News of Saturday, 16th June 2018
‘‘E & Y એન્ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર'': યુ.એસ.ના નોર્ધન કેલિફોર્નિયાનો રીજીયોનલ એવોર્ડ ઇન્ડિયન અમેરિકન શ્રી જય ચૌધરીના ફાળેઃ ૧૦ નવેં.ના રોજ યોજાનારી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે
કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન શ્રી જય ચૌધરી ‘‘E & Y એન્ટ્રીપ્રિનીઅર ઓફ ધ ઇયર''નોર્ધન કેલિફોર્નિયા રીજીઓનલ એવોર્ડ વિજેતા બન્યા છે.
તેઓ સિકયુરીટી સર્વિસ Zscalerના ફાઉન્ડર તથા ceo છે. તેમણે નોર્ધન કેલિફોર્નિયાના ૪ ઇન્ડિયન અમેરિકન વિજેતા પદ પ્રાપ્ત કર્યુ છે. હવે આગામી ૧૦ નવેં.ના રોજ પામ સ્પ્રિન્ગ્સ ખાતે યોજાનારી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં તેઓ નોર્ધન કેલિફોર્નિયાનું પ્રતિનિધિત્વ કરશે.
(10:45 pm IST)