનું નાણાંકીય કૌભાંડ આચરવા સબબ ઇન્ડિયન અમેરિકન ગોપાલક્રિષ્ન પાઇ કસુરવાન : 100 જેટલી બનાવટી કંપનીઓ ઉભી કરી નાણાકીય ગેરરીતિઓ આચરી

ટેક્સાસ : અમેરિકામાં 98 મિલિયન ડોલરનું નાણાંકીય કૌભાંડ આચરવા સબબ ઇન્ડિયન અમેરિકન ગોપાલક્રિષ્ન પાઇને જુદા જુદા 34 આરોપોસર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ કસુરવાન ઠરાવેલ છે.ટેક્સાસ સ્થિત પાઈએ પયૂરો રિકોમાં નિવાસ દરમિયાન જુદા જુદા નામે બનાવટી 100 જેટલી કંપનીઓ ઉભી કરી ખોટા કોકયુમેન્ટ રજુ કરી નાણાકીય ગેરરીતિઓ આચરી હોવાનું પુરવાર થયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)