એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th January 2019

અમેરિકામાં કાયમી નાગરિકત્વ અપાવતા EB-5 વીઝા વિશે સેમિનારઃ ૧૩ જાન્યુ ૨૦૧૯ના રોજ સાન જોસ મુકામે યોજાનારા સેમિનારમાં રોકાણ સાથે વળતર અને નાગરિકત્વ મેળવવા માટે માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયાઃ અમેરિકામાં પાંચ લાખ ડોલરનું રોકાણ કરી વળતર મેળવવા તથા કાયમી નાગરિકત્વ આપતા ચ્ગ્-૫ વીઝા વિષેનો સેમિનાર ફોર પોઇન્ટસ બાય શેરાટોન,૨ાા ૫ ફર્સ્ટ સ્ટ્રીટ, સાન જોસ મુકામે યોજાયો છે. જેનો સમય બપોરે ૩ થી ૬ વાગ્યાનો રહેશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:34 pm IST)