News of Saturday, 17th February 2018
માર્ચ ૨૦૧૮ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્યાન કૌટુમ્બીક આધારિત તમામ કેટેગરીઓ એકથી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છે જયારે રોજગાર આધારિત વિભાગમાં રજી,કેટેગરીઓ એકથી ચાર અઠવાડીયા આગળ વધેલ છે
(9:02 pm IST)