એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th April 2020

પશુઓની બજાર ભરવાનું બંધ કરો : અમેરિકાના સાંસદોની ચીનને અપીલ

વોશિંગટન : અમેરિકાની સર્વપક્ષીય સાંસદોની  કમિટીની મળેલી મિટીંમાં લેવાયેલા નિર્ણય મુજબ તેઓએ ચીનને પશુઓની બજાર બંધ કરી દેવા અપીલ કરી છે.તેમના મતે આ પશુઓનું માંસ  મનુષ્યના શરીરમાં જવાથી કોરોના વાઇરસ ફેલાય છે.તેથી વિશ્વના હિતને ધ્યાને લઇ આ બજારો બંધ કરી દેવી જોઈએ તેમ જણાવ્યું છે.

(1:11 pm IST)