News of Friday, 11th October 2019
અમેરિકામાં એટલાન્ટા સ્થિત ઇન્ડિયન અમેરિકન પત્રકાર શ્રી મહાદેવ દેસાઈનું બહુમાન : હિન્દૂ ટેમ્પલમાં સેવાઓ આપવા બદલ શાલ ઓઢાડી ,પુષ્પગૂચ્છ ,તથા ગિફ્ટ આપી સન્માનિત કરાયા
એટલાન્ટા : અમેરિકામાં હિન્દૂ ટેમ્પલ ઓફ એટલાન્ટાએ મંદિરમાં સેવાઓ આપનાર વોલન્ટિયર્સનું 15 સપ્ટેમ્બર 2019 ના રોજ બહુમાન કર્યું હતું.જેમાં વરિષ્ઠ પત્રકાર શ્રી મહાદેવ દેસાઈનો પણ સમાવેશ કરાયો હતો.તેમને પત્રકારિત્વ ક્ષેત્રે સેવાઓ ઉપરાંત મંદિર માટે પણ સેવાઓ આપવા બદલ શાલ ઓઢાડી ,પુષ્પગૂચ્છ ,તથા ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા.
(9:15 pm IST)