એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th January 2019

અમેરિકાની ટેક્સાસ યુનિવર્સીટીના એનર્જી ઇન્સ્ટિટ્યૂટ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી વરુણ રાયની નિમણુંક : 1 જાન્યું 2019 થી હોદ્દો સંભાળી લીધો

ટેક્સાસ : અમેરિકાની ટેક્સાસ યુનિવર્સીટીના એનર્જી ઇન્સ્ટિટ્યૂટ  ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી વરુણ રાયની ઓસ્ટીન મુકામે નિમણુંક થઇ છે. તેમણે 1 જાન્યું 2019 થી હોદ્દો સંભાળી લીધો છે.

શ્રી રાય એ 2002 ની સાલમાં IIT ખડકપુર ખાતેથી બી.ટેક.સાથે મિકેનિકલ એન્જીનીઅરીંગની ડિગ્રી મેળવેલી છે.તથા 2004 ની સાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાંથી આ ડિગ્રી મેળવેલી છે.ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મળવા બદલ તેમણે ખુશી વ્યક્ત કરી છે.

(12:04 pm IST)