એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 12th March 2019

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ,એટલાન્ટા જ્યોર્જિયા મુકામે 24 માર્ચ રવિવારના રોજ પુષ્પ-ડોલોત્સવ : ભગતજી મહારાજનો જન્મદિવસ ઉજવાશે

એટલાન્ટા : યુ.એસ.ના એટલાન્ટા જ્યોર્જિયા મુકામે આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 24 માર્ચ રવિવારના રોજ પુષ્પ-ડોલોત્સવ ઉજવાશે હોળી તહેવારના બીજા દિવસે ઉજવાતો  તથા ફુલડોલ તરીકે ઓળખાતો  આ ઉત્સવ ફાગણ વદ 1 ના રોજ આવે છે.આ દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દ્વિતીય આધ્યાત્મિક વંશજ પૂજ્ય ભગતજી મહારાજનો જન્મ દિવસ પણ ઉજવાશે  ઉજવણી બપોરે 3-30 કલાકથી શરૂ થશે

(12:01 pm IST)