એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th March 2018

યુ.એસ.ના અર્કાન્‍સસ ડીસ્‍ટ્રીકટ એક્ષપોર્ટ કાઉન્‍સીલમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી અશ્વિન વિભાકરઃ નિકાસને પ્રોત્‍સાહન આપવા ૪ વર્ષની ટર્મ માટે સેવાઓ આપશે

અર્કાન્‍સસઃ યુ.એસ.ના લિટલ રોક ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ અર્કાન્‍સસના ફાઇનાન્‍સ ચેર ઇન્‍ડિયન અમેરિકન શ્રી અશ્વિન વિભાકરની નિમણુંક અર્કાન્‍સસ ડીસ્‍ટ્રીકટ એક્ષપોર્ટ કાઉન્‍સીલમાં થઇ છે. આ કાઉન્‍સીલ માટે પસંદ કરાયેલા નવા ૧૫ સભ્‍યોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે.

પ્રાઇવેટ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અર્કાન્‍સસ ડીસ્‍ટ્રીકટ એક્ષપોર્ટ કાઉન્‍સીલ દ્વારા નાના ગૃપ

 શ્રી વિભાકર ગુજરાતની એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડાના બેચલર છે તેમણે અમેરિકાની સેન્‍ટ્રલ મિસૌરી સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી MBAની ડીગ્રી મેળવેલી છે તથા અર્કાન્‍સસ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની પદવી મેળવલ છે.

(10:09 pm IST)