એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th April 2019

''એન.આર.આઇ.ફોર મોદી'': અમેરિકાના ડલાસમાં યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન, સહિતના રાજયોના વતનીઓએ હાજરી આપી

DALLAS એ મોદીજીને (BJP)ને કેમ વોટ આપવો તેની ચર્ચા Desi Plaza Studio માં રાખેલ આ પ્રસંગે ઇન્ડીયા, ગુજરાત,મહારાષ્ટ્ર,તેલુગુ, તામીલ,બંગાળ, રાજસ્થાન, અને કાશ્મીર વગેરે પ્રાંતના એજ્યુકેટેડ ભાઇઓએ પોતાનો અભિપ્રાય રજૂ કરેલ, જેમાં દેશની પ્રગતિ છેલ્લા પ વર્ષમાં થઇ છે તે જણાવેલ... તેમજ દેશમાં સ્વચ્છતા, આરોગ્ય, રોડ અને રેલ્વેની સગવડ.... નવા પુલોનાં બાધકામ, ખેડૂતો માટે તથા શિક્ષણ ક્ષેત્રે ડીઝીટલ ઇન્ડિયા વગેરે રજુ કરી... તેમજ આતંકીય પરીબળો સામે એરસ્ટાઇક કરી તે પ્રસંસીય છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીને અમેરીકન લોકો સન્માનથી જુવે છે અને માન આપે છે. દરેક પ્રાંતના લોકોએ ભારતમાં રહેતા પોતાના સગા-સંબધીઓને વિનંતી કરી કે તમારો કિંમતી વોટનો ઉપયોગ કરે અને (BJP) ભાજપને વોટ આપી-અપાવીને કેન્દ્રમાં બહુમતીથી ચુટી લાવો.

આ કાર્યક્રમનું સંચાલન નિલમદેવ (FUNASIA ANCER) એ ખૂબજ સુંદર રીતે કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નિગમ ગોટાવાલા અને ... વગેરેએ ખૂબ મહેનત કરેલ તેવું શ્રી સુભાષ શાહ.દલાસની યાદી જણાવે છે. ઈન્ડીયા,ગુજરાત,મહારાસ્ટ્ર,તેલુગુ,તામીલ,બંગાળ,રાજસ્થાન,અને કાશ્મીર વગેરે પ્રાંતના એજ્યુકેટેડ ભાઈઓ એ પોતાનો અભિપ્રાય રજૂ કરેલ, જેમાં દેશની પ્રગતિ છેલ્લા ૫ વર્ષમા થઈ છે તે જણાવેલ...તેમજ દેશમાં સ્વચ્છતા,આરોગ્ય,રોડ અને રેલ્વેની સગવડ .... નવા પુલોનાં બાધકામ, ખેડૂતો માટે તથા શિક્ષણ ક્ષેત્રે ડીઝીટલ ઈન્ડિયા વગેરે રજુ કરી .... તેમજ આતંકીય પરીબળો સામે એરસ્ટાઈક કરી તે પ્રસંસીય છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીને અમેરીકન લોકો સન્માનથી  જુવે છે અને માન આપે છે. દરેક પ્રાંતના લોકોએ ભારતમાં રહેતા પોતાના સગા-સંબધીઓ ને વિનંતી કરી કે તમારો કિંમતી વોટનો ઉપયોગ કરે અને (BJP) ભાજપને વોટ આપી-અપાવીને કેન્દ્ માં બહુમતી થી ચુટી લાવો...

        આ કાર્યક્રમનું સંચાલન નિલમદેવ (FUNASIA ANCER ) એ ખૂબજ સુંદર રીતે કરેલ.

      આ કાર્યક્રમને સફળ બનાવવામાં નિગમ ગોટાવાલા અને SOKOBA વગેરે એ ખૂબ મહેનત કરેલ

                                                                                                        ( સુભાષ શાહ,દલાસ )

(8:48 pm IST)