એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 6th October 2018

'કેન્સલ': યુ.એસ.ના હ્યુસ્ટનમાં આજ ૬ ઓકટો.ના રોજ સંકારા આઇ ફાઉન્ડેશન આયોજીત દાંડીયા રાસ પ્રોગ્રામ કેન્સલ કરાયો છે

હ્યુસ્ટનઃ યુ.એસ.માં સંકારા આઇ ફાઉન્ડેશનના ઉપક્રમે આજ ૬ ઓકટો. ૨૦૧૮ના રોજ આયોજીત દાંડીયા રાસ પ્રોગ્રામ કેન્સલ કરાયો છે. NRG સેન્ટર મુકામે પ્રિતીશા તથા સમીરના દાંડીયા રાસ અનિવાર્ય સંજોગોને કારણે કેન્સલ કરાયા છે. ફંડ રાઇઝીંગ હેતુ માટે આયોજીત આ કાર્યક્રમ માટે ખરીદાયેલી ટિકિટોના નાણાં તમામને પરત આપી દેવાશે તેમ જણાવાયું છે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)