એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 9th August 2018

ઇન્‍ડિયન અમેરિકન લો પ્રોફેસર શ્રી આદિત્‍ય બામઝાઇને ‘‘પ્રાઇવસી એન્‍ડ સિવીલ લીબર્ટીઝ બોર્ડ''માં સ્‍થાનઃ પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા કરાયેલી નિમણુંકને સેનેટની બહાલી મળ્‍યે હોદો સંભાળશે

વર્જીનીયાઃ યુ.એસ.ના વર્જીનીઆમાં લો પ્રોફેસર તરીકે સેવા આપતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી આદિત્‍ય બામઝાઇને પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ‘‘પ્રાઇવસી એન્‍ડ સિવીલ લીબર્ટીઝ ઓવરસાઇટ બોર્ડ''માં નિમણુંક આપી છે. સેનેટ દ્વારા બહાલી મળ્‍યે તેઓ હોદો સંભાળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)