એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 12th February 2020

અમેરિકામાં વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટી ધરાવતા શહેર કેમ્બ્રિજએ ભારતના CAA અને NRC વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો

કેમ્બ્રિજ : અમેરિકામાં વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટી ધરાવતા શહેર કેમ્બ્રિજએ ભારતના CAA અને NRC વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ નિર્ણય કોમવાદને તથા વર્ણભેદને પ્રોત્સાહિત કરતો હોવાથી તેમજ આ નિર્ણયથી લાખો વિદેશી નાગરિકોની ભારતમાંથી  હકાલપટ્ટી થવાનો ભય હોવાના કારણસર સીટી કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે મંજુર કરાયો હતો.

 

(12:57 pm IST)