News of Friday, 12th October 2018
યુ.કે.માં આવતીકાલ 13 ઓક્ટો શનિવારે રાસ ગરબાની રમઝટ બોલશે : ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે કરાયેલું જાજરમાન આયોજન
લંડન :યુ.કે.માં ઇન્ડિયન ક્લચર ઓફ લંડન ઓન્ટારીઓના ઉપક્રમે આવતીકાલ 13 ઓક્ટો શનિવારના રોજ નવરાત્રી ગરબાનું આયોજન કરાયું છે.એ.બી.લુકાસ સેકન્ડરી સ્કૂલ,656 ટેનન્ટ એવ લંડન મુકામે યોજાનારા આ ઉત્સવ અંગે વિશેષ માહિતી માટે શ્રી ભાવિન પટેલ 519-615-0678 નો સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:43 pm IST)