News of Sunday, 12th January 2020
કેનેડામાં ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાશે : 26 જાન્યુઆરી 2020 ના રોજ મિલ્ટન મુકામે થનારી રંગેચંગે ઉજવણી
મિલ્ટન : કૅનૅડીઅન ઇન્ડિયન એશોશિએશન હિલ્ટોન રીજીઅનના ઉપક્રમે 26 જાન્યુઆરી 2020 ના રોજ ભારતનો પ્રજાસત્તાક દિવસ ઉજવાશે મિલ્ટન લાયન્સ ક્લબ હોલ,77,થોમ્પસન રોડ ,મિલ્ટન મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે તેવું જાણવા મળે છે.
(1:31 pm IST)